
99+ શ્રદ્ધાંજલિ અને પુણ્યતિથિ મેસેજ - સંદેશ | Shradhanjali In Gujarati | Shradhanjali Quotes | OM Shanti RIP Message Gujarati
Shradhanjali In Gujarati: શ્રદ્ધાંજલિ મેસેજ-સંદેશ દ્વારા તમે મૃતકને યાદ કરી પોતાની ભાવના વ્યક્ત કરી શકો છો. સાથે જ પુણ્યતિથિ મેસેજથી શ્રદ્ધાંજલિ પાઠવી પ્રાર્થના કરી શકો છો.
ઘરના કોઈ સદસ્ય અથવા કોઈ પ્રિય પાત્રનુ મૃત્યુ થાય ત્યારે ઘેરા શોકની લાગણી અનુભવાતી હોય છે. અને આ દુ:ખનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ હોય છે. દુનિયાના કોઈ શબ્દો આ દુ:ખને દૂર કરી શકતા નથી. પરંતુ વ્યક્તિ ગમે તે કરે, દરેક વ્યક્તિના જીવનનું અંતિમ સત્ય મૃત્યુ છે અને જેને ટાળી શકાતું નથી. એવામાં અમે અહીં થોડાક શબ્દો અને સારા હૃદયથી, મૃત વ્યક્તિની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરવા માટે કેટલાક Shradhanjali in Gujarati, શ્રદ્ધાંજલિ મેસેજ, શ્રદ્ધાંજલિ quotes in gujarati લઈને આવ્યા છીએ. આ સિવાય Shradhanjali Message in Gujarati , Death Quotes in Gujarati , Om Shanti in Gujarati , Punyatithi in Gujarati , Shradhanjali Gujarati , Shradhanjali Gujarati Text , Om Shanti in Gujarati Text , ભાવભીની શ્રદ્ધાંજલિ , પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ વાક્યો , દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ , ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ , પાંચમી વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ , વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ , પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ મેસેજ , શ્રદ્ધાંજલિ શબ્દો , શ્રદ્ધાંજલિ સ્ટેટસ , શ્રદ્ધાંજલિ લેખ , શ્રદ્ધાંજલિ શાયરી , શ્રદ્ધાંજલિ સંદેશ , શ્રદ્ધાંજલિ miss દાદા માટે શાયરી , ૐ શાંતિ શ્રદ્ધાંજલિ સુવિચાર , death shradhanjali message in Gujarati તમામ મૃત વ્યક્તિના સંબંધીઓ સાથે શેર કરીને, તમે વ્યક્તિની શાંતિ માટે પ્રાર્થના કરી શકો છો.
સાથ ભલે છોડ્યો તમે અમે તમને ભુલવાના નથી, તમારી ખોટ કદીયે પુરાશે નહી,
તમારો હસમુખો ચહેરો, પ્રેમાળ સ્વભાવ, ઉદાર પરોપકારી વૃત્તિ કૌટુંબીક ભાવના હર હંમેશા યાદ રહેશે.
પ્રભુ તમાસ દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના...🙏🙏🙏
એવી નજર ક્યાંથી લાવવી કે તમને યાદ કરીએ ને દર્શન થઇ જાય.
હજુ જરૂર હતી તમારી અમને ત્યાં કુદરત લઇ ગણો તાણી.
હે કુદરત એ અમાનત અમારી છે, રાખજે તું એમને સંભાળી,
તારા માટે એ આત્મા હશે પણ એ જ જીંદગી અમારી હતી.
સદ્દગુરુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
આપની પ્રેરણાના દિપ બુઝાશે નહીં, વાત્સલ્યની વર્ષા કદી ખુટશે નહીં,
રહેશો સદા અમ સ્મરણમાં તમો, સ્નેહના બંધન કદી તુટશે નહીં.
પરમાત્મા આપના આત્માને ચીર શાંતિ અર્પે એ જ અંતરથી પ્રાર્થના ...
સત્કર્મો અને સદભાવના સભર જીવન જીવનાર પરિશ્રમ અને પરોપકારના મૂર્તિમંત સ્વરૂપને,
કોટિ કોટિ વંદન સાથે શ્રધ્ધાંજલિ અર્પણ.🙏🙏🙏
તમારી મધુર સ્મૃતિઓ, તમારી નિર્મળ નિખાલસતા,
હદયમાં ઝંકૃત થઇ અમારી આંખોમાં અશ્રુધારા વહાવી જાય છે.
પ્રભુ તમારા આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના...🙏🙏🙏
આપની ઉદારતા, કાર્યક્ષમતા, લાગણીશીલતા અને સત્કર્મ સેવાના આદર્શો અમારા હૃદયમાં સતત જ્વલંત રહેશે.
પાપણના પલકારે મોક્ષ પામી ગયા એવા દિવંગત આત્માને પ્રભુ પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ અર્પે.
જન્મ તેનું મૃત્યુ, ઉદય તેનો અસ્ત,
એ સનાતન સત્ય હોવા છતાં કેટલાક મૃત્યુ એવા હોય છે કે જેના ઘાવ રૂઝાતા નથી.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ અર્પે એજ પ્રાર્થના...
સત્કાર્યો તમારી શોભા હતી.
સજ્જનતા તમારી સુવાસ હતી.
પ્રસન્નતા તમારું જીવન હતું.
પરોપકાર તમારું રટણ હતું.
આપના મહાન આત્માને અમારા સહુની વેદના સભર શ્રધ્ધાંજલિ.
પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના...🙏
► આ પણ વાંચો ; જીવનને બદલનારી ગુજરાતી શાયરી જિંદગી | Latest Gujarati Shayri Zindagi
સતત પરિશ્રમી, હસ્તો, ચહેરો, જનસેવા અને સમાજ સેવા માટે હર હમેશ તત્પર એવા તમારી ખોટ કદી નહી સમાય.
તમે સદાય અમારી સાચે માર્ગદર્શક અને શક્તિ બનીને રહેશો.
ભગવાન તમારી દૈવી આત્માને શાંતિ આપે.🙏🙏🙏
પુરૂષાર્થ કરી શૂન્યમાંથી થી સર્જન કરી કષ્ટ સહન કરીને, પરિવાર માટે ફૂલો પાથરી ગયા,
સુખમાં છલકાયા નહીં, દુઃખથી ડર્યા નહિ,
વ્યવહાર કદી ચૂક્યાં નહીં, ધર્મ કદી ચુક્યા નહીં,
રડી પડે છે આંખો અમારી જોઈને તસ્વીર તમારી.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના...🙏🙏🙏
જિંદગીની ખાતાવહીમાં જમા પાસુ મજબૂત કરી,
કોઠાસુઝ, દૂરંદેશી અને પ્રમાણિકતાની મૂડી ઉમેરી,
તમારા સત્કર્મોનું ઋણ અમારા પર છોડી ગયા.
પ્રભુ તમારા આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.
મળે છે દેહ માટીમાં, પણ માનવીનું નામ જીવે છે.
વિદાય લે છે માનવી પોતે, પણ માનવીના કામ જીવે છે.
ઇશ્વર આપના આત્માને ચિર શાંતિ અર્પે એજ અભ્યર્થના...
પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શક્તિ હતી.
પરિશ્રમ જેનું કર્તવ્ય હતું. પરમાર્થ જેની ભક્તિ હતી.
ધર્મ કદી ભૂલ્યા નહીં, વ્યવહાર કદી ચૂક્યા નહીં,
પરિવાર માટે ફૂલો પાથરી ગયા,
એવા દિવ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના...
યાદ આવે છે એ પ્રેમ જે તેમની દરેક ફટકાર પાછળ છૂપાયેલો રહેતો હતો,
યાદ આવે છે એ દરેક ક્ષણ જે તેમની સાથે વિતાવી હતી.
આજે તેમની પુણ્યતિથિ પર શત શત નમન
ઘા તો સમયની સાથે રૂઝાઈ જશે,
પરંતુ તમે પરત ફરીને કેવી રીતે આવશો..!
આપની પ્રથમ પુણ્યતિથિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
અભી ભી હોતા હૈ આભાસ, આપ હૈ આસપાસ
શાંતિ મિલે આપકી આત્મા કો યહી હમારી પરમેશ્વર સે દરખાસ્ત..
પુણ્યતિથિ પર શત શત નમન
આપની અણધારી ચિરવિદાય બાદ આપની પુણ્યસ્મૃતિ તથા
આપનો સદા હસતો ચહેરો અમને હરપળે યાદ આવે છે.
આપ તો જીવીને સર્વેની ચાહના મૅળવી ગયા, આપ ચિરંજીવ હતા અને રહેશો.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેમજ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
નથી હયાત પરંતુ સાથે જ છો તેવું હંમેશા લાગ્યા કરે છે, હર ક્ષણે તમારી ઉપસ્થિતિનો આભાસ થયા કરે છે.
ક્યારેક કહેવાયેલા તમારા સત્સંગના ભણકારા સંભળાયા જ કરે છે અને યાદોમાં તમારા દર્શન થયા જ કરે છે.
પ્રભુ તમારા દિવંગત આત્માને શાંતિ અર્પે એજં પ્રાર્થના... 🙏
એક ચહેરો જે દ્રષ્ટિમાંથી ક્યારેય ભુલાશે નહીં, એક વ્યકિતત્વ જે કયારેય વિસરાશે નહીં,
એક હુંફ જે કયારેય મળશે નહીં, જેમનું નામ સતત હદયમાં ગુંજયા ફૂલ બનીને મહેકયા કરે.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના...
સાથ ભલે છોડ્યો તમે અમે તમને ભુલવાના નથી, તમારી ખોટ કદીયે પુરાશે નહી,
તમારો હસમુખો ચહેરો, પ્રેમાળ સ્વભાવ, ઉદાર પરોપકારી વૃત્તિ કૌટુંબીક ભાવના હર હંમેશા યાદ રહેશે.
પ્રભુ તમાસ દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના...
જીવન હતું નાનું પણ અનોખી છાપ દિલ માં છોડી ગયા.
રડી લઈશું જયારે યાદ આવશે તમારી.
તમારી અણધારી વિદાય હૃદય ને અચકો આપી ગઈ.
💐ઈશ્વર દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના.💐
નિયતિ આગળ ક્યાં કોઈનું ચાલે છે,
હું આપના પરિવાર અને આપના દિવંગત માતા/ પિતા માટે પ્રાર્થના કરું છું.
💐ઈશ્વર દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના.💐
સજજનતા તમારી સુવાસ હતી, પ્રસન્નતા તમારૂં
જીવન હતું, સત્કર્મ તમારી શોભા અને પરોપકાર
તમારું કર્તવ્ય હતું, ધર્મ કદી ભુલ્યા નહીં, વ્યવહાર
કદી ચુકયા નહી, એવા આપના દિવ્ય આત્માને પ્રભુ
પરમાત્મા શાંતિ અર્પે એજ પ્રાર્થના.🌹
આપનો પ્રેમાળ અને માયાળુ સ્વભાવ, ધાર્મીકતા, સર્વ સાથે આત્મીયતા, સદ્દભાવના સાથેની પ્રેરણા, એ ક્યારેય ભુલાશે નહી,
આપ અમારી સાથે જ છો અને ક્યારેય ના વિસરાય એવી સ્મૃતિમાં અંકીત છો.
પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના .
આપની પ્રેરણાના દિપ બુઝાશે નહીં, વાત્સલ્યની વર્ષા કદી ખુટશે નહીં,
રહેશો સદા અમ સ્મરણમાં તમો, સ્નેહના બંધન કદી તુટશે નહીં.
પરમાત્મા આપના આત્માને ચીર શાંતિ અર્પે એ જ અંતરથી પ્રાર્થના ...
સત્કર્મો અને સદભાવના સભર જીવન જીવનાર પરિશ્રમ અને પરોપકારના મૂર્તિમંત સ્વરૂપને કોટિ કોટિ વંદન 🙏 સાથે શ્રધ્ધાંજલિ અર્પણ.
તમારી મધુર સ્મૃતિઓ, તમારી નિર્મળ નિખાલસતા,
હદયમાં ઝંકૃત થઇ અમારી આંખોમાં અશ્રુધારા વહાવી જાય છે.
🙏🏻પુણ્યતિથિ એ મમ્મીને શત શત નમન🙏🏻
મનુષ્ય જન્મથી નહીં પણ કર્મથી ઓળખાય છે,
એટલે જ તો મરણ કરતાં સસ્મરણ વધુ યાદગાર બને છે.
જેમાં આપની સ્મૃતિ એક વરદાન છે.
તમે ગયા પણ તમારી યાદ હજુ જીવંત છે.
પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.
પિતા વિષે તો શું લખું.
એમના તો હસ્તાક્ષર છું હું.
🙏🏻પુણ્યતિથિ એ પપ્પા ને શત શત નમન🙏🏻
જેણે બધું મેળવ્યું છે
જેણે બધું ખોયું છે,
જેણે બધું શીખવાડ્યું છે.
કોટી કોટી નમન એવા પિતાને
🙏🏻 પુણ્યતિથિ એ પપ્પા તમને શત શત નમન🙏🏻
ઘણી ચોપડીયો વાંચી પણ
પપ્પા તમે જે જીવનનો પાઠ શીખવ્યો તે
કોઈ ચોપડીમાં ન મળ્યો
🙏🏻ઈશ્વર તમારી દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરે.🙏🏻
જીવનમાં ઘણા લોકોનો સાથ મેળવ્યો અને
ઘણા લોકો એ સાથ છોડ્યો. પણ
મારા પિતા તો જીવન ભર મારી સાથે જ રહ્યા.
🙏🏻ઈશ્વર તેમની દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે.🙏🏻
પિતાજી, તમારું જીવન અમારી પ્રેરણા હતું.
તમારા આદર્શો અમારા માર્ગદર્શક હતા.
અમે તમારા સરળ જીવન, દયાળુ સ્વભાવ, ભાવનાશીલતાને ક્યારેય નહીં ભૂલીએ.
ભગવાન તમારા શુદ્ધ અને પવિત્ર આત્માને શાંતિ આપે.
આપના ઉત્તમ જીવન મુલ્યો, સેવા, સમર્પણ, માયાળુ સ્વભાવ, ઉદાર દિલ, સદાય અમારા હૃદયમાં જીવંત રહેશે.
🙏🏻ઈશ્વર તેમની દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે.🙏🏻
આ દુઃખના સમયમાં આપણો ભગવાન તમને અને તમારા પરિવારને આશીર્વાદ અને દિલાસો આપે.
💐 કૃપા કરી મારી શ્રદ્ધાંજલિ સ્વીકારો 💐
Always Miss You દોસ્ત.
જીવન માં ઘણું મેળવ્યું અને ગુમાવ્યું પણ
તું હંમેશા મારી સાથે હતો,
આજે અચાનક તું પણ છોડી અને ચાલ્યો ગયો.
💐મહાદેવ દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે.💐
બધા મિત્રો એક જેવા નથી હોતા
થોડા આપણા થઇ અને આપડા નથી હોતા.
તમારી સાથે દોસ્તી થતા અનુભવ થયો
કોણ કે છે કે તારા જમીન પર નથી હોતા.
💐ભગવાન તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.💐
હંમેશા તમારી ખોટ નો અનુભવ મને થશે.
પરમ મિત્ર તારા દૂર થવાનું મને ખુબ દુઃખ છે.
🙏🏼કૃપા કરી અને પ્રભુ મારા દોસ્ત ને તારા ચરણો માં સ્થાન આપજે.🙏🏼
મને હજુ વિશ્વાસ નથી થતો કે તમે હવે અમારા વચ્ચે નથી રહ્યા.
🙏પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના 🙏
પડછાયો પણ સાથ છોડી દે છે, પણ
તારા જેવા દોસ્તે કોઈ દિવસ મારો સાથ ના છોડ્યો.
અને આજ હંમેશા માટે મને છોડી અને ચાલ્યો ગયો.
પ્રભુને એક જ પ્રાર્થના
💐આવતા જન્મ માં ફરી અમે બંને દોસ્ત બનીએ
અને તેમની આત્મા ને શાંતિ આપે.💐
લોકો એ જીત્યા ધન, દોલત અને બંગલા,
મેં તો દિલ થી એક મિત્ર જીત્યો હતો.
જે અણધારી ઘડી એ મારો સાથ છોડી અને ચાલ્યો ગયો,
પણ
તારી છબી તો દિલ માં હંમેશા મારી સાથે જ છે.
🙏🏼ૐ શાંતિ 🙏🏼
તમારા મિત્ર તમારી તમામ મર્યાદા ઓથી પરિચિત છે
છતાં એ તમારી સાથે ઉભો રહે છે.
આવો એક મિત્ર આજ હંમેશા માટે મારો સાથ છોડી ચાલ્યો ગયો.
💐🙏🏼ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ પ્રદાન કરે 🙏🏼ૐ શાંતિ 🙏🏼
હે ઈશ્વર તારા ખજાનો એવી તો શું ખોટ પડી કે,
મારા મિત્ર ને તે મારી પાસે થી છીનવી લીધો.
💐તને એક જ પ્રાર્થના કે મારા મિત્ર ના દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરજે💐
મારી પાસે તો સુખ અને દુઃખ વ્યક્ત કરવા મારો એક દોસ્ત જ હતો.
ભગવાન આજે તે મને એકલો કરી દીધો.
💐તને પ્રાર્થના છે કે તેના દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરજે💐
અહીં આપેલા શ્રદ્ધાંજલિ મેસેજ અને શાયરી તમને તમારી લાગણી કહેવા માટે ઉપયોગમાં આવ્યા હશે તેવી આશા રાખીએ છીએ. ભાવભીની શ્રદ્ધાંજલિ શબ્દોના વાક્યો ગુજરાતી સંદેશ | shradhanjali in gujarati font તમે અન્ય લોકો સાથે પણ શેર કરો જેથી તે પણ દુ:ખદ સ્થિતિમાં આનો ઉપયોગ કરી શકે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | Shradhanjali in Gujarati | Shradhanjali Message in Gujarati | Death Quotes in Gujarati | Om Shanti in Gujarati | Punyatithi in Gujarati | Shradhanjali Gujarati | Shradhanjali Gujarati Text | Om Shanti in Gujarati Text | ભાવભીની શ્રદ્ધાંજલિ | પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ વાક્યો | દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ | ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ | પાંચમી વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ | વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ | પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ મેસેજ | શ્રદ્ધાંજલિ શબ્દો | શ્રદ્ધાંજલિ સ્ટેટસ | શ્રદ્ધાંજલિ લેખ | શ્રદ્ધાંજલિ શાયરી | શ્રદ્ધાંજલિ સંદેશ | શ્રદ્ધાંજલિ miss દાદા માટે શાયરી | ૐ શાંતિ શ્રદ્ધાંજલિ સુવિચાર