સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જુનિયર ક્લાર્કની ભરતી SBI Junior Associate Clerk Recruitment 2024-25
સરકારી બેંકમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. SBI સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર દેશમાં SBI જુનિયર અસોસિએટ ક્લાર્ક માટે 13,735 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે. ત્યારે આવો જોઈએ SBI Junior Associate Clerk Recruitment 2024-25 માં કોણ અરજી કરી શકશે? તેમજ અરજી ક્યાં કરવી ? Exam Fees કેટલી છે? Exam Syllabus પરીક્ષા પદ્ધતિ શું રહેશે તે તમામ બાબતો જોઈએ...
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જુનિયર એસોસિએટ ક્લાર્ક માટેની કુલ 13,735 પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સર્કલ માટે એટલે કે ગુજરાતમાં 1073 પદ માટે ભરતી છે. જેમાં SC-75 , ST-160 , OBC-289 , EWS-107 , GEN-442 છે. આ સિવાય અન્ય સર્કલની માહિતી નીચેની જાહેરાતમાં આપેલી છે. તેમજ સંપૂર્ણ જાહેરાત જોવા માટે સૌથી નીચે ઓફિશ્ય નોટીફિકેશન માટેની લિંક આપેલી છે.
• ઉંમર - 20થી 28 વર્ષ (1/4/2024 તારીખે) 2-4-1996 થી 1-4-2004 ની વચ્ચેની જન્મ તારીખ ધરાવતા ઉમેદવારો
• ઉંમરમાં છુટછાટ - SC/ST - 5 Years , OBC - 3 Years , PhBD(Gen/EWS)-10 year , PhBD(SC/ST)-15 Years , PhBD(OBC)-13 Years
• તારીખ 31/12/2024 પૂર્વે માન્યતા ધરાવતી યુનિવર્સિટીમાંથી (ગ્રેજ્યુએશન) સ્નાતક પૂર્ણ થયેલું હોવું જોઈએ.
• ફોર્મ ભરવાની શરૂઆત 17 ડિસેમ્બર 2024 થી થઈ જશે. અને 7 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ઓનલાઈન ભરી શકાશે.
Category | Fee/Charge |
---|---|
SC/ST/PwBD/XS/DXS | Nil |
General/OBC/EWS | Rs.750 |
Pay Scale : Rs.24,050 To Rs.64,480(તમામ સર્કલ માટે અલગ અલગ પગાર ધોરણ રહેશે)
SBI Junior Associate Clerkની Prelims Exam ફેબ્રુઆરી માસની શરૂઆતમાં આવશે. જ્યારે Mains Exam માર્ચ મહિનામાં લેવાઈ તેવી શક્યતા છે.
SBI Official Notification | Download Here |
SBI Application Form | Apply Here |
For More Details | Click Here |
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | SBI Junior Associate Clerk Recruitment 2024-25 Exam Syllabus | Application Date | સરકારી બેંકમાં નોકરી | SBI સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં સૌથી મોટી ભરતી | SBI જુનિયર અસોસિએટ ક્લાર્ક 13,735 ભરતી