બજારમાં કેટલીક એવી દમદાર સ્કીમ્સ છે કે, જેણે દરેક સમયગાળામાં રોકાણકારોને વાર્ષિક 20 ટકાથી પણ વધુનું શાનદાર રિટર્ન આપ્યું છે. લાંબાગાળાના રોકાણ માટે આ ફંડ્સ લોકોની પહેલી પસંદ બની રહ્યા છે.
These 5 Mutual Funds Delivered More Than 20 Percent Annual Returns In Every Market Phase : મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં કેટલાક એવા ફંડ છે કે, જે દરેક ટાઇમ ફ્રેમમાં સ્કીમ પર ડોમિનેટ કરી રહ્યા છે. રોકાણનો સમયગાળો 3 વર્ષ હોય કે 5 વર્ષ, 7 વર્ષ હોય કે 10 વર્ષ, આ ઇક્વિટી ફંડ્સ દરેક ગાળામાં વાર્ષિક 20 ટકાથી વધુ રિટર્ન આપી રહ્યા છે. આ ફંડ્સ એક પ્રકારે રોકાણકારો માટે વેલ્થ કમ્પાઉન્ડર (સંપત્તિ વધારનાર) બની ગયા છે. અલગ-અલગ કેટેગરી કે થીમ પર આધારિત આ ફંડ્સે માર્કેટના દરેક ફેઝમાં મજબૂત રિટર્ન, અદભૂત રિસ્ક મેનેજમેન્ટ અને સતત ગ્રોથના દમ પર પોતાને રોકાણકારોની પહેલી પસંદ (Mutual Fund Stars) બનાવી દીધા છે.
આ પણ વાંચો
• શું સોનાની ચમક અચાનક ફીકી પડશે? ₹૩૦,૦૦૦ સુધી ભાવ ઘટવાની આશંકાથી સોનાના બજારમાં ફફડાટ!
• ચીન-પાકિસ્તાન માટે એલર્ટ ! ‘રુદ્રમ-3’ મિસાઈલએ, 600 કિમી રેન્જ સાથે સફળ પરીક્ષણ
• 1 જૂનથી બદલાશે આ 5 નિયમો: UPI થી LPG સુધી અનેક મોટા બદલાવ, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે...
વેલ્યુ રિસર્ચના ડેટા અનુસાર,
1. Nippon India Small Cap Fund એ 3 વર્ષમાં 21.14 ટકા, 5 વર્ષમાં 22 ટકા, 7 વર્ષમાં 23.95 ટકા અને 10 વર્ષમાં 22.20 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.
2. Quant Infrastructure Fund નું રિટર્ન 3, 5, 7 અને 10 વર્ષમાં અનુક્રમે 23.61 ટકા, 22.40 ટકા, 25.42 ટકા અને 21.77 ટકા વાર્ષિક રહ્યું છે.
3. Edelweiss Mid Cap Fund એ પણ આ અલગ-અલગ ફેઝમાં 26.13 ટકા, 21.92 ટકા, 23.44 ટકા અને 20.40 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.
4. Quant Small Cap Fund એ આ ગાળામાં 22.27 ટકા, 22 ટકા, 29.27 ટકા અને 20.38 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.
5. Invesco India Infrastructure Fund એ આ અલગ-અલગ ફેઝમાં 26.42 ટકા, 23.15 ટકા, 22.72 ટકા અને 20.25 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.
• 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 21.14%
• 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.05%
• 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 23.95%
• 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.20%
• રેટિંગ: 4 સ્ટાર
• કુલ એસેટ્સ: ₹72,673 કરોડ (30 એપ્રિલ, 2026)
• એક્સપેન્સ રેશિયો: 0.65% (30 એપ્રિલ, 2026)
• લેટેસ્ટ NAV: ₹197.4799
• સ્ટાન્ડર્ડ ડેવિયેશન: 19.77%
• 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 23.61%
• 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.40%
• 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 25.42%
• 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 21.77%
• રેટિંગ: 2 સ્ટાર
• કુલ એસેટ્સ: ₹3,073 કરોડ (30 એપ્રિલ, 2026)
• એક્સપેન્સ રેશિયો: 1.10% (30 એપ્રિલ, 2026)
• લેટેસ્ટ NAV: ₹46.2592
• ડાઉનસાઈડ ડેવિયેશન: 12.24%
• અપસાઈડ ડેવિયેશન: 18.78%
• 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 26.13%
• 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 21.92%
• 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 23.44%
• 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 20.40%
• રેટિંગ: 5 સ્ટાર
• કુલ એસેટ્સ: ₹15,911 કરોડ (30 એપ્રિલ, 2026)
• એક્સપેન્સ રેશિયો: 0.60% (30 એપ્રિલ, 2026)
• લેટેસ્ટ NAV: ₹126.0170
• સ્ટાન્ડર્ડ ડેવિયેશન: 18.02%
• 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.27%
• 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.00%
• 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 29.27%
• 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 20.38%
• રેટિંગ: 4 સ્ટાર
• કુલ એસેટ્સ: ₹30,374 કરોડ (30 એપ્રિલ, 2026)
• એક્સપેન્સ રેશિયો: 1.13% (30 એપ્રિલ, 2026)
• લેટેસ્ટ NAV: ₹294.2135
• ડાઉનસાઈડ ડેવિયેશન: 11.41%
• અપસાઈડ ડેવિયેશન: 17.07%
• 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 26.42%
• 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 23.15%
• 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.72%
• 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 20.25%
• રેટિંગ: 3 સ્ટાર
• કુલ એસેટ્સ: ₹1,457 કરોડ (30 એપ્રિલ, 2026)
• એક્સપેન્સ રેશિયો: 3.16% (30 એપ્રિલ, 2026)
• લેટેસ્ટ NAV: ₹82.2300
• સ્ટાન્ડર્ડ ડેવિયેશન: 23.55%
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - These 5 Mutual Funds Delivered More Than 20 Percent Annual Returns In Every Market Phase
