• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • SRKની 'JAWAN' ફિલ્મે તોડ્યા તમામ રેકોર્ડ, જાણો એડવાન્સ બુકિંગના તાજા આંકડા, વિદેશમાં પણ શો હાઉસફુલ..!

SRKની 'JAWAN' ફિલ્મે તોડ્યા તમામ રેકોર્ડ, જાણો એડવાન્સ બુકિંગના તાજા આંકડા, વિદેશમાં પણ શો હાઉસફુલ..!

10:54 AM September 02, 2023 admin Share on WhatsApp



Bollywood સુપરસ્ટાર Shahrukh Khanની આગામી ફિલ્મ 'JAWAN'ને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જબરદસ્ત એક્શન અને અનોખી સ્ટોરીલાઇનથી સજ્જ માનવામાં આવતી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને હવે Advance booking પણ ઓપન થઈ ગયું છે.આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એટલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ દ્વારા કિંગ ખાન સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂ કરી રહ્યો છે. 'જવાન' માટે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તે પહેલા દિવસે 75 થી 80 કરોડની કમાણી કરી શકે છે. જે હિન્દી અને તમિલ-તેલુંગુના વર્ઝનમાં એકસાથે રિલિજ થશે. 


આ પણ વાંચો : SRKની Jawan ફિલ્મનું એક્શન, ડ્રામા અને સ્ટોરીમાં પઠાણને પણ આપે છે ટક્કર..!


Shahrukh khan film jawan break all record know advance booking housefull

► શું શાહરૂખ પોતાની ફિલ્મનો રેકોર્ડ તોડશે?

હવે ફિલ્મ રિલીઝ થવામાં માત્ર 4 દિવસ બાકી છે અને આ દરમિયાન એવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે કે કિંગ ખાનની જૂની ફિલ્મોના તમામ રેકોર્ડ તૂટતા જોવા મળી શકે છે.તે જાણીતું છે કે શાહરૂખની પાછલી ફિલ્મ (પઠાણ)એ KGF અને બાહુબલી જેવી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા હતા.હવે ટ્રેન્ડ એક્સપર્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યું છે કે ફિલ્મ 'જવાન' માટે અત્યાર સુધીમાં 1 લાખ 38 હજારથી વધુ ટિકિટ બુક થઈ ચૂકી છે.

►એડવાન્સ બુકિંગના આંકડા ચોંકાવનારા

આ આંકડો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ફિલ્મની રિલીઝમાં હજૂ 4 દિવસ બાકી છે.આવી સ્થિતિમાં આ આંકડો વધુ સારો જોવા મળી શકે છે. તરણ આદર્શે પોતાના ટ્વિટમાં લખ્યું, "જવાનનું એડવાન્સ બુકિંગ સ્ટેટસ, ત્સુનામી તૈયાર કરી રહ્યું છે. ગુરુવારે એટલે કે ભારતમાં રિલીઝ ડેના બુકિંગના આંકડા અપડેટ કરવામાં આવ્યા છે. PVR અને INOXમાં અત્યાર સુધીમાં અનુક્રમે 1,15,200 ટિકિટ અને 23,100 ટિકિટો વેચાઈ છે. સિનેપોલિસમાં અત્યાર સુધીમાં કુલ 1,38,300 ટિકિટો વેચાઈ છે."

► 'આ રેકોર્ડ આગામી 50 વર્ષમાં નહીં તૂટે'

KRK (કમાલ રાશિદ ખાન)એ આ વિશે ટ્વિટ કર્યું, "શાહરુખ ખાનની ફિલ્મ જવાને એડવાન્સ બુકિંગના મામલે ઈતિહાસ રચ્યો છે. પહેલા જ દિવસે 3 લાખથી વધુ ટિકિટ બુક થઈ ગઈ છે. આગામી 50 વર્ષમાં કોઈ ફિલ્મ આ રેકોર્ડ તોડી શકશે નહીં.Sacnilkએ પણ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે આ અત્યાર સુધીની સૌથી મજબૂત ઓપનિંગ હોઈ શકે છે.રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં 6 કરોડ રૂપિયાથી વધુની ટિકિટ વેચાઈ છે.રિપોર્ટમાં શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ફિલ્મ તેના હિન્દી વર્ઝનથી સૌથી વધુ કમાણી કરી શકે છે.

Hindi- 2D - 60505580 - 185805
Tamil- 2D - 490985 - 3365 - 146
Hindi- IMAX - 7214695 - 10187
Telugu- 2D - 180825 - 1097
All India -    6,83,92,085 - [6.84 કરોડ]


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us