• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • રોકાણકારો માટે સુવર્ણ તક! આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સે દરેક ફેઝમાં કમાવ્યો 20%+ વાર્ષિક નફો

રોકાણકારો માટે સુવર્ણ તક! આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સે દરેક ફેઝમાં કમાવ્યો 20%+ વાર્ષિક નફો

10:33 PM May 29, 2026 Gujju News Channel Share on WhatsApp

બજારમાં કેટલીક એવી દમદાર સ્કીમ્સ છે કે, જેણે દરેક સમયગાળામાં રોકાણકારોને વાર્ષિક 20 ટકાથી પણ વધુનું શાનદાર રિટર્ન આપ્યું છે. લાંબાગાળાના રોકાણ માટે આ ફંડ્સ લોકોની પહેલી પસંદ બની રહ્યા છે.



These 5 Mutual Funds Delivered More Than 20 Percent Annual Returns In Every Market Phase : મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં કેટલાક એવા ફંડ છે કે, જે દરેક ટાઇમ ફ્રેમમાં સ્કીમ પર ડોમિનેટ કરી રહ્યા છે. રોકાણનો સમયગાળો 3 વર્ષ હોય કે 5 વર્ષ, 7 વર્ષ હોય કે 10 વર્ષ, આ ઇક્વિટી ફંડ્સ દરેક ગાળામાં વાર્ષિક 20 ટકાથી વધુ રિટર્ન આપી રહ્યા છે. આ ફંડ્સ એક પ્રકારે રોકાણકારો માટે વેલ્થ કમ્પાઉન્ડર (સંપત્તિ વધારનાર) બની ગયા છે. અલગ-અલગ કેટેગરી કે થીમ પર આધારિત આ ફંડ્સે માર્કેટના દરેક ફેઝમાં મજબૂત રિટર્ન, અદભૂત રિસ્ક મેનેજમેન્ટ અને સતત ગ્રોથના દમ પર પોતાને રોકાણકારોની પહેલી પસંદ (Mutual Fund Stars) બનાવી દીધા છે.


આ પણ વાંચો

• શું સોનાની ચમક અચાનક ફીકી પડશે? ₹૩૦,૦૦૦ સુધી ભાવ ઘટવાની આશંકાથી સોનાના બજારમાં ફફડાટ!

• ચીન-પાકિસ્તાન માટે એલર્ટ ! ‘રુદ્રમ-3’ મિસાઈલએ, 600 કિમી રેન્જ સાથે સફળ પરીક્ષણ

• 1 જૂનથી બદલાશે આ 5 નિયમો: UPI થી LPG સુધી અનેક મોટા બદલાવ, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે...

 


► ક્યાં 5 મ્યુચ્યુઅલ ફન્ડનું રિટર્ન 20 ટકા ઉપર છે ?


વેલ્યુ રિસર્ચના ડેટા અનુસાર,

1. Nippon India Small Cap Fund એ 3 વર્ષમાં 21.14 ટકા, 5 વર્ષમાં 22 ટકા, 7 વર્ષમાં 23.95 ટકા અને 10 વર્ષમાં 22.20 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.

2. Quant Infrastructure Fund નું રિટર્ન 3, 5, 7 અને 10 વર્ષમાં અનુક્રમે 23.61 ટકા, 22.40 ટકા, 25.42 ટકા અને 21.77 ટકા વાર્ષિક રહ્યું છે.

3. Edelweiss Mid Cap Fund એ પણ આ અલગ-અલગ ફેઝમાં 26.13 ટકા, 21.92 ટકા, 23.44 ટકા અને 20.40 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.

4. Quant Small Cap Fund એ આ ગાળામાં 22.27 ટકા, 22 ટકા, 29.27 ટકા અને 20.38 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.

5. Invesco India Infrastructure Fund એ આ અલગ-અલગ ફેઝમાં 26.42 ટકા, 23.15 ટકા, 22.72 ટકા અને 20.25 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.


1. Nippon India Small Cap Fund


• 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 21.14%

• 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.05%

• 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 23.95%

• 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.20%

• રેટિંગ: 4 સ્ટાર

• કુલ એસેટ્સ: ₹72,673 કરોડ (30 એપ્રિલ, 2026)

• એક્સપેન્સ રેશિયો: 0.65% (30 એપ્રિલ, 2026)

• લેટેસ્ટ NAV: ₹197.4799

• સ્ટાન્ડર્ડ ડેવિયેશન: 19.77%


2. Quant Infrastructure Fund


• 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 23.61%

• 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.40%

• 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 25.42%

• 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 21.77%

• રેટિંગ: 2 સ્ટાર

• કુલ એસેટ્સ: ₹3,073 કરોડ (30 એપ્રિલ, 2026)

• એક્સપેન્સ રેશિયો: 1.10% (30 એપ્રિલ, 2026)

• લેટેસ્ટ NAV: ₹46.2592

• ડાઉનસાઈડ ડેવિયેશન: 12.24%

• અપસાઈડ ડેવિયેશન: 18.78%


3. Edelweiss Mid Cap Fund


• 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 26.13%

• 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 21.92%

• 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 23.44%

• 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 20.40%

• રેટિંગ: 5 સ્ટાર

• કુલ એસેટ્સ: ₹15,911 કરોડ (30 એપ્રિલ, 2026)

• એક્સપેન્સ રેશિયો: 0.60% (30 એપ્રિલ, 2026)

• લેટેસ્ટ NAV: ₹126.0170

• સ્ટાન્ડર્ડ ડેવિયેશન: 18.02%


4. Quant Small Cap Fund


• 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.27%

• 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.00%

• 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 29.27%

• 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 20.38%

• રેટિંગ: 4 સ્ટાર

• કુલ એસેટ્સ: ₹30,374 કરોડ (30 એપ્રિલ, 2026)

• એક્સપેન્સ રેશિયો: 1.13% (30 એપ્રિલ, 2026)

• લેટેસ્ટ NAV: ₹294.2135

• ડાઉનસાઈડ ડેવિયેશન: 11.41%

• અપસાઈડ ડેવિયેશન: 17.07%


5. Invesco India Infrastructure Fund

• 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 26.42%

• 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 23.15%

• 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.72%

• 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 20.25%

• રેટિંગ: 3 સ્ટાર

• કુલ એસેટ્સ: ₹1,457 કરોડ (30 એપ્રિલ, 2026)

• એક્સપેન્સ રેશિયો: 3.16% (30 એપ્રિલ, 2026)

• લેટેસ્ટ NAV: ₹82.2300

• સ્ટાન્ડર્ડ ડેવિયેશન: 23.55%


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - These 5 Mutual Funds Delivered More Than 20 Percent Annual Returns In Every Market Phase



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વરૂણ ધવનની ફિલ્મ મુશ્કેલીમાં! ‘ચુનરી’ ગીતને લઈને મેકર્સ સામે ₹400 કરોડનો કેસ

  • 29-05-2026
  • Admin
  • ઈરાનની ચેતવણી: હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને હવે નહીં મળે મફત સેવા
    • 29-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય 30 મે 2026: શનિવારે શનિ ભગવાનની કૃપા કઈ રાશિ પર વરસશે?
    • 29-05-2026
    • Gujju News Channel
  • રોકાણકારો માટે સુવર્ણ તક! આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સે દરેક ફેઝમાં કમાવ્યો 20%+ વાર્ષિક નફો
    • 29-05-2026
    • Gujju News Channel
  • Rishabh Pant એ છોડી લખનઉની કમાન! Lucknow Super Giants એ ટ્વિટ કરીને કર્યો મોટો ખુલાસો
    • 29-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય 29 મે 2026: શુક્રવારે માતા લક્ષ્મીની કૃપા કઈ રાશિ પર વરસશે?
    • 28-05-2026
    • Gujju News Channel
  • Oshia Mall Ahmedabadના માલિકોએ 250 કરોડનું ફુલેકું ફેરવ્યું ! 267 વેપારીના એડવાન્સ ચેકના પૈસા ફસાતા કરી ફરીયાદ
    • 28-05-2026
    • Gujju News Channel
  • ચીન-પાકિસ્તાન માટે એલર્ટ ! ‘રુદ્રમ-3’ મિસાઈલએ, 600 કિમી રેન્જ સાથે સફળ પરીક્ષણ
    • 28-05-2026
    • Gujju News Channel
  • Confirm Tatkal Ticket: એજન્ટની ઝંઝટ છોડો, રેલવેની આ જાદુઈ ટ્રીકથી પળવારમાં થશે ટિકિટ બુક
    • 28-05-2026
    • Gujju News Channel
  • શું ક્વોલિફાયર-૨ માં જોવા મળશે વૈભવનું તોફાન? ગુજરાત સામે આ ૩ મોટા રેકોર્ડ ધ્વસ્ત કરવા મેદાને ઉતરશે આ વિસ્ફોટક ઓપનર!
    • 28-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us