
111+ Best Good Morning Gujarati Suvichar | ગુડ મોર્નિંગ ના સુવિચાર ગુજરાતી | Good Morning Gujarati Quotes Images
તમારી સવારને મધુર અને સારી શરૂઆત આપવા માટે અમે લઈને આવ્યા છીએ Best Good Morning Gujarati Suvichar તેમજ Gujarati Quotes Images
આપણે ત્યાં કહેવત છે કે, "જેની સવાર સારી તેનો આખો દિવસ સારો.." એવામાં જો સવારની શરૂઆત સારા સુવિચાર, સારી શુભેચ્છાથી થાય તો આખો દિવસ તાજગી અનુભવાય જાય છે. એવામાં ખાસ કરીને સોશિયલ મીડિયાના જમાનામાં સવારની શુભેચ્છાઓ લોકોના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, આપણા પ્રિયજનોને રોજ નવી Good Morning Wishes આપવા માટે અહીં થોડો પ્રયાસ કર્યો છે. જેમાં તમને Good Morning Gujarati Quotes | Gujarati News Channel | Best Good Morning Gujarati Suvichar Text SMS | ગુડ મોર્નિંગ ના સુવિચાર ગુજરાતી | Good morning quotes in gujarati text| Good morning quotes in gujarati with meaning | Good morning quotes in gujarati for whatsapp | Good morning quotes in gujarati for love | Good Morning Images Gujarati suvichar | ગુજરાતી શુભ સવાર સુવિચાર text 2024 | ગુડ મોર્નિંગ સુવિચાર ડાઉનલોડ | Good morning shayari gujarati love | Good Morning Gujarati Suvichar | Krishna Good Morning Gujarati | સુપ્રભાત good morning gujarati | zindagi good morning gujarati suvichar | ગુજરાતી શુભ સવાર સુવિચાર text 2024 | ગુજરાતી શુભ સવાર સુવિચાર text for love | શુભ સવાર ની શુભેચ્છા | ગુડ મોર્નિંગ સુવિચાર ડાઉનલોડ | ગુડ મોર્નિંગ શાયરી લવ | શુભ સવાર સ્ટેટસ | ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી સહિતની બધી જ માહિતી મળી રહેશે.
જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે,
ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે !
જિંદગીમાં દરેક દુઃખનો સામનો હસતાં હસતાં કરો,
કારણ કે રાત્રી ગમે તેટલી લાંબી હોય, પરંતુ
વહેલી સવારે સૂર્યના કિરણો અજવાળું લઈને આવે જ છે !!
ચાલો સાથે મળીને ભગવાનના વારસ બની જઈએ,
શરત બસ એટલી છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ !!
આશા એવી હોય જે મંઝિલ સુધી લઈ જાય મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે,
જીવન એવું હોય જે સંબંધો ની કદર કરે, સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે
——–🌻શુભ સવાર મિત્રો🌻———-
મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે એક નવી સંપતિનો વિકાસ થાય છે જેનું નામ છે આત્મબળ.
——–🌻શુભ સવાર મિત્રો🌻———-
વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ.
બાકી, લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !!
સંબંધો બનતા રહે, એ જ બહુ છે,
બધા હસતાં રહે એ જ બહુ છે,
દરેક જણ દરેક સમયે સાથે નથી રહી શકતા,
યાદ એકબીજાને કરતાં રહે એ જ બહુ છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
દાન આપીને મહાનતા લેવી સસ્તી છે,
પરંતુ વ્યવહાર સાચવીને માણસાઈ બતાવવી થોડી અધરી છે,
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
સમય અને ભાગ્ય ઉપર ક્યારેય અહંકાર ન કરો,
કેમ કે આ બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
તકલીફ તો હંમેશા સાચા માણસોને જ છે
ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું છે સાહેબ .
🌷💐 શુભ સવાર 💐🌷🌹
કોશિશ કર રહા હું કે કોઈ મુજસે ના રૂઠે, જિંદગી મેં અપનો કા સાથ ના છૂટે !!
રીસ્તે કોઇ ભી હો ઉસે એસે નીભાવો ! કી ઉસ રીસ્તે કી ડોર જિંદગીભર ના છૂટે.
——-🌻સુપ્રભાત🌻———-
પ્રકાશ માટે આપણે
આંખો પણ ખોલવી પડે છે,
માત્ર સુરજ ઉગવાથી અંધકાર
દુર નથી થતો સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
બધાને સુખ આપવાની
શક્તિ ભલે આપણી પાસે નથી,
પરંતુ કોઈ આપણા લીધે દુઃખી ના થાય
એ તો આપણા જ હાથમાં છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
એકવાર જો તમારી અંદરનો ગુલામ નીકળી જાય
તો તમે રાજાઓના પણ રાજા બની શકો છો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
જેટલી કમાવાની તાકાત
હોય એટલો જ ખર્ચ કરો અથવા
જેટલો ખર્ચ કરવાની ઈચ્છા હોય એટલી
કમાવાની તાકાત પણ રાખો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
ભલે આપણે આપણું
ભવિષ્ય નથી બદલી શકતા
પરંતુ આદતો બદલી શકીએ છીએ
અને આ આદતો એક દિવસ ચોક્કસ
આપણું ભવિષ્ય બદલી નાખશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
નિર્ભય એજ રહી શકે, જે
સત્ય ની શરણમાં રહે છે;
અને જે અસત્ય નો સહારો
લે છે એ હંમેશા ભય માં રહે છે!!
સુપ્રભાત , જય શ્રી કૃષ્ણ
મન ને અનુકૂળ હોય તો
હરિકૃપા અને મનથી
વિપરીત હોય તો હરિઈચ્છા..
આ તથ્ય ધારણ કરી લો
તો જીવન માં આનંદ જ આનંદ છે.
સુપ્રભાત , જય શ્રી કૃષ્ણ
“બંસી શોભિત કર મધુર, નીલ જલદ તન શ્યામ.
અરુણ અધર જનુ બિમ્બફલ, નયન કમલ અભિરામ
પૂર્ણ ઇન્દ્ર, અરવિન્દ મુખ, પીતામ્બર શુભ સાજ.
જય મનમોહન મદન છવિ, કૃષ્ણચન્દ્ર મહારાજ..”
શ્રીમદ ભગવત ગીતા અનુસાર જીવનમાં કોઈપણ સ્થાયી નથી,
તેથી કોઈપણ પરિસ્થિતિને લઈને વધારે ચિંતા કરવી નહીં.
કોઈપણ વ્યક્તિની સાથે રહેવાથી ક્યારેય ખુશી નથી મળતી કે લક્ષ પ્રાપ્ત નથી કરી શકાતું
તેથી મનુષ્યએ હંમેશા પોતાના કર્મો પર વિશ્વાસ રાખીને એકલા ચાલવું જોઈએ.
ભગવત ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે,
બીજાનું અનુસરણ કે નકલ કરવાને બદલે વ્યક્તિએ પોતાની જાતને ઓળખવી જોઈએ
અને પોતાના વિચારોનું અનુકરણ કરવું જોઈએ.
જો બીજાનું અનુસરણ કરશો તો મનમાં હંમેશા ભય રહેશે.
ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, મનમાંથી ડર હટાવવો હોય તો એક જ ઉપાય છે.
પોતાના સ્વધર્મને ઓળખો અને તેના પર જ જીવન જીવો.
ગીતામાં લખ્યુ છે,તમારો સમય નબળો છે; તમે નહી.
તમારુ મન ખરાબ હોય, તો પણ ખરાબ શબ્દ ન બોલશો,
મન તો સારુ થઈ જશે, પણ બોલેલા શબ્દો નહી...
આ સંસારમાં જોવા માટે ઘણા બધા સુંદર સ્થાન છે પણ,
સૌથી સુંદર સ્થાન છે, બંધ આંખોથી પોતાની અંદર જોવુ...
પ્રેરણાનુ સૌથી મોટુ સ્ત્રોત તમારા પોતાના વિચાર છે,
તેથી મોટુ વિચારો અને ખુદને જીતવા માટે પ્રેરિત કરો...
તમારા દુ:ખ માટે સંસારને દોષ ન આપશો, તમારા મનને સમજાવો,
કારણ કે મનનુ પરિવર્તન જ તમારા દુખનો અંત છે...
શ્રી કૃષ્ણ કહે છે, હુ કોઈનુ ભાગ્ય બનાવતો નથી,
દરેક વ્યક્તિ પોતાનુ ભાગ્ય બનાવે છે,
તુ આજે જે કરી રહ્યો છે, તેનુ ફળ તને કાલે ચોક્કસ મળશે,
આજે જે તારુ ભાગ્ય છે, તે તારા પહેલા કરવામાં આવેલા કર્મોનુ ફળ છે
સન્માન હંમેશા સમય
અને સ્થિતિનુ થાય છે
પણ માણસ હંમેશા તેને
પોતાનુ સમજી લે છે
સવાર પડે તો ધન્યવાદ માનજો.
અને રાત પડે તો આભાર.
કારણ કે, તમારા હાથમાં કંઈ નથી.
પણ એના હાથમાં બધુ જ છે.
કોની સવાર પાડવી અને કોની નહીં.
જયશ્રી કૃષ્ણ
જો તમારે નમવુ છે તો
કોઈની વિનમ્રતા આગળ નમો
કોઈની શક્તિ આગળ, રૂપની આગળ
અને ધનની આગળ બિલકુલ ન નમશો
હે કૃષ્ણ..!!
નથી રઈ જગતમાં હવે પહેલા જેવી પ્રેમની રીત
નથી કોઈ રાધા જેવી પ્રેમિકા
કે નથી કૃષ્ણ જેવા મિત…
હું ક્યાં કહું છું કાન્હા
કે મને રોજ મળવા આવજે.
પણ મારી અંતિમ વેળાએ
મને તારામાં સમાવી લેવા તો આવજે.
હું ક્યાં કહું છું કાન્હા આંગણ સુધી આવ.
હ્રદય મારું તને સમર્પિત છે ધબકાર બની આવ.
હું ક્યાં કહું છું શામળા લેજે સેવકની સંંભાળ.
પણ ભક્તિ એવી આપજે, છુટે મોહમાયાની જંજાળ.
જયશ્રી કૃષ્ણ
ઉપરવાળો જે આપે એ આપણા માટે શ્રેષ્ઠ હોય છે…,
બાકી માંગીને મેળવેલી વસ્તુ હેરાન જ કરે છે…!!
જયશ્રી કૃષ્ણ
જીદ્દ કરે છે એ જ જીતે છે,
બાકી પ્રેમથી તો મેં લોકોને હારતા જ જોયા છે.
જય શ્રી કૃષ્ણ
રૂપ ગમે તેટલું સુંદર હોય,
તેનો પડછાયો હંમેશા કાળો જ હોય છે.
જય શ્રી કૃષ્ણ
એટલા મીઠા પણ ન બનીએ કે કોઈ ગળી જાય
અને એટલા કડવા પણ ના બનીએ કે કોઈ થૂંકી દે…
થોડો સમય સાથે વિતાવવાનું પણ રાખો,
જીવન આજે નહિ તો કાલે પૂરુ થઈ જશે..!!
🙏 શુભ સવાર 🙏
થોડો સમય સાથે વિતાવવાનું પણ રાખો ,
જીવન આજે નહિ તો કાલે પૂરુ થઈ જશે..!!
🙏 શુભ સવાર 🙏
સંબંધોના ગણિત પણ ખોટા પડે ,
જયારે પોતાના જ રકમ બદલે..!!
🙏 શુભ સવાર 🙏
સવાર તો રોજ પડે છે ,
તમે કયારે જાગો છો એ મહત્વ નું છે..!!
🙏 શુભ સવાર 🙏
જયારે બધા કામ અટકી જાયને સાહેબ,
ત્યારે કોઈની દુઆ જ કામ લાગે છે..!!
🙏 શુભ સવાર 🙏
જીવનમાં BUSY નહિ પણ ,
"B - EASY" બનો સાહેબ
જીવન જીવવાનો જલસો પડી જશે..!!
🙏 શુભ સવાર 🙏
સંબંધ ભલે ગમે તે હોય ,
પહેલી શરત છે "ભરોસો"..!!
🙏 શુભ સવાર 🙏
હાસ્ય માં જાદુ છે,
અજાણ્યા ને જાણીતા કરી દે છે..!!
🙏 શુભ સવાર 🙏
દુનિયા ની સૌથી બેસ્ટ FEELING,
જયારે કોઈ તમારા લીધે SMILE કરે..!!
🙏 શુભ સવાર 🙏
સમય ને સમજવો સમજદારી છે,
પરંતુ સમય પર સમજી જવું એ જવાબદારી છે..!!
🙏 શુભ સવાર 🙏
એ સંબંધોની ઉંમર ખુબ લાંબી હોય છે,
જ્યાં એકબીજાને પારખવાને બદલે સમજવામાં આવે છે !!
🙏 શુભ સવાર 🙏
ગ્રુપ માં ફેમિલી હોય તો આનંદ આવે છે,
પણ જયારે ફેમિલી માં ગ્રુપ થઇ જાય ત્યારે બહુ તકલીફ થાય છે..!!
🙏 શુભસવાર 🙏
પાણી માં પડેલા તેલ ના ટીપાં ને સંપર્ક કહેવાય જ્યારે
પાણી માં પડેલા દૂધ ના ટીપાં ને સબંધ કહેવાય
તસવીરમાં નહિ પણ તકલીફ માં સાથે દેખાય તે આપણા કહેવાય.
🙏 શુભસવાર 🙏
જીવનની સુગંધ એની પાસે જ છે,
જેમને ખીલવા અને ખરવાની
ક્ષણો વચ્ચે મહેકી જવાનો ખ્યાલ છે ...
🙏 શુભસવાર 🙏
જીંદગી ત્યારે સારી લાગે છે જ્યારે
જીવનમાં આપણે ખુશ હોઇએ પણ
શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય
જ્યારે લોકો આપણાથી ખુશ હોય
🙏 શુભ સવાર 🙏
જીવનમાં વાંચવાની આદત હમેશા રાખજો સાહેબ,
પછી એ પુસ્તકો હોય કે આંખો હોય કે પછી કોઈનું મન.
🙏 શુભ સવાર 🙏
કયારેક શાંતિ થી બેસવાનું પણ રાખો ,
જીંદગી જીવવાની છે, જીતવાની નથી..!!
🙏 શુભ સવાર 🙏
સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે સાહેબ.....
ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે.!!
🙏 શુભ સવાર 🙏
ભૂલોથી માણસ શીખે છે ,
અને ભૂલવાથી માણસ આગળ વધે છે..!!
🙏 શુભસવાર 🙏
સારા બનવાની કોશિશ કરો પણ સારા છો એ સાબિત કરવાની કોશિશ ના કરો..!!
🙏 શુભ સવાર 🙏
બાળક જ્યારે મોટું થવા લાગે ને સાહેબ,
ત્યારે તેને પેન્સિલ ને બદલે પેન આપવામાં આવે છે.
જેથી એને સમજ પડતી જાય...
કે જીવનમાં હવે ભૂલો સુધારવી અઘરી છે!!
🙏 શુભ સવાર🙏
એવા જ "સગપણ" હોવા જોઈએ જેને નિભાવવા કોઈ "વિધી "ની જરૂર નથી પડતી
અને એને યાદ કરવા કોઈ તારીખ કે "તિથી" ની જરૂર નથી પડતી... સુપ્રભાત.
કેટલાક સંબંધોથી માણસ સારો લાગે છે અને
કેટલાક માણસોથી સંબંધ સારો લાગે છે.
લાગણી નામના વાકય મા કઈ તો
ખાસ વાત છુપાયેલી છે સાહેબ,
બાકી ગોવધઁન ઉપાડનારો' કોઈ દિવસ
સુદામા ના પગ ના ધોવત...!!
દુનિયાનુ સૌથી સુંદર છોડ
વિશ્વાસ હોય છે...
જે જમીન પર નહી પણ
વ્યક્તિના હૃદય માં ઉગે છે...!!
જીંદગી તુ મળી છે, લાવ તને માણી લઉ...
પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ...
અહમ્ અને ગુસ્સા ને ખંખેરી લઉ...
સૌના દિલમાં રહી, લોકો યાદ કરે એવુ હું જીવી લઉ...
આપણે પ્રસન્ન નથી રહી શકતા તેનું એક કારણ
એ હોય શકે કે આપણે શ્રધ્ધામાં નહિ પણ
સ્પર્ધામાં જીવીએ છીએ.
🙏 શુભ સવાર મિત્રો🙏
કોઈ વ્યક્તિને હરાવી ને નીચું પાડવું
એ સફળતા નથી.
પણ કોઈ વ્યક્તિને સમ્માન આપી ને
જીતી લેવી એ જ સાચી સફળતા છે...!!!
🙏 શુભ સવાર મિત્રો🙏
તમારા અંદરની નફરત લોકો એક મિનિટમાં ઓળખી જાય છે સાહેબ,
પણ તમારી લાગણીને સમજવા માં વર્ષો લગાડી દે છે...
🙏 શુભ સવાર મિત્રો🙏
સાચું બોલવું શ્રેષ્ઠ છે,
પરંતુ સાચું સાંભળી લેવું સર્વશ્રેષ્ઠ છે..!!
🙏 શુભ સવાર મિત્રો🙏
હજારો પ્રશ્ન છે.. જીંદગી માં પણ ...
જવાબ એક જ છે. 'થઈ જાશે'
🙏 શુભ સવાર મિત્રો🙏
ગરબા હોય કે જીંદગી ક્યારે પગલું આગળ ભરવું,
ને ક્યારે પગલું પાછળ ભરવું જેને એ આવડી જાય એ જ સાચા "ખેલૈયા”
🙏 શુભ સવાર મિત્રો🙏
"વાણી" જ એકમાત્ર એવી વસ્તુ છે જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે
બાકી "ચેહરો" તો હર હાલાત અને સમય સાથે બદલાતો રહે છે.
🙏 શુભ સવાર મિત્રો🙏
જો સાહેબ ચિંતા માં રહેસો તો ખુદ બળશો
પણ મોજ થી રહેશો તો દુનિયા બળશે.
🙏 શુભ સવાર મિત્રો🙏
પુસ્તક રોજ નથી લખાતા,
છાપા રોજ છપાય છે, સાહેબ...
એટલે જ એક કબાટમાં સચવાય છે
અને બીજુ પસ્તીમાં વેચાય છે...!
🙏 શુભ સવાર મિત્રો🙏
અસફળતાથી ગભરાયા વગર લગાતાર પ્રયત્ન કરવાવાળા
લોકોના ખોળામાં સફળતા જાતે જ આવીને બેસી જાય છે..
🙏 શુભ સવાર મિત્રો🙏
દુનિયા તમારા માટે ગમે તેવા વિચાર કરે....
પણ તમે તમારા મનથી તો મજબૂત રહેજો...
કેમ કે જેના મૂળમાં જ મજબૂતાઈ હશે...
તો વાવાઝોડા હલાવી નાંખશે પણ પાડી નહીં શકે...
🙏 શુભ સવાર મિત્રો🙏
તને જોવા માટે સૂર્ય પણ બહાર નીકળી આવ્યો છે,
કોયલ વ્યસ્ત છે ગાવામાં લાગે છે તેને પણ તમારો ચહેરો ગમ્યો છે,
પણ પહેલો નંબર મારો છે એટલે ગુડ મોર્નિંગ કહીને
મેં તને જગાડ્યો છે.
🙏 Good Morning 🙏
સવારના કિરણો હંમેશા તમારી સાથે રહે,
જીવનની દરેક ક્ષણ તમારા માટે ખાસ હોય,
દિલમાંથી પ્રાર્થના નીકળે છે તમારા માટે,
દુનિયાની દરેક ખુશીઓ તમારી પાસે હોય.
🙏 Good Morning 🙏
ગુજરાતી ગુડ મોર્નિંગ ના સુવિચાર એટલે કે Suvichar for Good Morning Text SMS in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ Share કરી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે. તેમજ અમારા ગ્રુપમાં જોઈને થઈને રોજની તાજા માહિતી મેળવી શકો છો.
Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Good Morning Gujarati Quotes | Gujarati News Channel | Best Good Morning Gujarati Suvichar Text SMS | ગુડ મોર્નિંગ ના સુવિચાર ગુજરાતી | Good morning quotes in gujarati text| Good morning quotes in gujarati with meaning | Good morning quotes in gujarati for whatsapp | Good morning quotes in gujarati for love | Good Morning Images Gujarati suvichar | ગુજરાતી શુભ સવાર સુવિચાર text 2024 | ગુડ મોર્નિંગ સુવિચાર ડાઉનલોડ | Good morning shayari gujarati love | Good Morning Gujarati Suvichar | Krishna Good Morning Gujarati | સુપ્રભાત good morning gujarati | zindagi good morning gujarati suvichar | ગુજરાતી શુભ સવાર સુવિચાર text 2024 | ગુજરાતી શુભ સવાર સુવિચાર text for love | શુભ સવાર ની શુભેચ્છા | ગુડ મોર્નિંગ સુવિચાર ડાઉનલોડ | ગુડ મોર્નિંગ શાયરી લવ | શુભ સવાર સ્ટેટસ | ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી