
સાચો પ્રેમ શાયરી | ગુજરાતી શાયરી લવ | Love shayari In Gujarati 2025
અહીં Best Love Shayari In Gujarati મળી રહેશે. જેમાં સાચો પ્રેમ શાયરી , દર્દ ભરી શાયરી સહિતની તમામ શાયરી તમારા પ્રિયજનને મોકલી શકો છો.
શાયરી સાંભળીએ એટલે આપણે હળવા મુડમાં આવી જતા હોય છે. અને ખાસ કરીને લવ શાયરી સાંંભળીએ એટલે રોમેન્ટીંક મુડમાં આવી જઈએ. આમતો શાયરી ૫ણ ઘણા પ્રકારની હોય છે જેવી કે લવ શાયરી , love shayari gujarati 2025, લાગણી શાયરી, પ્રેમ ભરી શાયરી, દર્દ ની શાયરી, વિરહ શાયરી, શ્રદ્ધાંજલિ શાયરી, દુ:ખ ભરી શાયરી, સુંદરતા શાયરી, ભાઈ બહેન ની શાયરી, રાધા ની શાયરી, ગુલાબ ની શાયરી, આભાર શાયરી આવી તો કેટલાય પ્રકારની શાયરીઓ જોવા મળશે. ૫રંતુ આજના આ આર્ટીકલમાં આ૫ણે કેટલીક ખૂબ જ સુપ્રસિઘ્ઘ લવ શાયરી વિશે જાણીશું. આ લવ શાયરીનો ઉ૫યોગ તમે તમારા પ્રેમીને/ સાથીને/પ્રિયતમને ઇમ્પ્રેસ કરવા માટે કરી શકો છો.
• હું તો પ્રેમમાં બાળક જેવો છું, જે મારું છે એ બીજાને કેમ આપુ...
• કાશ આ પ્રેમ પણ ‘તલાક’ જેવો હોત; તારો છું’… ‘તારો છું’… ‘તારો છું’… કહીને તારો થઈ જાત...
• તારા વિરહમાં મારી મોજ મસ્તી ખોવાઈ ગઈ છે અને લોકો સમજે છે કે હું સુધરી ગયો છું.
• મહોબ્બતનો કોઈ રંગ નથી, તોપણ એ રંગીન છે,
પ્રેમનો કોઈ ચેહરો નથી, છતાંય એ ખૂબ હસીન છે.
• આંસુને પણ આંખમાંથી નીકળવું પડે છે...ઝરણાની જેમ વહેવું પડે છે...
પ્રેમ કરનાર ને પૂછી તો જુવો...કોઈની એક ઝલક જોવા કેટલું તડપવું પડે છે......
• લાગણી નું એક ખીલ્યું છે ફુલ, એજ તો મહેફિલ નો આધાર છે,
ઉત્સવો ની રાહ અમે નથી જોતા, તમે મળો એજ તો તહેવાર છે ...
• તારી પાંપણ પર બેસીને તને ચિતર્યા કરું,
જરા હૈયું મલકાવ તો થોડા રંગ ભરું...
► આ પણ વાંચો : Best Gujarati Romantic And Dard Shayari | અત્યાર સુધીને Latest દુ:ખ અને પ્રેમમય શાયરી ગુજરાતીમાં
તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છુ
તારા દિલની ધડકન બનવા તૈયાર છું
તુ જો આવી ને મને સજીવન કરે તો
હુ રોજ લાશ બનવા તૈયાર છું .
મારી દીવાનગીની કોઈ હદ નહી
તારા વગર મને કઈક યાદ નહી
હું ગુલાબ છું તારા બગીચાનો
તારા સિવાય મારા પર કોઈનો અધિકાર નહી
એક છે આકાશ અને દિશાઓ ચાર છે
દિલ આ મારુ તને મળવા બેકરાર છે
તારી જ યાદો ને તારી જ વતોં
હવે તો આ નયનને બસ તારો જ ઈંતજાર છે.
નજરે મળે તો પ્યાર થઈ જાય છે
પલકે ઉઠે તો ઈજહાર થઈ જાય છે ,
ના જાણે શું કશિશ છે ચાહતમાં ,
કે કોઈ પણ અમારી જીંદગીનો ,
હકદાર થઈ જાય છે.
તું ચૂપચાપ આવીને મારા દિલમાં ઉતરી જાય છે,
મારી સુગંધ બનીને મારા શ્વાસમાં વિખેરાઈ જાય છે,
તારા પ્રેમનો જાદુ આ રીતે કામ કરે છે,
સૂતી વખતે અને જાગતી વખતે માત્ર તું જ નજર આય છે.
વિના તારા મારી દરેક ખુશી અધૂરી છે.
પછી વિચારો કે તમે મારા માટે કેટલા મહત્વપૂર્ણ છો!
Love You Jan !
કંઈક વિચારું છું તો, તમારો ખ્યાલ આવી જાય છે
કંઈક કહું છું તો, તમારું નામ આવી જાય છે
ક્યાં સુધી છુપાવીને રાખું દિલની લાગણીને
તારી દરેક અદા પર મને પ્રેમ આવી જાય છે!
Love You Dear !
ગળે લગાડીને તમારાથી માત્ર
આટલું જ કહેવા માંગુ છું,
હું આખી જીંદગીભર તમારી સાથે
રહેવા માંગુ છું!
Miss You Dear !
વિશ્વને ખુશી જોઈએ છે,
અને મને દરેક ખુશીમાં તમે!
Love You Jan !
કેટલો પ્રેમ કરું છું તમને
એ હું ક્યારેય કહી શકતો નથી,
ફક્ત એટલું જ જાણું છું,
કે હું તારા વિના જીવી શકતો નથી!
Love You Jan !
હું ત્યાં જઈને માંગી લઉં તને,
કોઈ જણાવી દે કે કુદરતના નિર્ણયો ક્યાં થાય છે!
Love You Dear !
સાચો પ્રેમ જેલમાં બંધ કેદી જેવો છે
જેમાં જીવન પણ પસાર થઈ જાય છે અને સજા પણ પૂર્ણ થતી નથી!
Love You Dear !
નજર સે દૂર રહેકર ભી કિસી કી સોચ મેં રહના,
કિસી કે પાસ રહેને કા તરીકા હો તો ઐસા હો.
એય આશિક તુ સોચ તેરા ક્યા હોગા,
ક્યૂંકી હસર કી પરવાહ મેં નહીં કરતા,
ફના હોના તો રિવાયત હૈ તેરી,
ઇશ્ક નામ હૈ મેરા મેં નહીં મારતા.
યે મેરા ઈશ્ક થા યા ફિર દિવાનગી કી ઇન્તેહા,
કે તેરે કરીબ સે ગુઝર ગયે તેરે હી ખ્યાલ સે.
ઇશ્ક તો બસ મુકદ્દર હૈ કોઈ ખ્વાબ નહીં,
યે વો મંઝીલ હૈ જીસ મેં સબ કામીયાબ નહીં,
જીન્હેં સાથ મિલા ઉન્હેં ઉંગલીયો પર જી લો,
જીન્હેં મિલી જુદાઈ ઉનકા કોય હિસાબ નહીં.
વો ચાંદની કા બદન ખુશ્બુઓ કા સાયા હૈ,
બહુત અઝીઝ હુ હૈ હમ મગર ફીરભી પરાયે હૈ.
ઉતર ભી આઓ કભી આસમાન સે,
તુમ્હેં ખુદા ને હમારે લિયે બનાયા હૈ.
કભી કરીબ તો કભી દૂર હો કે રોતે હૈ,
મોહબ્બતોં કે મૌસમ ભી અજીબ હોતે હૈ.
મોહબ્બત કે બાદ મોહબ્બત મુમકીન તો હૈ,
પાર તૂટ કે ચાહના સિર્ફ એક બાર હોતા હૈ.
ઇશ્ક મેં જીસને ભી બુરા હાલ બના રખા હૈ,
વહી કહતા હૈ અજી ઈશ્ક મેં ક્યા રખા હૈ.
એક અજીબ સી બેતાબી રહેતી હૈ તેરે બિના,
રેહ ભી લેતે હૈ ઔર રહા ભી નહીં જાતા.
વો એક પલ જીસે તુમ સપના કહેતે હો,
તુમ્હેં પાકર મુઝે ઝિંદગી સા લગતા હૈ.
પ્રેમ એ નથી કે તમે દુનિયાને કેટલો બતાવો છો,
પ્રેમ તો એ છે કે તમે તમારો પ્રેમ કેટલો નિભાવો છો !!
હું તો પ્રેમની એક જ ચપટીમાં ખુશ છું,
મેં ક્યાં કદી ખોબો ભરીને પ્રેમ માંગ્યો છે !!
જો વચન આપો તમે અમારું મૌન વાંચવાનું,
તો રમકડાની જેમ નિશબ્દ થવા તૈયાર છીએ અમે !!
સૌ પ્રથમ મારું હૃદય તારું થયું,
એ પછી જે કંઇ થયું સારું થયું.
► આ પણ વાંચો : Best Gujarati Romantic And Dard Shayari | અત્યાર સુધીને Latest દુ:ખ અને પ્રેમમય શાયરી ગુજરાતીમાં
► આ પણ વાંચો : 100+ Sad Shayari In Gujarati : ઉદાસ શાયરી | સેડ શાયરી ગુજરાતી | ઘાયલ અને બેવફા આશિકો માટે દુ:ખભરી શાયરી
Gujju News - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarati Suvichar Image - Love Shayari In Gujarati 2025 - Gujarati Love Shayari - Romantic Lover Shayari In Gujarati - Gujarati Love Quotes - Best Love Shayari In Gujarati - Shayari Gujarati Love - ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર - sad shayri in hindi - લાગણી શાયરી - ગુજરાતી શાયરી - લવ શાયરી - શાયરી ગુજરાતી - બેસ્ટ ગુજરાતી શાયરી - ગુજરાતી પ્રેમની શાયરી 2 line - યાદ ની શાયરી - ગુજરાતી વટ શાયરી - પ્રેમ લવ શાયરી - સાચો પ્રેમ શાયરી - જીવન વિશ્વાસ શાયરી - જીવન સાથી શાયરી - ગુજરાતી શાયરી દર્દભરી - ગુજરાતી શાયરી લખેલી - બેવફા શાયરી - ગુજરાતી પ્રેમની શાયરી - ગુજરાતી શાયરી જિંદગી , દુઃખ શાયરી ગુજરાતી , ગુજરાતી શાયરી લખેલી ,Gujarati Romantic Shayari & Status , ગુજરાતી શાયરી લખેલી