
100+ જીવનને બદલનારી ગુજરાતી શાયરી જિંદગી | Latest Gujarati Shayri Zindagi
ઘણા લોકો જીવન ઉપયોગી ગુજરાતી સુવિચાર શોધતા હોય છે અને તેમના જીવનમાં અનુસરીને જીવનમાં બદલાવ લાવવાની કોશિશ કરતાં હોય છે. અમે પણ ગુજરાતી શાયરી જિંદગી , Latest Zindagi Shayari In Gujarati જોઈ શકો છો.
જીવનને ફરી ઉત્સાહથી ભરપુર બનાવતી ઝિંદગી પરની શાયરી લઈને આવ્યા છીએ. જે તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. જીવનની આ વિશેષ કવિતાઓ તમને તમારા જીવનનો સાચો માર્ગ બતાવવામાં ઉપયોગી બની શકે છે, આ પોસ્ટમાં, અમે લાઇફ શાયરી ગુજરાતીમાં ગુજરાતી શાયરી જિંદગી | Zindagi shayari | Life Shayari in Gujarati | ગુજરાતી શાયરી જિંદગી લવ | ગુજરાતી શાયરી 2 line | ગુજરાતી શાયરી જિંદગી attitude | ગુજરાતી શાયરી દર્દભરી | ગુજરાતી શાયરી લખેલી | બેસ્ટ ગુજરાતી શાયરી | ગુજરાતી પ્રેમની શાયરી 2 line | બેસ્ટ ગુજરાતી શાયરી લવ છે જેને આપણે જિંદગી શાયરી નામ આપ્યું છે. તમે પણ આ શાયરી તમારા મિત્રોને પણ મોકલી શકો છો.
આ પણ વાંચો : 100+ Sad Shayari In Gujarati : ઉદાસ શાયરી | સેડ શાયરી ગુજરાતી | ઘાયલ અને બેવફા આશિકો માટે દુ:ખભરી શાયરી
• અજીબ તરહ સે ગુજર ગયી મેરી ભી જીંદગી. સોચા કુછ, કિયા કુછ, હુઆ કુછ, મિલા કુછ,
જીવન મે જો કુછ ભી કામ કીએ, ઉનકે પરિણામ ઈસી જીવન મેં સામને આએંગે ઓર જો હોના હૈ વો તો હોકર હી રહેગા..
• છોટી સી જીંદગી હૈ અરમાન બહુત હૈ,
હમદર્દ નહીં કોઈ ઈન્સાન બહુત હૈ,
દિલ કા દર્દ સુનાઈ તો કિસકો,
જો દિલ કે કરીબ હૈ, વો અનજાન બહુત હૈ.
• જીંદગી મેં સારા ઝગડા હી ખ્વાહીશોં કા હૈ,
ના તો કિસી કો ગમ ચાહીએ ઔર ના હી કિસી કો કમ ચાહીએ.
• જીવન ઘણું શીખવે છે, ક્યારેક તમને હસાવે છે અને ક્યારેક તમને રડાવે છે,
પરંતુ જીવન તેમને નમન કરે છે જે દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે.
• જીવનની સૌથી મોટી હાર, તમારા કારણે કોઈની આંખમાં આંસુ અને જીવનની સૌથી મોટી જીત, તમારા માટે કોઈની આંખમાં આંસુ.
• જીવનમાં દુ:ખ ન હોય તો એમાં શું મજા છે, જીવન માત્ર સુખ પર જ નથી ચાલતું.
જીવનમાં હંમેશા સુખ નથી હોતું, ક્યારેક એકલતા અને દુ:ખ પણ જીવનનો એક ભાગ હોય છે.
• જો વિશ્વાસ અતૂટ ન હોય તો આ મજબૂત સંબંધો સરળતાથી તૂટી જાય છે.
• જિંદગીમાં એક એવો સમય જરૂર આવે છે
જ્યારે વ્યક્તિ નક્કી કરવાનું હોય છે
કે પાનું ફેરવવું છે કે ચોપડી જ બંધ કરાવી છે
આ સમયે વિરોધ પૂર્ણ લીધેલા
નિર્ણયો પર જિંદગીની આગલી
સફરનો આધાર હોય છે
• જિંદગીમેં ખુશ રહને કા સબસે અચ્છા તરીકા,
ઉમ્મીદ રભ સે રખ્ખો સબ સે નહીં !
• જબ નાદાન થે તો જિંદગી કે મજે લેતે થે ,
સમજદાર હુયે તો જિંદગી મજે લે રહી હૈ!
• જિંદગીમેં કુછ ખત્મ હોના જરુરી હોતા હૈ,
કુછ નયા શુરુ કરને કે લિયે!
• જિંદગી કે હર દર્દ કો સહતા જા,
ઔર અપની મંજિલ કી ઔર બઢતા જા !
• સબ કુછ મિલ જાયે અગર જિંદગી મેં તો ક્યા મજા,
જિંદગી જીને કે લિયે એક કમી ભી જરુરી હૈ !
• જરુરતો કી ફિકરમેં આંખે જાગ રહી હૈં,
બસ ઈસી તરહ હમારી જિંદગી ભાગ રહી હૈં !
• સસ્તેમેં લૂટ લેતી હૈ યહ દુનિયા અક્સર ઉન્હેં,
જિન્હેં ખુદકી કીમત કા અંદાજા નહીં હોતા !
• ઈશ્વરે બનાવેલ અદભુત સૃષ્ટિમાં
દરેક જીવનનું પેટ ભરવા ભગવાન
બંધાયેલા છે મારા સાહેબ પણ માણસને
તો પેટી અને પટારા ભરવા છે
એનું શું કરવું સમજાય તેને વંદન
• જિંદગીની પસંદ ના પસંદ તમારી હોવી જોઈએ
સાહેબ બાકી લોકોના તો
પરિસ્થિતિ પ્રમાણે બદલાતા રહેવાના
• એક સ્ત્રી કદાચ સોનું પારખવામાં
ભૂલ કરી શકે પણ વ્યક્તિની નજર અને પારકોમાં
ક્યારે ભૂલી ના શકે
• જીજ્ઞા શબ્દ અને શબ્દનો વટ
માણસનું મગજ નહીં એના
કિસ્સા નો ભાર નથી કરે છે
• મા બાપ ભણેલા હોય કે અભણ
પણ જ્યારે તમે જિંદગીથી હારી જાવ
ત્યારે એ જ શીખવાડે કે
આગળ કેમ વધવું
• લક્ષ સાચું હોવું જોઈએ
કેમ કે ઉદય પણ રાત દિવસ કામ કરે છે
પરંતુ તે નિર્માણ માટે નહીં વિનાશ કરે છે.
આ પણ વાંચો : Best Gujarati Romantic And Dard Shayari | અત્યાર સુધીને Latest દુ:ખ અને પ્રેમમય શાયરી ગુજરાતીમાં
• જિંદગી હર બેબસી પર મુસ્કુરાતી હૈ ઔર કહતી હૈ,
અગર આજ ખુદ પર ભરોસા કરેંગા,
તો કલ સબ તુજ પર ભરોસા કરેંગા.
• સબ કુછ મિલ જાયે અગર જિંદગી મેં તો ક્યા મજા,
જિંદગી જીને કે લિયે એક કમી ભી જરુરી હૈ.
• સમંદર ન સહી પર એક નદી તો હોની ચાહીયે,
તેરે શહર મેં જિંદગી કહી તો હોની ચાહીયે.
• ચલ એ જિંદગી એક નઈ શુરુઆત કરતે હૈ,
જો ઉમ્મીદ દૂસરો સે કી થી, અબ વો ખુદ સે કરતે હૈ .
• આવડત કેવી રાખો કે
તમને હરાવવા માટે કોશિશ નહીં
પણ કાવતરા કરવા પડે
• સમય કોઈનો સગો થતો નથી
અને સગા બધા સમય જોઈને થાય છે
• તમે એકલા રહેવાથી એટલા
દુઃખ નહીં થાવ સાહેબ જેટલા
એક ખોટા માણસ સાથે રહેવાથી થશો
• મોઢા પર સાચું બોલનારા અને ગુસ્સો
કરવાવાળા લોકો એ લોકો કરતાં
લાખ ઘણા સારા હોય છે જે
આપણી સામે કંઈક અલગ અને
પીઠ પાછળ અલગ હોય છે
• પોતાનો ઈગો જીદ અને એટીટ્યુડ
એ લોકો માટે ખોઈ દેવા તૈયાર હોય છે
જે સાચે જ એમની કદર કરતા હોય છે
• જિંદગીમાં ક્યારેય હાર નહીં માનવાની
સાહેબ શું ખબર સફળતા તમારા છેલ્લા
પ્રયત્નોની રાહ જોતી હોય
આ પણ વાંચો : 111+ Best Good Morning Gujarati Suvichar | ગુડ મોર્નિંગ ના સુવિચાર ગુજરાતી | Good Morning Gujarati Quotes Images
• ઈસ દુનિયામેં સબ કુછ એક જૈસા નહીં ચલતા,
કુછ આપકે ખિલાફ તો કુછ આપકે સાથ ચલતા હૈ.
• કલ કી બાત ક્યો કરે અગર આજ સુહાના હૈ,
હસના હૈ ઔર હસાના હૈ જિંદગી કા યહી ફસાના હૈ.
• જિંદગી જીની હૈ તો હર હાલ મેં ચલના સીખ લો,
ખુશી હો યા ગમ હર માહૌલ મેં રહના સીખ લો !
• ખુશ રહને સે હી જિંદગી સાકાર હૈ,
વરના યૂં તો જિંદગી કા હર પર બેકાર હૈ!
• મેરી હર સાંસ મેં તૂ હૈ,
મેરી હર ખુશી મેં તૂ હૈ,
તેરે બિન જિંદગી કુછ નહીં,
ક્યોકિં મેરી પૂરી જિંદગી હી તૂ હૈ .
• મત સોચ ઈતના જિંદગી કે બારે મેં ,
જિસને જિંદગી દી હૈ, ઉસને ભી તો સોચા હોગા !
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | ગુજરાતી શાયરી જિંદગી | Zindagi shayari | Life Shayari in Gujarati | ગુજરાતી શાયરી જિંદગી લવ | ગુજરાતી શાયરી 2 line | ગુજરાતી શાયરી જિંદગી attitude | ગુજરાતી શાયરી દર્દભરી | ગુજરાતી શાયરી લખેલી | બેસ્ટ ગુજરાતી શાયરી | ગુજરાતી પ્રેમની શાયરી 2 line | બેસ્ટ ગુજરાતી શાયરી લવ | latest zindagi shayari in gujarati best collection of shayari