100+ Sad Shayari In Gujarati : ઉદાસ શાયરી | સેડ શાયરી ગુજરાતી | ઘાયલ અને બેવફા આશિકો માટે દુ:ખભરી શાયરી
અમે આજે તમારા માટે ગુજરાતીમાં sad shayari gujarati એટેલે કે ઉદાસ શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છીએ. ગુજરાતી શાયરી દર્દભરી copy paste કરી શકાય અને તમારા સોશિયલ મીડિયામાં મુકી તમારી વ્યથા અને ફિલિંગ્સને વ્યક્ત કરી શકો છો. અહીં આપની માટે અલગ અલગ અનેક કેટેગરીમાં શાયરી ઉપલબ્ધ છે. જેવી કે, સેડ શાયરી ગુજરાતી || Sad Shayari In Gujarati | ગુજરાતી શાયરી બેવફા , Sad shayari gujarati 2 line , ગુજરાતી શાયરી જિંદગી , ઉદાસ શાયરી ગુજરાતી , બેસ્ટ ગુજરાતી શાયરી , સેડ શાયરી ગુજરાતી , ગુજરાતી શાયરી લવ , માફી શાયરી ગુજરાતી , ગુજરાતી શાયરી જિંદગી | ગુજરાતી શાયરી દર્દભરી | દુઃખ શાયરી ગુજરાતી | હસતા રહો શાયરી | દર્દભરી શાયરી | બેવફા ઉદાસ શાયરી | લવ ઉદાસ શાયરી || મૂડ ઓફ શાયરી | ઉદાસી ભરી શાયરી | gujarati sad shayari | sad shayari | sad shayari gujarati | sad shayari 2 line gujarati | gujarati sad shayari text | sad shayari love જેમાંથી તમને અનુકુળ શાયરી કોપી પેસ્ટ કરીને શેર કરી શકો છો...
ખાસ કરીને આપણી આંતરિક લાગણીઓને વ્યક્ત કરવા માટે શાયરી એક ઉત્તમ માધ્યમ છે. ત્યારે કેટલીકવાર એવી ક્ષણ ચોક્કસપણે આપણા બધાના જીવનમાં આવે છે જ્યારે આપણે ખૂબ જ દુઃખદ સમયમાંથી પસાર થઈએ છીએ. ક્યારેક કોઈનાથી અલગ થવાનું દુ:ખ, ક્યારેક કંઈક ગુમાવવાનું દુ:ખ, ક્યારેક કોઈને યાદ કરવાનું દુ:ખ, આપણે હંમેશા એક યા બીજા દુ:ખનો સામનો કરતા હોઈએ છીએ. ત્યારે કેટલીક એવી શાયરી જે તમારી લાગણીને ઓછા શબ્દોમાં સમજાવી શકે છે.
► આ પણ વાંચો : Best Gujarati Romantic And Dard Shayari | અત્યાર સુધીને Latest દુ:ખ અને પ્રેમમય શાયરી ગુજરાતીમાં
✍અમારા થી આટલો
અનુબંધ રાખજો
નફરત કરો કે પ્રેમ ,
સંબંધ જરૂર રાખજો..!!✍
મસ્ત ચલતી થી જીંદગી
રાસ્તે થોડે પ્રેમ તરફ ચલે ગયે,
કુછ મિલા તો નહીં જાનેમન
લેકીન બદનામ અલગ સે હો ગયે...
એવું તે કેવું નામ કોતરી ગઈ મારા આ શ્વાસ પર એ હીર...
ઉપાય એક પણ ન મળ્યો તને ભૂલવાનો...
પથ્થર પે પત્તે ગીરતે હે, ઉઠાતા કોન હૈ?
પ્યાર તોહ સભી કરતે હૈં; મેરી જાન, નીભાતા કોન હૈ?
તારા ના હોવાની ખોટ કંઈક એવી રીતે વર્તાય છે...,
કે હોઠ હસતાં હોય છે 'ને
આંખો આસુંઓથી ભીંજાય જાય છે
મળીયે ત્યારે નહિ પણ જુદા પડીએ ત્યારે ખબર પડે કે
સબંધ કેટલો સાચો હતો.....
ભુલ વગર જો વારંવાર સજા મળે ને
તો તકલીફ તો થાય…
સમજાવવા છતાંય જો કોઈ ના સમજે ને
તો તકલીફ તો થાય…
ને આખી દુનિયા જો ના સમજે તો કંઈ વાંઘો નથી..
પણ જો ઘર ના જ વ્યક્તિઓ જ ના સમજે ને
તો તકલીફ તો થાય…
ચહેરા અજાણ્યા થઇ જાય તો વાંધો નથી
પણ જયારે ખાસ વ્યક્તિ બદલાઈ જાય છે
ત્યારે બહું તફલિક પડે છે સાહેબ
બધા જ જતા રહ્યા હોત ને તો વાંધો નહોતો,
પણ વહાલા હતા તે જ જતા રહ્યા ને ઈ ખટકે છે..!
આ વાતાવરણમાં જેટલો ભેજ છે ને,
એ ગાંડી એ તારા ઘાયલના આશુંનો દસ્તાવેજ છે..!
ન હવે તને પ્રેમ કરીશ કે
ન હવે નફરત કરીશ
બસ હવે અજનબી બની જઈશ…
ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ
પણ દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહિ કરું.
જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં
પણ જે મારા સંબંધનું મહત્વ ના સમજી શક્યા
તે મારા શબ્દો ને શું સમજશે.
બસ મહોબ્બત માંથી
ફુરસત ના મળી….
નહીં તો કરીને બતાવત
નફરત કોને કેહવાંય…
જેટલું કાજળ મેં આંખો માં આંજ્યું,
એટલો મારો પ્રેમ.
અને જેટલું મારી આંખોમાંથી પ્રસર્યું,
એટલી તારી નફરત.
►આ પણ વાંચો : 143+ Latest Gujarati Shayari | બેસ્ટ ગુજરાતી શાયરી કલેક્શન | ગુજરાતી શાયરી લખેલી
આંખોમેં આ જાતે હૈં આંસૂ ,
ફિર ભી લબો પે હસી રખની પડતી હૈ,
યે મહોબ્બત ભી ક્યા ચીજ હૈ યારો,
જિસ સે કરતે હૈ ઉસીસે છુપાની પડતી હૈ
જિંદગી સે શિકવા નહીં કિ ઉસને ગમકા આદી બના દિયા
ગિલા તો ઉનસે હૈ જિન્હોનેં રોશની કી ઉમ્મીદ દિખા કે દિયા હી બુઝા દિયા
જિંદગી કા હર જખ્મ ઉસકી મહેરબાની હૈ
મેરી જિંદગી એક અધૂરી કહાની હૈ
મિટા દેતા હૂં મૈં સીને સે હર દર્દ
લેકિન યે દર્દ ઉસકી આખરી નિશાની હૈ
મુજે ભી સિખા દો ભૂલ જાને કા હુનર
મૈં થક ગયા હૂં હર લમ્હા હર સાંસ તુમ્હે યાદ કરતે કરતે
જિંદગી કી તલાશ મેં મૌત કી રાહ ચલતે ગયે
સમજ આયા જબ તક તબ તક તન્હાઈયો મેં ડૂબતા ચલે ગયે
મહોબ્બત હાર કે જીના બહુત મુશ્કેલ હોતા હૈ
ઉસે બસ ઈતના બતા દેના ભરમ તોડા નહીં કરતે
મત પૂછો કિ વો ઈંસાન કિતના સંગદિલ નિકલા
જિસે ગલતી સે ખુશિયોં કા મસીહા સમજ બૈઠા
હમેં તો ખૈર કોઈ દૂસરા અચ્છા નહીં લગતા
ઉન્હે ખુદ ભી કોઈ અપને સિવા અચ્છા નહીં લગતા
ઉસ એક ચેહરેમેં આબાદ થે કઈ ચેહરે
ઉસ એક શખ્સ મેં કિસ કિસ કો દેખતા થા મૈં
જિંદગી ગુજર રહી હૈ ઈમ્તિહાનોં કે દૌર સે,
એક જખ્મ ભરતા નહીં ઔર દૂસરા આને કી જિદ્ કરતા હૈ
લોકો વારંવાર કહેતા હોય છે કે “જીવતા રહીશું તો ફરી મળીશું"
પણ કોઈએ ખુબ જ સરસ કહ્યું છે કે, "મળતા રહેશો તો જીવતા રહીશું”
અમુક માણસો સબંધ છોડી દેશે પણ
પોતાની ખોટી જીદ કે ઈગો ક્યારેય નહીં છોડે..!
ખાલી I love you બોલવાથી પ્રેમ નથી થતો
પ્રેમ કરવા માટે Ego અને Attitude ને ભુલવા પડે છે
એક બિજાની care અને Respect કરવી પડે છે
તમે કોઈના માટે ગમે તેટલું સારું કર્યું હશે,
પણ એ વ્યક્તિ ધ્યાનમાં એ જ લેશે, જે તમારા થી ચૂકાઈ ગયું હસે...
મારી એક વાત હંમેશા યાદ રાખજો
કે કોઈપણ પ્રોબ્લેમનું સોલ્યુશન
વાત કરવાથી આવશે વાત બંધ કરી દેવાથી નહિ આવે
કોઈ કોઈ નું નથી હોતું.. ખરેખર..
જયારે દિલ ભરાઈ જાય છે ને..
ત્યારે લોકો વાત કરવાનું તો શું..
જોવા નું પણ પસંદ નથી કરતા !!
જ્યારે કોઈ દિલથી ગમી જાય,
ત્યાર પછી ખુદ થી વધારે એની ચિંતા થાય.!!
એકલતા દૂર કરવા ટોળાંની જરૂર નથી,
હોતી કોઈ ખાસ માણસનો ખોળો જ કાફી હોય છે.
એક વાત કહું.. જેને આપણે અહેસાસ કરાવી દઈએ ને.. કે..
અમે તમારા વગર નહીં રહી શકીએ..
તો એ પછી.. આપણી કદર કરવાનું છોડી દે છે !!
► Best Gujarati Romantic And Dard Shayari | અત્યાર સુધીને Latest દુ:ખ અને પ્રેમમય શાયરી ગુજરાતીમાં
► 143+ Latest Gujarati Shayari | બેસ્ટ ગુજરાતી શાયરી કલેક્શન | ગુજરાતી શાયરી લખેલી
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | ગુજરાતી શાયરી દર્દભરી copy paste | ઉદાસ શાયરી || સેડ શાયરી ગુજરાતી || Sad Shayari In Gujarati | ગુજરાતી શાયરી બેવફા , Sad shayari gujarati 2 line , ગુજરાતી શાયરી જિંદગી , ઉદાસ શાયરી ગુજરાતી , બેસ્ટ ગુજરાતી શાયરી , સેડ શાયરી ગુજરાતી , ગુજરાતી શાયરી લવ , માફી શાયરી ગુજરાતી , ગુજરાતી શાયરી જિંદગી | ગુજરાતી શાયરી દર્દભરી | દુઃખ શાયરી ગુજરાતી | હસતા રહો શાયરી | દર્દભરી શાયરી | બેવફા ઉદાસ શાયરી | લવ ઉદાસ શાયરી || મૂડ ઓફ શાયરી | ઉદાસી ભરી શાયરી | gujarati sad shayari | sad shayari | sad shayari gujarati | sad shayari 2 line gujarati | gujarati sad shayari text | sad shayari love