
મિથુન રાશિ (ક, ઘ, છ અક્ષર) પરથી છોકરા-છોકરીઓના નવા યુનિક નામ, Baby Boy-Girl Name List in Gujarati..!
Gemini Rashi Boy-Girl Name : મિથુન રાશિમાં જન્મ લેનારા બાળકોના નામ ક, છ અને ઘ અક્ષર પરથી શરૂ થાય છે. આ રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. મોટાભાગે આ રાશિમાં જન્મ લેનારા બાળકોનો રંગ ઘઉંવર્ણો હોય છે. અને તેમની હાઈટ બોડી શાનદાર હોય છે. આ રાશિના લોકો ખૂબ જ ચંચળ સ્વભાવના હોય છે. પરિવર્તન તેમના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. માટે તેઓ હંમેશા બદલાવ પસંદ કરે છે. આ લોકો ખૂબ જ સ્ફૂર્તિલા હોય છે અને મૈત્રિક સ્વભાવના હોય છે. મિથુન રાશિના ચિન્હમાં જુડવા બતાવવામાં આવે છે તેનો મતલબ છે કે, આ રાશિના લોકોનો સ્વભાવ બે પ્રકારે હોય છે. ક્યારેક તેઓ સકારાત્મક રૂપથી કામ કરે છે તો ક્યારેક નકારાત્મક રૂપથી કામ કરે છે. સંગતનો તેમના પર ખૂબ જ પ્રભાવ પડે છે. ત્યારે આ રાશિના અક્ષર પરથી છોકરા છોકરીઓના નામનું લિસ્ટ ઘણું લાંબુ છે. આજે અમે તમને આ રાશિના લેટેસ્ટ નામોનું લિસ્ટ બતાવીશું.
♦ મિથુન રાશિના અક્ષર પરથી ગુજરાતી છોકરા છોકરીઓના નામ | Gujarati Baby Boy & Baby Girl Names ♦
કૃણાલ
કૃપાલ
કરન
કાર્તિક
કિંશુ
કૌશિત
કિયાંશ
કુશ
કાશી
કૌટિક
કપીશ
કાયરવ
કનિશ
કંરાજ
ક્રિયાંશ
કમલ
કર્મવીર
કુંદન
કાર્તિકેટ
કશ્યપ
કલ્યાણ
કલ્પેશ
કુશલ
કપીશ
કર્માશ
કાંતેશ
કર્તવ્ય
કરતાર
કંવક
કર્નીશ
કંશ
કનીસક
કાર્નિક
કાન્ત
કન્હાઇ - Kanhai
કથન - Kathan
કરણ - Karna
કથિત - Kathit
કનિષ્ક - Kanishk
કપિલ - Kapil
કપીશ - Kapish
કર્ણ - Karn
કલ્પજ - Kalpaj
કવન - Kavan
કર્ણિક - Karnik
કરણ - Karan
કુશજ - Kushaj
કશ્મલ - Kshmal
કંર્દપ - Kandarp
કલ્પક - Kalpak
કશ્યપ - Kashyap
કવિશ - Kavish
કૈરવ - Kairav
કાર્તિક - Kartik
કિરણ - Kiran
કેયૂર - Keyur
કીર્તન - Kirtan
કિરાત - Kirat
કાવ્ય - Kavya
કૃપાલ - Krupal
કેદાર - Kedar
કુશલ - Kushal
કૃણાલ - Krunal
કૌશલ - Kaushal
કુશાન - Kushan
કુશજ - Kushaj
કૌમિલ - Kaumil
કૃપલ - Krupal
કુશાંગ - Kushang
કેવલ - Keval
કલ્પિત - Kalpit
કૃશાંગ - Krushang
કૃતાર્થ - Krutarth
કાર્તિકેય - Kartikey
કોવિદ - Kovid
કૌટિલ્ય - Kautilya
કોસ્તુભ -Kostubh
ક્ષિતિજ - Kshitij, Xitij
ક્ષેમલ - Kshemal, Xemal
ક્ષીરેશ - Kshiresh, Xiresh
ક્ષિતીશ - Kshitish, Xitish
ક્ષેમાંગ - Kshemang, Xemang
ક્ષિતિન - Kshitin, Xitin
ક્ષેમિન - Kshemin, Xemin
છાયાંક
છંદક
છાયન
છજ્જુ
છબિલા
છાનમ
છન્દ
છત્રધર
છન્નૂ
છેલ્લમ
છેયોને
છાગા
છેરલથન
છત્રવતી
છાયાંગ - Chhayang
છબીલ - Chhabil
છાયાંક - Chhayank
ઘનેશ
ઘયૂર
ઘર્ચીન
ઘાયન
ઘન્નમ
ઘિયાત
ઘૌત
ઘિયસ
ઘજરત
ઘનસાર
ઘનામ્બૂ
ઘમ
ઘાલાન
ઘસ્સન
ઘાવત
ઘવાની
♦ મિથુન રાશિના અક્ષર પરથી છોકરીઓના નામઃ ♦
કિયા
કામિતા
કાલિંદી
કૃતિ
કાયા
કિશોરી
કજરી
કનકા
કપિલા
કવિકા
કાંતા
કામના
કિંજલ
કૃષિકા
કામના
કિંજલ
કૃષિકા
કિયારા
કાયરા
કોશી
કુહૂ
કસક
કેશા
કીર્તિ
કિમયા
કાયલ
કનુષી
કામ્યા
કામાયની
કાવ્યા
કૈરવી
કરિશ્મા
કંચના
કજરી - Kajari
કિરણ - Kiran
કક્ષા - Kaksha, Kaxa
કપૂરી - Kapuri
કપિલા - Kapila
કન્યા - Kanya
કર્પૂરી - Karpuri
કરુણા - Karuna
કર્ણિકા - Karnika
કલાશ્રી - Kalashree
કાનન - Kanan
કલના - Kalana
કૃતિ - Kruti
કવિતા - Kavita
કંચન - Kanchan
કામ્યા - Kamya
કેતુલ - Ketul
કિશલ - Kishal
કાર્તકી - Kartiki
કંથા - Kantha
કિંજન - Kinjal
કાવેરી - Kaveri
કાનલ - Kanal
કામિની - Kamini
કીર્તિ - Kirti
કાલિંદી - Kalindi
કાશ્મિરા - Kashmira
કીર્તના - Kirtna
કુંજ - Kunj
કૃપા - Krupa
કેતના - Ketana
કિન્નરી - Kinnari
ક્રિપલ - Kripal
કોશા - Kosha
કીર્તિદા - Kirtida
કુંજન - Kunjan
કૃપલ - Krupal
ક્રીના - Krina
કૌમુદી - Kaumudi
કૃતા - Kruta
કૈરવી - Kairavi
કૃતિકા - Krutika
કૃપાલી - Krupali
કેસર - Kesar
કાવ્યા - Kavya
કૃષ્ણા - Krushna
ક્રિષ્ણા - Krishna
કેતકી - Ketaki
ક્ષમા - Kshma, Xma
ક્ષિતિકા - Kshitika, Xitika
ક્ષુભા્ર - Khubhar , Xubhr
ક્ષિતિજા - Kshitija, Xitija
ક્ષેમી - Kshemi , Xemi
ક્ષિપા્ર - Kshipar, Xipar
ક્ષિતિ - Kshiti, Xiti
છલકેશા
છાયલિકા
છાંજલ
છાયાપ્રિયા
છાયલ
છાયાંગી
છલમા
છત્રિકા
છહમિત્રા
છયેશ્વરી
છુટકી
છવિ
છાયાવતી
છનક
છાયાંશી
ઘુંગરુ
ઘુલિકા
ઘોષિની
ઘેના ઘીતિ
ઘનેસ્વરી
ઘનવી
ઘનસિંધુ
ઘનશ્યામલા
ઘુંચા
ઘોષા
ઘાઈના
ઘુંવાહ
ઘુર્ણિકા
ઘનિતા - Ghanita
ઘટિકા - Ghatika
ઘોષાલી - Ghoshali
મિથુન રાશિ (ક, ઘ, છ અક્ષર) પરથી છોકરા-છોકરીઓના નવા યુનિક નામ, Baby Boy-Girl Name List in Gujarati..!
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - મિથુન રાશિ નામ - ધન રાશિ નામ - મીન રાશિ નામ - હિન્દુ બાળકોના નામ - છોકરીઓના નામ ગુજરાતીમાં - સિંહ રાશિ નામ - કુંભ રાશિ નામ - રાશી ના નામ - વૃષભ રાશિ નામ - ક છ ઘ પરથી નામ છોકરી - મેષ રાશિ નામ - પરથી નામ બોય હિન્દુ 2022 - તુલા રાશિ નામ - મ ટ સિંહ રાશિ પરથી નામ - boy name list in hindi - baby boy name list - baby boy name start with K - hindu boy Girl name list