BREAKING NEWS

Operation Brahma: ભૂકંપગ્રસ્ત મ્યાંમારની મદદ માટે ભારતે શરૂ કર્યું 'ઑપરેશન બ્રહ્મા', આગ્રાથી ફિલ્ડ હૉસ્પિટલને એરલિફ્ટ કરી મોકલાશે || હવે મોંઘી થશે ST બસની મુસાફરી: ગુજરાત GSRTC નિગમે, ભાડામાં 10 ટકાનો કર્યો વધારો 48 કિમી સુધીમાં રૂ.1-4નો વધારો || વડતાલના ગાદીપતિએ સંપ્રદાયના સંતોને વિવાદિત નિવેદનોથી બચવા આપી સલાહ: કહ્યું, 'દેવી-દેવતાઓની નિંદા કરવી એ યોગ્ય નથી' || ખેડૂતો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, મકાઈ,બાજરી,જુવાર,રાગીની સીધી ખેડૂત પાસેથી ખરીદી કરાશે: ઈચ્છુક ખેડૂત નોંધણી કરાવી શકશે || હવામાન વિભાગે ગરમીને લઈ કરી આગાહી, આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, આગામી 4 દિવસમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન ||

Latest News

Latest News