• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Trump Tariff Cut : 25 નહીં, હવે માત્ર 15 % ટેરિફ, ટ્રમ્પે ઓચિંતો ટેરિફ ઘટાડતા આ સેક્ટર્સને થશે ફાયદો

Trump Tariff Cut : 25 નહીં, હવે માત્ર 15 % ટેરિફ, ટ્રમ્પે ઓચિંતો ટેરિફ ઘટાડતા આ સેક્ટર્સને થશે ફાયદો

10:08 PM June 02, 2026 Gujju News Channel Share on WhatsApp

Donald Trump Cuts Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે, જેમાં કેટલાક સામાન પર ટેરિફ ઘટાડ્યો છે. તેમણે કૃષિ અને ઔદ્યોગિક સાધનો પર અમેરિકાએ ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો છે.



Donald Trump Cuts Tariff : ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે, જેમાં કેટલાક સામાન પર ટેરિફ ઘટાડ્યો છે. તેમણે કૃષિ અને ઔદ્યોગિક સાધનો પર અમેરિકાએ ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો છે.


► ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ ઘટાડાની જાહેરાત કરી


મધ્ય પૂર્વના તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ ઘટાડાની જાહેરાત કરી છે. આ ટેરિફ ઘટાડા પસંદગીના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક સાધનો પર કરવામાં આવ્યા છે. અગાઉ યુએસએ આ માલ પર 25% ટેરિફ લાદ્યો હતો, જેને ટ્રમ્પે ઘટાડીને 15% કરવાની જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા કૃષિ અને ઔદ્યોગિક સાધનોની એક વિસ્તૃત રેંજ પર કામચલાઉ ટેરિફ ઘટાડો ડિસેમ્બર 2027 સુધી અમલમાં રહેશે. અમેરિકા દ્વારા આ નિર્ણય રોકાણને પ્રોત્સાહન આપવા અને યુએસ અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોને સમર્થન આપવા માટે લેવામાં આવ્યો છે. આ સસ્તી આયાત તેમજ અમેરિકન સ્ટીલ અને એલ્યુમિનિયમના વધુ ઉપયોગને પ્રોત્સાહન આપશે.


Read Also : મોંઘવારી કંટ્રોલ ગુમાવશે! પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ વધી શકે! રિપોર્ટમાં ગંભીર અનુમાન દર્શાવાયું


Read Also : IPL 2026 બાદ ટીમ ઈન્ડિયાનું મેગા મિશન શરૂ, આ 5 દેશોના પ્રવાસ પર જશે ખેલાડીઓ, જાણો સંપૂર્ણ શેડ્યૂલ


Read Also : IPL 2026 ચેમ્પિયન બન્યા બાદ વૃંદાવનમાં વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજે આપી ખાસ ભેટ, જાણો શું મળ્યું ?


► શું ભારતને ફાયદો થશે?


અહેવાલો અનુસાર અમેરિકા તરફથી આ ટેરિફ ઘટાડાનો લાભ એવા દેશોને આપવામાં આવ્યો છે જેમની સાથે અમેરિકાનો વેપાર કરાર છે. આનો અર્થ એ થયો કે અમેરિકાના વેપાર કરાર હેઠળ આવતા દેશોમાંથી આયાત કરાયેલા બુલડોઝર, ફોર્કલિફ્ટ અને સમાન ઔદ્યોગિક મશીનરી અને કૃષિ સાધનો પર હવે 15% ટેરિફ લાગશે, જે પહેલા 25% હતો. તમને જણાવી દઇએ કે આનો ફાયદો ભારતને મળતો નજર નથી આવતો, કારણ કે અમેરિકા-ઈરાન વેપાર કરાર હજુ સુધી ફાઇનલ ડીલ થઇ નથી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Donald Trump Cuts Tariff : Business News Us President Donald Trump Reduced Tariffs From 25 to 15 - Trump Tariff Cut 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?

  • 27-07-2026
  • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us