• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • શિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી અને સુવિચાર | Shivratri Quotes in Gujarati 2026

શિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી અને સુવિચાર | Shivratri Quotes in Gujarati 2026

09:48 PM February 11, 2026 Gujju News Channel Share on WhatsApp

Shivratri Quotes in Gujarati 2026: જો તમે પણ આ શુભ અવસરે ડિજિટલ માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવા માંગતા હોવ, તો અહીં આપેલા ખાસ મેસેજ શેર કરી શકો છો.



Shivratri Quotes in Gujarati 2026 : હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ સર્વોચ્ચ સ્થાન ધરાવતું પર્વ 'મહાશિવરાત્રી' આ વર્ષે 15 ફેબ્રુઆરી 2026 ના રોજ સમગ્ર ભારતમાં શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવશે. શિવ અને શક્તિના પવિત્ર મિલન સમાન આ દિવસ શિવભક્તો માટે વિશેષ આરાધના અને સમર્પણનું પર્વ છે. Shivratri Shayari in Gujarati 2026 - 


હિન્દુ શાસ્ત્રોની માન્યતા અનુસાર, ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ મુજબ, આ પવિત્ર દિવસે જ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ સંપન્ન થયા હતા. આથી જ શિવાલયોમાં આ દિવસે ભવ્ય શિવજીની સવારી અને વિવાહ પ્રસંગોનું પણ આયોજન કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ દિવસે વહેલી સવારથી મંદિરોમાં જળાભિષેક અને દૂધનો અભિષેક કરી મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા ઉપવાસ અને વિશેષ પૂજા-અર્ચના કરે છે. આ શુભ અવસરે લોકો પોતાના પ્રિયજનો અને મિત્રોને ભક્તિમય સંદેશા પાઠવીને પર્વની શુભેચ્છાઓ વ્યક્ત કરતા હોય છે. જો તમે પણ આ શુભ અવસરે ડિજિટલ માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવા માંગતા હોવ, તો અહીં આપેલા ખાસ મેસેજ શેર કરી શકો છો.


મહાશિવરાત્રી શુભેચ્છાઓ - મહાશિવરાત્રી ની શુભકામના - મહાશિવરાત્રી 2026 - મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ - મહાશિવરાત્રી શાયરી - New Shivratri Quotes Messages Status in Gujarati - Happy Mahashivratri 2026 - happy shivratri wishes new - happy maha shivratri - mahashivratri images - mahashivratri quotes in Gujarati - happy mahashivratri wishes 2026 in gujarati


► Shivratri Quotes in Gujarati 2026 | શિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ


આજે શિવજીનું મહાપર્વ મહાશિવરાત્રી છે.

હું તમામ હિંદુ પ્રજાને મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. 

મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ.🙏🏻


ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्
ભગવાન શિવની આરાધના ના પર્વ મહાશિવરાત્રી ની સૌને શુભકામનાઓ.🙏🏻


નથી નિયતમાં ખોટ કે નથી આંખો માં ઝેર ,
કાળ એનું શું બગાડે, જેના પર હોય મહાદેવની મહેર ॥
મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ🙏🏻


એક બિલી પત્રમ એક પુષ્પમ,એક લોટા જલકી ધાર
દયાલુ રિઝ કે દેત ચંદ્રમૌલી ફલ ચાર,
વ્યાઘાંબરમ ભસ્માંભરમ , જટાજુટ લીબાસ
આસન જમાયે બૈઠે હૈ ક્રિપાસિંધુ કૈલાસ.
મહાશિવરાત્રી ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ.
હર_હર_મહાદેવ 🙏🚩


 શિવ જ સત્ય છે, શિવ અનંત છે 

શિવ અનાદિ છે, શિવ ભગવંત છે 

શિવ ઔકાર છે, શિવ બ્રહ્મ છે 

શિવ શક્તિ છે,  શિવ ભક્તિ છે  

મહાશિવરાત્રીની શુભેચ્છા 🙏🚩


શિવની બની રહે તમારા પર છાયા 

પલટી નાખે જે તમાર કિસ્મતની કાયા 

તમને એ બધુ મળે તમારા જીવનમાં 

જે ક્યારેય કોઈને ન મળ્યુ હોય 

ૐ નમ: શિવાય  

મહાશિવરાત્રીની શુભેચ્છા🙏🚩


એક પુષ્પ, એક બિલિપત્ર 

એક લોટા જળની ધાર 

ભોલેનાથ કરી દે સૌનો ઉદ્ધાર 

મહાશિવરાત્રીની શુભેચ્છા 🙏🚩


મહાશિવરાત્રી શુભેચ્છાઓ - મહાશિવરાત્રી ની શુભકામના - મહાશિવરાત્રી 2026 - મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ - મહાશિવરાત્રી શાયરી - New Shivratri Quotes Messages Status in Gujarati - Happy Mahashivratri 2026 - happy shivratri wishes new - happy maha shivratri - mahashivratri images - mahashivratri quotes in Gujarati - happy mahashivratri wishes 2026 in gujarati


ન પુછો મને મારી ઓળખ, હું તો ભસ્મધારી છું, 

ભસ્મથી થાય જેમનો શૃંગાર, હું એ શિવ શંકરનો પુજારી છું  

મહાશિવરાત્રીની શુભેચ્છા 🙏🚩


અકાલ મૃત્યુ વો મરે જે કામ કરે ચાંડાલ કા  

કાલ ભી ઉસકા ક્યા બિગાડે, જો ભક્ત હો મહાકાલ કા 

મહાશિવરાત્રીની શુભેચ્છા 🙏🚩


અદ્દભૂત ભોલે તારી માયા, અમરનાથ મા ડેરો જમાવ્યો  

નીલકંઠમાં પડછાયો તારો, તુ જ મારા દિલમાં સમાયો.  

મહાશિવરાત્રીની શુભેચ્છા 🙏🚩


ૐ માં જ આસ્થા, ૐ માં જ વિશ્વાસ  

ૐ માં જ શક્તિ, ૐ માં જ બધો સંસાર 

ૐ થી જ થાય છે શુભ દિવસની શરૂઆત 

ૐ જય શિવ શંકર 

મહાશિવરાત્રીની શુભકામના 🙏🚩


કાળ પણ તમે મહાકાલ પણ તમે,  

લોક પણ  તમે ત્રિલોક પણ તમે,

શિવ પણ તમે અને સત્ય પણ તમે, 

મહાશિવરાત્રીની શુભકામનાઓ  🙏🚩


ભોલે આવ્યા તમારે દ્વાર,  ભરી દો જીવનમાં ખુશીઓની બહાર 

ન રહે જીવનમાં કોઈપણ દુ:ખ, ચારે બાજુ ફેલાય જાય સુખ જ સુખ 

મહાશિવરાત્રીની શુભેચ્છા 🙏🚩


કર્પૂરગૌરં કરુણાવતારં, સંસારસારં ભુજગેન્દ્રહારમ્ |

સદા વસન્તં હૃદયારવિન્દે, ભવં ભવાનીસહિતં નમામિ

હર હર શંભુ શિવ મહાદેવા

Happy Mahashivratri 🙏🚩


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - મહાશિવરાત્રી શુભેચ્છાઓ - મહાશિવરાત્રી ની શુભકામના - મહાશિવરાત્રી 2026 - મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ - મહાશિવરાત્રી શાયરી - New Shivratri Quotes Messages Status in Gujarati - Happy Mahashivratri 2026 - happy shivratri wishes new - happy maha shivratri - mahashivratri images - mahashivratri quotes in Gujarati - happy mahashivratri wishes 2026 in gujarati 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગાંધીનગરથી અમિત શાહે ‘ભારત ટેક્સી’ નો શુભારંભ કરાવ્યો, જાણો શું છે ખાસ ?

  • 27-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2026
    • Gujju News Channel
  • આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’
    • 26-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us