• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Gold Silver Rate : સોના-ચાંદીમાં અચાનક ઘટાડો, જાણો આજનો ભાવ શું છે ?

Gold Silver Rate : સોના-ચાંદીમાં અચાનક ઘટાડો, જાણો આજનો ભાવ શું છે ?

09:54 PM July 04, 2025 Gujju News Channel Share on WhatsApp

સોના અને ચાંદીના ભાવમાં અચાનક ઘટાડો થવાથી રોકાણકારો આશ્ચર્યચકિત થયા છે. વાત એમ છે કે, સોનાનો ભાવ જો એક દિવસ વધે છે તો બીજે દિવસે ઘટી પણ જાય છે.



Current Gold Rate in India Live : હાલમાં સોનાના બજારમાં ઉથલપાથલ ચાલી રહી છે. એવામાં સોનાના ભાવ જો એક દિવસ વધે છે તો બીજે દિવસે ઘટી પણ જાય છે. આમ જોવા જઈએ તો, ઘરેણાં પ્રેમીઓ અને રોકાણકારો માટે આ એક ચિંતાનું કારણ પણ છે અને રોકાણ કરવાની તક પણ છે. શુક્રવારે દિલ્હીમાં સોનાની ચમક ઓછી થઈ ગઈ. 10 ગ્રામ સોનાના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો, જેના કારણે સોનાની કિંમત 99,020 રૂપિયા થઈ ગઈ. શુક્રવારે, ભાવમાં વધારા પછી સોનું 99,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. હવે એમાંય ચાંદીની વાત કરીએ તો, તેમાં પણ 1,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ યુએસ આર્થિક ડેટાની અસર હોઈ શકે છે. સૂત્રો થકી જાણવા મળ્યું છે કે, યુએસ આર્થિક ડેટાની અસરને કારણે વૈશ્વિક સ્તરે સોનાના ભાવ પર દબાણ આવ્યું છે.


Current Gold Rate in India Live : 24 Carat Gold price in Gujarat - શુક્રવારે દિલ્હીમાં સોનાની ચમક ઓછી થઈ ગઈ. 10 ગ્રામ સોનાના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો, જેના કારણે સોનાની કિંમત 99,020 રૂપિયા થઈ ગઈ.


ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, ખરીદદારોના વેચાણના કારણે સ્થાનિક બજારમાં ભાવમાં ઘટાડો થયો છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ડોલર અને ટ્રેઝરી યીલ્ડ મજબૂત થયા છે, જેના કારણે રોકાણકારોનું ધ્યાન સોનાથી ડોલર તરફ ગયું છે.


► સોના પર દબાણ વધ્યું : તજજ્ઞ


એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, અમેરિકાના મજબૂત મૈક્રોઇકોનોમિક ડેટા બાદ રોકાણકારોને હવે ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરમાં કપાતની આશા ઓછી લાગી રહી છે, જેના કારણે સોના પર દબાણ વધ્યું છે. જણાવી દઈએ કે, હાલમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 99.9% શુદ્ધતા ધરાવતું સોનું હાલમાં 99,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે વેચાઈ રહ્યું છે, જે ગઈકાલના દરની સરખામણીએ 600 રૂપિયા ઘટ્યું છે.


► 24 કેરેટ સોનાનો દર પ્રતિ 10 ગ્રામના રૂ. 98,500


બીજીબાજુ, 99.5% શુદ્ધતા ધરાવતું સોનું હવે પ્રતિ 10 ગ્રામના દરે 98,500 રૂપિયા પર જોવા મળ્યું છે, જેમાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વધુમાં જોઈએ તો, ચાંદીના દરમાં પણ ઘટાડો નોંધાયો છે. ચાંદી હાલમાં 1,04,800 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, જેમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ $3,334.45 પ્રતિ ઔંસ પર જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં, રોકાણકારો યુએસ પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર (PCE) ઇન્ફ્લેશન ડેટા પર નજર રાખશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Current Gold Rate in India Live : 24 Carat Gold price in Gujarat 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની શા માટે કરાઈ અટકાયત ? પોલીસની કાર્યવાહી સામે સમર્થકોમાં રોષ

  • 05-07-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 જુલાઈ 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-07-2025
    • Gujju News Channel
  • Gold Silver Rate : સોના-ચાંદીમાં અચાનક ઘટાડો, જાણો આજનો ભાવ શું છે ?
    • 04-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 જુલાઈ 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-07-2025
    • Gujju News Channel
  • ગુજરાતને ધમરોળશે મેઘરાજા, છ દિવસ પડશે 10 ઈંચ વરસાદ, અંબાલાલની ડરામણી આગાહી
    • 03-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 જુલાઈ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-07-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કેજરીવાલ ગર્જયા, કહ્યું, "કોંગ્રેસ ભાજપ બંન્ને પ્રેમી-પ્રેમિકા છે, બહાર અલગ હોવાનો ડોળ કરે છે અંદરથી એક"
    • 02-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-07-2025
    • Gujju News Channel
  • ગુજરાત સરકારની તિજોરી છલકાઈ, જૂનમાં GSTની આવક 6100 કરોડ રૂપિયાને પાર
    • 01-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us