બબીતાજીએ પ્રેમ-લગ્ન પર કહી આ મોટી વાત, મુનમુન દત્તાએ અંગત જીવન અને પોતાના ગ્લેમર વિશે પોડકાસ્ટમાં શું જણાવ્યું ? જાણો....
Glamorous And Hot Munmun Datta Reveal Her Secrets On Podcast : મુનમુન દત્તાએ તેના ગ્લેમર અને સ્ટાઇલની સાથે, તેનું અંગત જીવન પણ ચર્ચાનો વિષય રહ્યું છે. મુનમુન ભાગ્યે જ અફવાઓનો જવાબ આપે છે, પરંતુ તેણે તાજેતરમાં રણવીર અલ્લાહબાદિયાના પોડકાસ્ટ પર તેના અંગત જીવન વિશે ખુલીને લગ્ન, પ્રેમ અને બ્રેકઅપ્સ વિશે તેના વિચારો શેર કર્યા.
TMKOC Babita Reveal her opinion On Love And Marriage : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 2008થી શરૂ થયું હતું. ત્યારે શોની સૌથી Glamorous અને Sexy લાગતી બબીતાજી એટલે કે મુનમુન દત્તા ત્યારથી આ શો સાથે સંકળાયેલી છે. હકીકતમાં, તે ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે કે દરેક ચહેરો લોકોના હૃદયમાં ઊંડે સુધી વસી ગયો છે, જેમાં બબીતા જીનો પણ સમાવેશ થાય છે. લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર દિલીપ જોશી (જેઠાલાલ ગડા) અને મુનમુન દત્તા (બબીતા જી) કેમેસ્ટ્રિને ખુબ એન્જોય છે. જો કે આ બધાની વચ્ચે મુનમુન દત્તા એટલે કે બબીતા જીએ તેમના અંગત જીવનને લઈને ઘણા ખુલાસા કર્યા છે.

ટીવીના સૌથી લોકપ્રિય શો, "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં બબીતા જીનું પાત્ર ભજવતી મુનમુન દત્તાએ લાંબા સમયથી દર્શકોને મોહિત કર્યા છે. તેના ગ્લેમર અને સ્ટાઇલની સાથે, તેનું અંગત જીવન પણ ચર્ચાનો વિષય રહ્યું છે. મુનમુન ભાગ્યે જ અફવાઓનો જવાબ આપે છે, પરંતુ તેણે તાજેતરમાં રણવીર અલ્લાહબાદિયાના પોડકાસ્ટ પર તેના અંગત જીવન વિશે ખુલીને વાત કરતી જોવા મળી રહી છે.

રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં, મુનમુન દત્તાએ પ્રેમ, બ્રેકઅપ્સ અને લગ્ન વિશે ખુલ્લેઆમ વાત કરી. મુનમુન દત્તાને પૂછવામાં આવ્યું હતું, "શું તમે લગ્ન કરવા માંગો છો?" આનો જવાબ આપતાં, તેણીએ કહ્યું, "હું પ્રેમ શબ્દને પ્રેમ કરુ છું. જોકે, હું હજુ પણ સ્પષ્ટ નથી કે હું લગ્ન કરવા માંગુ છું કે નહીં. જો લગ્ન મારા માટે નક્કી છે, તો તે થશે."

મુનમુન દત્તાએ આગળ કહ્યું કે, "હું એવી છોકરી નથી જે લગ્નનો પાછળ ભાગે." તેણીએ વધુમાં જણાવ્યું કે તે પોતાની શરતો પર તેનું જીવન જીવવાનું પસંદ કરે છે. તેણે કહ્યું કે " તેણે બાળપણમાં પતિ કે લગ્નનું કોઈ સ્વપ્ન જોયું નથી."

જ્યારે મુનમુન દત્તાને પૂછવામાં આવ્યું કે તે કેવા પ્રકારનો પુરુષ પસંદ કરે છે, ત્યારે તેણે જવાબ આપ્યો, "એવો છોકરો જે બુદ્ધિશાળી હોવો જોઈએ, પૈસા હોવો જોઈએ, વાતચીત કરવાની કુશળતા હોવી જોઈએ અને દેખાવડો હોવો જોઈએ."

તેણીએ વધુમાં ઉમેર્યું, "હું એવી છોકરી નથી જે ખોટુ બોલીશ કે એક પુરુષમાં આ બધી વસ્તુઓ હોવી જોઈએ." વધુમાં, અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો કે તેણીને કોરિયન અભિનેતા પર ક્રશ છે અને તે તેને પસંદ કરે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - TMKOC Babita Reveal her opinion On Love And Marriage : Glamorous And Hot Munmun Datta Reveal Her Secrets On Podcast - બબીતા જી હોટ - who is munmun datta dating
