શિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી અને સુવિચાર | Shivratri Quotes in Gujarati 2026
Shivratri Quotes in Gujarati 2026: જો તમે પણ આ શુભ અવસરે ડિજિટલ માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવા માંગતા હોવ, તો અહીં આપેલા ખાસ મેસેજ શેર કરી શકો છો.
Shivratri Quotes in Gujarati 2026 : હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ સર્વોચ્ચ સ્થાન ધરાવતું પર્વ 'મહાશિવરાત્રી' આ વર્ષે 15 ફેબ્રુઆરી 2026 ના રોજ સમગ્ર ભારતમાં શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવશે. શિવ અને શક્તિના પવિત્ર મિલન સમાન આ દિવસ શિવભક્તો માટે વિશેષ આરાધના અને સમર્પણનું પર્વ છે. Shivratri Shayari in Gujarati 2026 -
હિન્દુ શાસ્ત્રોની માન્યતા અનુસાર, ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ મુજબ, આ પવિત્ર દિવસે જ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ સંપન્ન થયા હતા. આથી જ શિવાલયોમાં આ દિવસે ભવ્ય શિવજીની સવારી અને વિવાહ પ્રસંગોનું પણ આયોજન કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ દિવસે વહેલી સવારથી મંદિરોમાં જળાભિષેક અને દૂધનો અભિષેક કરી મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા ઉપવાસ અને વિશેષ પૂજા-અર્ચના કરે છે. આ શુભ અવસરે લોકો પોતાના પ્રિયજનો અને મિત્રોને ભક્તિમય સંદેશા પાઠવીને પર્વની શુભેચ્છાઓ વ્યક્ત કરતા હોય છે. જો તમે પણ આ શુભ અવસરે ડિજિટલ માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવા માંગતા હોવ, તો અહીં આપેલા ખાસ મેસેજ શેર કરી શકો છો.
► Shivratri Quotes in Gujarati 2026 | શિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ
આજે શિવજીનું મહાપર્વ મહાશિવરાત્રી છે.
હું તમામ હિંદુ પ્રજાને મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ.🙏🏻
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्
ભગવાન શિવની આરાધના ના પર્વ મહાશિવરાત્રી ની સૌને શુભકામનાઓ.🙏🏻
નથી નિયતમાં ખોટ કે નથી આંખો માં ઝેર ,
કાળ એનું શું બગાડે, જેના પર હોય મહાદેવની મહેર ॥
મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ🙏🏻
એક બિલી પત્રમ એક પુષ્પમ,એક લોટા જલકી ધાર
દયાલુ રિઝ કે દેત ચંદ્રમૌલી ફલ ચાર,
વ્યાઘાંબરમ ભસ્માંભરમ , જટાજુટ લીબાસ
આસન જમાયે બૈઠે હૈ ક્રિપાસિંધુ કૈલાસ.
મહાશિવરાત્રી ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ.
હર_હર_મહાદેવ 🙏🚩
શિવ જ સત્ય છે, શિવ અનંત છે
શિવ અનાદિ છે, શિવ ભગવંત છે
શિવ ઔકાર છે, શિવ બ્રહ્મ છે
શિવ શક્તિ છે, શિવ ભક્તિ છે
મહાશિવરાત્રીની શુભેચ્છા 🙏🚩
શિવની બની રહે તમારા પર છાયા
પલટી નાખે જે તમાર કિસ્મતની કાયા
તમને એ બધુ મળે તમારા જીવનમાં
જે ક્યારેય કોઈને ન મળ્યુ હોય
ૐ નમ: શિવાય
મહાશિવરાત્રીની શુભેચ્છા🙏🚩
એક પુષ્પ, એક બિલિપત્ર
એક લોટા જળની ધાર
ભોલેનાથ કરી દે સૌનો ઉદ્ધાર
મહાશિવરાત્રીની શુભેચ્છા 🙏🚩
ન પુછો મને મારી ઓળખ, હું તો ભસ્મધારી છું,
ભસ્મથી થાય જેમનો શૃંગાર, હું એ શિવ શંકરનો પુજારી છું
મહાશિવરાત્રીની શુભેચ્છા 🙏🚩
અકાલ મૃત્યુ વો મરે જે કામ કરે ચાંડાલ કા
કાલ ભી ઉસકા ક્યા બિગાડે, જો ભક્ત હો મહાકાલ કા
મહાશિવરાત્રીની શુભેચ્છા 🙏🚩
અદ્દભૂત ભોલે તારી માયા, અમરનાથ મા ડેરો જમાવ્યો
નીલકંઠમાં પડછાયો તારો, તુ જ મારા દિલમાં સમાયો.
મહાશિવરાત્રીની શુભેચ્છા 🙏🚩
ૐ માં જ આસ્થા, ૐ માં જ વિશ્વાસ
ૐ માં જ શક્તિ, ૐ માં જ બધો સંસાર
ૐ થી જ થાય છે શુભ દિવસની શરૂઆત
ૐ જય શિવ શંકર
મહાશિવરાત્રીની શુભકામના 🙏🚩
કાળ પણ તમે મહાકાલ પણ તમે,
લોક પણ તમે ત્રિલોક પણ તમે,
શિવ પણ તમે અને સત્ય પણ તમે,
મહાશિવરાત્રીની શુભકામનાઓ 🙏🚩
ભોલે આવ્યા તમારે દ્વાર, ભરી દો જીવનમાં ખુશીઓની બહાર
ન રહે જીવનમાં કોઈપણ દુ:ખ, ચારે બાજુ ફેલાય જાય સુખ જ સુખ
મહાશિવરાત્રીની શુભેચ્છા 🙏🚩
કર્પૂરગૌરં કરુણાવતારં, સંસારસારં ભુજગેન્દ્રહારમ્ |
સદા વસન્તં હૃદયારવિન્દે, ભવં ભવાનીસહિતં નમામિ
હર હર શંભુ શિવ મહાદેવા
Happy Mahashivratri 🙏🚩
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - મહાશિવરાત્રી શુભેચ્છાઓ - મહાશિવરાત્રી ની શુભકામના - મહાશિવરાત્રી 2026 - મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ - મહાશિવરાત્રી શાયરી - New Shivratri Quotes Messages Status in Gujarati - Happy Mahashivratri 2026 - happy shivratri wishes new - happy maha shivratri - mahashivratri images - mahashivratri quotes in Gujarati - happy mahashivratri wishes 2026 in gujarati
