
26મી જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન 2024 : Wishes In Gujarati, Quotes, Slogan and Images
1947માં દેશ સ્વતંત્ર થયા બાદ 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. તેથી દર વર્ષે પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ નો રાષ્ટ્રીય તહેવાર 26મી જાન્યુઆરી ( 26 January Celebration)ના દિવસે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રીય પર્વના દિવસે અમે તમારા માટે Republic Day Shayari, Wishes, Quotes, Slogan and Images in Gujarati લાવ્યા છીએ. 2024 માં ભારત 74માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરશે. ગણતંત્ર ના દિવસે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે Share કરી શકો તેવા ખુબજ સુંદર 26 January Shayari in Gujarati, 26મી જાન્યુઆરી નો ડાન્સ, Republic day Quotes in Gujarati, 26 January Slogan in Gujarati, અને પ્રજાસત્તાક દિન શાયરી અહીં નીચે આપેલ છે. જે તમને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવવામાં મદદરૂપ થશે. Here We Know - why we celebrate 26 january ? | 26 january image | 26 january status | 26 january shayari | 26 january drawing | 26 january speech in gujarati 2024
ચાલો આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે,
આપણે આપણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓના
પ્રયત્નોને વ્યર્થ ન જવા દઈએ. આપણે આપણા દેશને
વિશ્વનો શ્રેષ્ઠ દેશ બનાવવાનો પ્રયત્ન કરીએ
ચાલો આ ગણતંત્ર દિવસ પર
વાસ્તવિક નાયકોને સલામ કરીએ.
ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ
બચપન કા વોભી એક દોર થા,
ગણતંત્ર મેં ભી ખુશીકા શોર થા.
ના જાને ક્યુ મેં ઈતના બડા હો ગયા,
ઈન્સાનિયત મેં મજહબી બૈર હો ગયા !
નમાં સ્વતંત્રતા, શબ્દોમાં શક્તિ, આત્મામાં ગર્વ,
અને હૃદયમાં ઉત્સાહ. ચાલો પ્રજાસત્તાક દિન પર
આપણા ભારતને સલામ કરીએ.
🙏 પ્રજાસત્તાક દિનની શુભકામના 🙏
જો આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ બલિદાન
આપ્યા ન હોત, તો આપણે કદી સ્વતંત્રતા જોય ન હોત.
🦚 ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ 🦚
તરવું હોય તો સમંદર માં તરો,
નદી અને નાડા માં શું રાખું છે.
પ્રેમ કરવો હોય તો વતન સાથે કરો,
આ બેવફા માણસો માં શું રાખ્યું છે.
🌷 Happy Republic Day 🌷
બચપન કા વોભી એક દોર થા
ગણતંત્ર મેંભી ખુશીકા શોર થા.
ના જાને ક્યુ મેં ઇતના બડા હો ગયા,
ઇન્સાનિયત મેં મજહબી બૈર હો ગયા!
🦚 હેપી ગણતંત્ર દિવસ 🦚
ચલો દેશભક્તિ કે ગીત ગાતે હૈં,
ગણતંત્ર દિવસ કા યે પર્વ માનતે હૈં.
🌷 ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ 🌷
ગણતંત્ર દિવસ આયા હૈ, રાષ્ટ્રભક્તિ ઓર પ્રેમ કા દિન લાયા હૈ.
💐 પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ 💐
ચાલો, ઇસ ગણતંત્ર દિવસ પર એક સ્વપ્ન દેખે:
એક રાષ્ટ્ર, એક ઉદેશ્ય, ઓર એક પહચાન.
🦚 ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ 🦚
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - 26 January Shayari in Gujarati, 26મી જાન્યુઆરી નો ડાન્સ, Republic day Quotes in Gujarati, 26 January Slogan in Gujarati, ણતંત્ર દિવસની શુભકામનાઓ - Here We Know - why we celebrate 26 january ? | 26 january image | 26 january status | 26 january shayari | 26 january drawing | 26 january speech in gujarati | 26 January Wishes in Gujarati | Republic Day Quotes in Gujarati | Republic Day Wishes in Gujarati | 26 January Shayari in Gujarati | પ્રજાસત્તાક દિન શાયરી