• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • Big Boss OTT-3: સના મકબૂલે જીતી બિગ બોસ ઓટીટી ૩ની ટ્રોફી, પુરસ્‍કારમાં મળ્‍યા રૂપિયા ૨૫ લાખ

Big Boss OTT-3: સના મકબૂલે જીતી બિગ બોસ ઓટીટી ૩ની ટ્રોફી, પુરસ્‍કારમાં મળ્‍યા રૂપિયા ૨૫ લાખ

05:15 PM August 03, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Big Boss OTT-3 Won Sana Makbul : બિગ બોસ ઓટીટી ૩ની શાનદાર સમાપન થયું. સના મકબૂલે નૈઝીને હરાવી દીધી છે. તેણે શરુઆતમાં શાનદાર રમત બતાવી. રણવીર શૌરી, સાઈ કેતન રાવ, સના મકબૂલ અને નૈઝી અને કળતિકા મલિક  ૫ ફાઈનલિસ્‍ટ હતા. વિજેતાને ૨૫ લાખ રૂપિયાનું રોકડ પુરસ્‍કાર મળ્‍યું.

બિગ બોસ ઓટીટી ૩ વિજેતાના સમાપન દરમ્‍યાન સના અને નૈઝીએ પોતાની ગાઢ મિત્રતા રજૂ કરી હતી. તેની સાથે પરફોર્મ પણ કર્યું. ઘરના સભ્‍યોએ નૈઝીને સના પર વિશ્વાસ ન કરવાની ચેતવણી આપી હતી, તેમ છતાં સમય સાથે તેના સંબંધ મજબૂત થતાં ગયા. સનાએ સતત નૈઝીને સપોર્ટ કર્યો અને તે તેની સાથે ઊભી રહી અને તે પોતાનો મત વ્‍યક્‍ત કરવામાં મદદ કરી.

Big Boss OTT 3 trophy and Rupees 25 lacks won sana makbul All You Need To Know About in gujarati , Big Boss OTT-3: સના મકબૂલે જીતી બિગ બોસ ઓટીટી ૩ની ટ્રોફી, પુરસ્‍કારમાં મળ્‍યા રૂપિયા ૨૫ લાખ 

સાઈ કેતન રાવના નિષ્‍કાન બાદ, લવકેશ કટારિયાએ સ્‍વીકાર કર્યો કે સના મકબૂલના કેટલાય વિચારોથી તે અસહમત હોવા છતાં તે તેની પર્સાનાલિટીથી પ્રભાવિત હતો. તેણે તેના આ ગુણના વખાણ કરતા કહ્યું કે, તેને આ વસ્‍તું જીતનો હકદાર બનાવે છે.

ફિનાલે એપિસોડમાં એલિમિનેટ થયેલા કંટેસ્‍ટેંટે પણ ભાગ લીધો, જેમાં શિવાની કુમારી અને લવકેશ કટારિયાનું નામ પણ સામેલ છે. બોલીવુડ સ્‍ટાર શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ પોતાની આગામી ફિલ્‍મસ્ત્રી-૨નો પ્રચાર કરવા માટે પણ હોસ્‍ટ અનિલ કપૂર સાથે ફિનાલેમાં જોડાયા હતા. બિગ બોસ ઓટીટી ૩ના વિજેતાને ટ્રોફી સાથે ૨૫ લાખ રૂપિયા રોકડા પુરસ્‍કાર મળ્‍યું છે.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Big Boss OTT 3 trophy and Rupees 25 lacks won sana makbul All You Need To Know About in gujarati , Big Boss OTT-3: સના મકબૂલે જીતી બિગ બોસ ઓટીટી ૩ની ટ્રોફી, પુરસ્‍કારમાં મળ્‍યા રૂપિયા ૨૫ લાખ 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

માર્ક ઝકરબર્ગની Meta કંપનીમાં AI મચાવશે હાહાકાર, 15,000 થી વધુ લોકોની નોકરી પર જોખમ

  • 14-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 માર્ચ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-03-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો તારીખ નોંધી લે
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-03-2026
    • Gujju News Channel
  • છૂટક દૂધ વેચનાર પર થઇ શકે છે કાર્યવાહી, હવે FSSAI રજિસ્ટ્રેશન જરુરી- વાંચો સંપૂર્ણ વિગત
    • 13-03-2026
    • Gujju News Channel
  • મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર... ભારતમાં મોંઘવારી વધી, આ વસ્તુઓના ભાવમાં થયો વધારો
    • 12-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-03-2026
    • Gujju News Channel
  • કુંભ મેળાની વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ પ્રેમી સાથે કર્યા લગ્ન, પરિવારમાં ભારે રોષ
    • 12-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં મહિનામાં 10 હિંદુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કર્યાં, મુખ્ય રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા
    • 12-03-2026
    • Gujju News Channel
  • IPL Schedule 2026 : આઈપીએલ 2026નો કાર્યક્રમ જાહેર, RCB બેંગ્લોર અને SRH હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ રમાશે
    • 11-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us