• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • ભારતમાં ધામધૂમથી ઉજવાતા કરવા ચૌથના તહેવારોથી અળગી રહે છે આ બોલિવૂડ અભિનેત્રીઓ..!

ભારતમાં ધામધૂમથી ઉજવાતા કરવા ચૌથના તહેવારોથી અળગી રહે છે આ બોલિવૂડ અભિનેત્રીઓ..!

10:30 PM October 31, 2023 admin Share on WhatsApp



Karwa Chauth 2023 : સમગ્ર દેશમાં કડવા ચોથના વ્રતનું ઘણું માતમ છે. અને દેશની મોટાભાગની પરિણીત મહિલા આ વ્રતને જરૂર ધામધુમથી ઉજવે છે. પરંતુ બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે આ વ્રતથી અળગી રહે છે. દીપિકા પાદુકોણ, કરીના કપૂર, ટિવંકલ ખન્ના, તાહિરા કશ્યમ, સોનમ કપુર સહિતની અભિનેત્રીઓ આ તહેવારોથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે શા માટે આ વ્રતથી દુર રહે છે. અને તેના વિશે શું કહે છે. આવો જોઈએ..

1) દીપિકા પાદુકોણ

દીપિકાએ 2018માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. દીપિકા લગ્ન બાદ કરવા ચોથ(Karwa Chauth)ની ઉજવણી કરતી નથી. તેઓ માને છે કે જીવનસાથી સાથે સારા બોન્ડિંગ માટે વ્રત રાખવું જરૂરી નથી પરંતુ પ્રેમ જાળવી રાખવા માટે એકબીજાની સાથે રહેવું જરૂરી છે.

2) કરીના કપૂર

કરીનાએ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા પરંતુ તે કડવા ચોથને રૂઢિચુસ્ત પરંપરા પણ માને છે. કરીનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેના પતિ પ્રત્યેનો પ્રેમ બતાવવા માટે તેને કોઈ ઉપવાસ રાખવાની જરૂર નથી અને તે ભૂખે મરી શકે છે. તેઓ આ દિવસે ખાવું, પીવું અને કામ કરવાનું પસંદ કરે છે. આ ટિપ્પણી માટે બેબોને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

3) ટ્વિંકલ ખન્ના

ટ્વિંકલ અક્ષય કુમારની પત્ની છે. તે પણ કરવા ચોથમાં માનતી નથી. એક ઈન્ટરવ્યુમાં આ ફેસ્ટિવલ પર પોતાના મંતવ્યો વ્યક્ત કરવા બદલ તેને ટ્રોલ પણ થવું પડ્યું હતું. ટ્વિંકલે કહ્યું હતું કે, કરાવવા ચોથની ઉજવણી કરવા છતાં કેટલાક કપલ્સ આખી જીંદગી સાથે રહી શકતા નથી, તો કરવા ચોથની ઉજવણી કરવાનો શું ફાયદો છે. તેમણે એમ પણ કહ્યું કે કરવા ચોથ વિના, એવા 100 અન્ય દેશો હશે જેમના પુરુષો ભારતના પુરુષો કરતાં લાંબું જીવ્યા હોત.

4) તાહિરા કશ્યપ

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા પણ એવા સેલેબ્સમાં સામેલ છે જેઓ કરવા ચોથની ઉજવણીમાં માનતા નથી. તેણે કહ્યું કે, આ ઉપવાસ કોઈની અંગત પસંદગી હોઈ શકે છે પરંતુ તે તેમાં માનતો નથી.

5) સોનમ કપૂર

સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી તે ક્યારેય કરવા ચોથની ઉજવણી કરતી નથી. તે કહે છે કે તે આ વ્રતમાં વિશ્વાસ નથી કરતી.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - karwa chauth 2023 - happy karwa chauth - karwa chauth katha - karwa chauth images - karwa chauth status - karwa chauth quotes - karwa chauth wishes - karwa chauth puja vidhi - karwa chauth thali



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us