• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • ચાંદીના શોખીનો તૈયાર થઈ જાઓ.. ફરી એકવાર આવશે તૂફાની તેજી! હાલ સસ્તા ભાવે ચાંદી ખરીદી રહ્યા છે રોકાણકારો, જાણો કારણ

ચાંદીના શોખીનો તૈયાર થઈ જાઓ.. ફરી એકવાર આવશે તૂફાની તેજી! હાલ સસ્તા ભાવે ચાંદી ખરીદી રહ્યા છે રોકાણકારો, જાણો કારણ

09:09 PM February 19, 2026 Gujju News Channel Share on WhatsApp

હાલ ચાંદી કન્સોલિડેશન ફેઝમાં છે, જ્યાં મોટા ખેલાડીઓ સસ્તા ભાવે ખરીદી કરી રહ્યા છે. આ બાદ હવે ભાવ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે તેની પાછળ એક કારણ જવાબદાર છે.



Silver Price Will Hike : ચાંદીમાં ફરી એક વખત તેજી આવવાની શક્યતા છે. હાલ ચાંદી થોડો સમય નીચેના તબક્કામાં એટલે કે કન્સોલિડેશન ફેઝમાં છે. આ દરમિયાન મોટા ખેલાડીઓ ધીમે ધીમે અને સસ્તા ભાવમાં રોજ થોડું થોડું ખરીદી કરી રહ્યા છે. આ જ બિગ મની પ્લેયર્સ આગળ જઈને ફરીથી ચાંદીમાં તેજી લાવશે. ત્યારબાદ જે લોકોએ હમણાં લગભગ 2.5 લાખની આસપાસ વેચાણ કર્યું છે, તે જ લોકો ફરી એક વખત ચાંદી ખરીદવા દોડતા જોવા મળશે.


Silver etf share price , nippon silver etf share price , silver etf india Price , best silver etf in india , which silver etf is best in india , Silver ETF India , Silver ETF share price , Best Silver ETF India , Nippon India Silver ETF , Silver ETF list , List of Silver ETF in India , Silver ETF SBI , Silver ETF ICICI


મે 2025થી લઈને જાન્યુઆરી 2026 સુધી સતત 9 મહિના સુધી ચાંદીમાં મજબૂતી રહી. આ સમગ્ર સમયગાળામાં દર મહિને ચાંદીના ભાવ ઉપર જ જતા રહ્યા. પરંતુ 9 મહિના પછી પહેલી વખત ચાંદીમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો.


Today Gold Silver Price In Gujarat Ahmedabad Vadodara Surat Rajkot


એમસીએક્સ પર ચાંદીએ લગભગ 4,20,000 રૂપિયાનું ઓલ ટાઈમ હાઈ લેવલ સ્પર્શ્યું હતું. ત્યારબાદ તેમાં ભારે ઘટાડો આવ્યો અને ભાવ ઘટીનેને અંદાજે 2,29,000 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયા. હાલ ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થવાની કગાર પર છે અને ચાંદીમાં જે મંદી જોવા મળી છે, તેને કરેકશન તરીકે જોવામાં આવે છે. બજારના ટ્રેન્ડ પર નજર કરીએ તો એવી શક્યતા બની રહી છે કે આ ઘટાડા બાદ માર્ચ મહિનામાં ચાંદીમાં ફરી એક વખત તેજી જોવા મળી શકે.


(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Silver Price will Hike 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ચાંદીના શોખીનો તૈયાર થઈ જાઓ.. ફરી એકવાર આવશે તૂફાની તેજી! હાલ સસ્તા ભાવે ચાંદી ખરીદી રહ્યા છે રોકાણકારો, જાણો કારણ

  • 19-02-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-02-2026
    • Gujju News Channel
  • આ 3 કારણથી શેર બજાર અચાનક થયું ક્રેશ, સેન્સેંક્સ 800 પોઈન્ટ તો નિફટી 365 પોઈન્ટ તૂટ્યો....
    • 19-02-2026
    • Gujju News Channel
  • Gujarat Budget 2026: ગુજરાત બજેટ 2026ની 10 મહત્વપૂર્ણ ઘોષણા, જાણો સામાન્ય માણસને શું મળ્યું?
    • 18-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-02-2026
    • Gujju News Channel
  • IRCTC Alert: હવે સ્ટેશન જતું રહેશે તેવો ડર ખતમ, ટ્રેનમાં નિંરાતે મુસાફરીનો આનંદ માણો, રેલવે પોતે જ ફોન કરીને તમને જગાડશે!!
    • 17-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-02-2026
    • Gujju News Channel
  • ગુજરાતની ફાઇનલ મતદાર યાદી 2026 જાહેર : જુઓ તમારૂં નામ છે કે નહીં ? Gujarat Final Voter List 2026 Released
    • 17-02-2026
    • Gujju News Channel
  • કેદારનાથ અને બદ્રીનાથ ધામના કપાટ કંઈ તારીખે ખુલશે, યાત્રા પર જતા પૂર્વેે જાણી લો જરૂરી અપડેટ
    • 16-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us