• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • Varun Dhawan In Ahmedabad: વરુણ ધવન ફિલ્મ 'બેબી જૉન'ના પ્રમોશન માટે અમદાવાદનો મહેમાન બન્યો...

Varun Dhawan In Ahmedabad: વરુણ ધવન ફિલ્મ 'બેબી જૉન'ના પ્રમોશન માટે અમદાવાદનો મહેમાન બન્યો...

09:53 PM December 19, 2024 Gujju News Channel Share on WhatsApp

Varun Dhawan In Ahmedabad For Promotion Of Film Baby John : અભિનેતા વરુણ ધવન, અભિનેત્રી વામિકા ગબ્બી અને બાળ કલાકાર ઝારાએ અટલ બ્રિજ પર ફોટો શૂટ કરાવ્યું



Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...


Varun Dhawan In Ahmedabad: બૉલિવૂડ અભિનેતા વરુણ ધવન પોતાની આગામી ફિલ્મ 'બેબી જૉન'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશન માટે વરુણ ધવન સહિતના કલાકારો દેશના અલગ-અલગ શહેરની મુલાકાત લઈ રહ્યા છે. જે અંતર્ગત 'બેબી જૉન'ના કલાકારો આજે અમદાવાદની મુલાકાત લીધી હતી.

વરુણ ધવન ઉપરાંત ફિલ્મની અભિનેત્રી વામિકા ગબ્બી તેમજ ફિલ્મમાં ઑન સ્ક્રિન વરુણની પુત્રી બનતી ઝારા સુંદરશ્વરન આજે 'બેબી જૉન'ના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતા. વરુણ ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં એક તસવીરમાં વરુણ ધવન અને વામિકા ગબ્બી અટલ બ્રિજ પર જોવા મળી રહ્યા છે. બીજી તસવીરમાં વરુણ અને વામિકા ઉપરાંત બાળ કલાકાર ઝારા પણ અટલ બ્રિજ પર પોઝ આપી રહી છે.

બીજી એક તસવીરમાં વરુણ ધવન અને વામિકા ગબ્બી કોઈ હોટલમાં ગુજરાતી થાળીની મજા માણી રહ્યા છે. આ તસવીરના કેપ્શનમાં વરુણ ધવને લખ્યું છે કે, ગુજરાતી થાળી…મજા આવી ગઈ… જણાવી દઈએ કે, વરુણ ધવનની 'બેબી જૉન' ક્રિસમસના અવસર પર આગામી 25 ડિસેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. જેમાં વરુણ ધવનની સાથે કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે સલમાન ખાન કેમિયો કરતો જોવા મળશે.


Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News , Varun Dhawan And Wamiqa Gabbi Visit Ahmedabad For Promotion Of Flim Baby John



View this post on Instagram

A post shared by VarunDhawan (@varundvn)

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 9 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal

  • 08-05-2025
  • Gujju News Channel
  • 'ઓપરેશન સિંદૂર' પર બનશે ફિલ્મ, નિર્માતાઓ વચ્ચે મૂવી બનાવવા માટે લાગી હોડ | Operation Sindoor Movie
    • 08-05-2025
    • Gujju News Channel
  • પાકિસ્તાનને ફરી હારનો સામનો કરવો પડ્યો, જમ્મુ એરપોર્ટ પર હુમલાનો પ્રયાસ નિષ્ફળ, S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
    • 08-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 8 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 07-05-2025
    • Gujju News Channel
  • રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત, ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા લીધો નિર્ણય
    • 07-05-2025
    • Gujju News Channel
  • આતંકવાદીઓ સામે ભારતનું ‘ઓપરેશન સિંદૂર’, પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણા પર એરસ્ટ્રાઈક
    • 07-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 7 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 06-05-2025
    • Gujju News Channel
  • ગુજરાતના 77 તાલુકામાં કમોસમી વરસાદઃ વીજળીના કડાકા અને કરાં સાથે મહુવામાં સાડા 3, લાઠીમાં અઢી ઈંચ ધોધમાર ખાબક્યો
    • 06-05-2025
    • Gujju News Channel
  • Met Gala 2025 | મેટ ગાલામાં બોલિવૂડ છવાયું : શાહરુખ, કિયારા, દિલજિત, ઈશા અંબાણી સહિત પ્રિયંકા ચોપરાની જુઓ ફોટોઝ...
    • 06-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 6 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 05-05-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us