Team India Schedule 2026: IPL 2026 પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને જાપાન સહિત 5 દેશોના પ્રવાસે જવાની છે. ભારતીય ટીમના આગામી તમામ ટૂર અને મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ જાણો.
India Cricket Team : IPL પૂરી થઈ ગઈ છે. ત્યારે ભારતની વર્લ્ડ ટુર શરૂ થઈ ગઈ છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 6થી 20 જૂન દરમિયાન 1 ટેસ્ટ અને 3 ODI મેચ છે. ન્યૂ ચંદીગઢમાં રમાનારી આ ટેસ્ટ મેચ ICC World Test Championship (WTC) સાયકલનો ભાગ રહેશે નહીં. ત્યારબાદ ટીમ ઈન્ડિયા યુરોપના પ્રવાસે જશે. જ્યાં તે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે મેચો રમશે. ભારતની 2026-27 ઘરઆંગણેની સીઝન સપ્ટેમ્બરના અંતમાં શરૂ થશે. ભારતીય ટીમ ડિસેમ્બર સુધી આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, ઝિમ્બાબ્વે અને ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે.

• 6થી 10 જૂન : સિંગલ ટેસ્ટ (ન્યૂ ચંદીગઢ)
• 13 જૂન: પહેલી વનડે (ધર્મશાળા)
• 17 જૂન: બીજી વનડે (લખનૌ)
• 20 જૂન: ત્રીજી વનડે (ચેન્નાઈ)
• 26 જૂન: પહેલી T20 (બેલફાસ્ટ)
• 28 જૂન: બીજી T20 (બેલફાસ્ટ)
• 01 જુલાઈ: પહેલી T20 (ચેસ્ટર-લે-સ્ટ્રીટ)
• 04 જૂલાઈ: બીજી T20 (માન્ચેસ્ટર)
• 07 જુલાઈ: ત્રીજી T20 (નોટિંગહામ)
• 09 જુલાઈ: ચોથી T20 (બ્રિસ્ટોલ)
• 11 જુલાઈ: પાંચમી T20 (સાઉથમ્પ્ટન)
• 14 જુલાઈ: પહેલી વનડે (બર્મિંગહામ)
• 16 જુલાઈ: બીજી વનડે (કાર્ડિફ)
• 19 જુલાઈ: ત્રીજી વનડે (લોર્ડ્સ, લંડન)
• 26 જુલાઈ: પહેલી T20 (હરારે)
• 25 જુલાઈ: બીજી T20 (હરારે)
• 26 જુલાઈ: ત્રીજી T20 (હરારે)
• ભારતનો શ્રીલંકા પ્રવાસ (2 ટેસ્ટ અને 3 T20) - તારીખો હજુ જાહેર નથી
• 17 સપ્ટેમ્બર થી 03 ઓક્ટોબર: એશિયન ગેમ્સ 2026, જાપાન (T 20 ફોર્મેટ)
• 27 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વનડે શ્રેણી (3 મેચ)
• 06થી 17 ઓક્ટોબર: ભારત-વેસ્ટ T20 (5 મેચ)
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વૃંદાવનમાં આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લીધી હતી. બંન્નેએ પ્રેમાનંદ મહારાજના રાધા કેલી કુંજ આશ્રમ પહોંચી તેના આશીર્વાદ લીધા હતા. હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના અનેક વીડિયો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.જેમાં વિરાટ અને અનુષ્કા શર્મા આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત કર્યા બાદ આશ્રમમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિરાટ અને અનુષ્કા શર્મા વૃંદાવનની મુલાકાત લેવા માટે જાય છે અને પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લે છે. આ કપલ હંમેશા પોતાના જીવનમાં આધ્યાત્મિકતા ના મહત્વ વિશે વાત કરે છે. તેમજ અનેક ધાર્મિક આદ્યાત્મિક સમારોહમાં પણ એક સાથે જોવા મળે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India Cricket Team - ICC World Test Championship (WTC) - Indian Cricket Team 2026 Upcoming Matches Schedules Afghanistan England Ireland Zimbabwe Sri Lanka - ભારતની ટુર શેડ્યુલ 2026 - 27
