
મમ્મી Meera Rautela ની બર્થ ડે પાર્ટીમાં સેક્સી કપડા પહેરીને Urvashi Rautela એ લગાવ્યા દેશી ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો Sexy Video...
Urvashi Rautela Sexy Hot Video : મિસ યુનવર્સ રહી ચૂકેલી અને બોલીવૂડની Bold અને Sexy હિરોઈન Urvashi Rautelaએ ફરી પોતાની અદાનો જાદુ સોશિયલ મીડિયા પર દેખાડી ફેન્સને ચોકાવી દીધા છે. Social Media પર ઉર્વશી રૌતેલા ખૂબ જ પોપ્યુલર છે અને અહીં તે ઘણી એક્ટિવ પણ છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે ઉર્વશી રૌતેલાની માતા Meera Rautelaના Birthday Celebrationનો હતો. આ ખાસ અવસર પર ઉર્વશી રૌતેલાએ Hot Orange Colorનો Bodycon Dress પહેરીને જોરદાર Dance કર્યો હતો. આ સાથે તેણે ગ્લોઈંગ મેકઅપ સાથે વાળને બાંધી રાખ્યા છે અભિનેત્રીના ડાન્સે યુઝર્સને મદહોશ બનાવી કર્યા હતા અને તેઓ કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજીસ અને રેડ હાર્ટ ઈમોજીસ વરસાવી રહ્યા છે.Sofia Ansariનો સેક્સી વીડિયો થયો વાયરલ, શુટિંગ દરમિયાન દેખાયો પ્રાઈવેટ પાર્ટ...!
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઉર્વશીના પિતા તેની પાછળ ઉભેલા જોવા મળે છે, તેઓ ઉર્વશીના ડાન્સને જોઈને પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યા અને પોતે પણ ડાન્સ કરવા મજબૂર થઈ ગયા હતા.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ઉર્વશીના ફેન્સ આ વીડિયો પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, પોતાના 10 વર્ષના કરિયરમાં Urvashi Rautelaએ 25થી વધુ ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. પરંતુ તેને એક પણ હિટ ફિલ્મ મળી શકી નથી. ઉર્વશી રૌતેલાએ સની દેઓલ સાથે 'સિંઘ સાહબ ધ ગ્રેટ'થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં ઉર્વશીએ સની દેઓલની પત્નીનો રોલ કર્યો હતો. ડેબ્યૂ ફિલ્મ બાદ હની સિંહ સાથે મ્યુઝિક વીડિયો લવ ડોઝમાં કામ કર્યું. આ વીડિયોના કારણે તેને તેની ડેબ્યૂ ફિલ્મ કરતાં વધુ લોકપ્રિયતા મળી હતી. ઉર્વશીએ 2014માં રિલીઝ થયેલી ભાગ જોની ફિલ્મમાં ભૂમિકા ભજવી હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. વર્ષ 2015માં ઉર્વશી રૌતેલાએ મિસ્ટર એરાવતા અને સનમ રે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
Read Also : Urfi Javed: સાડી પહેરીને પણ ઉર્ફી જાવેદ લાગે છે સેક્સી, સોશિયલ મીડિયામાં ફોટોએ મચાવી છે ધુમ..
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Instagram Hot Video Viral - ગુજરાતી સમાચાર - Bollywood Sexy Video - Entertainment news - Instagram Celebrity Viral Sexy Hot Video - South Acress Sexy Video - Urvashi Rautela Sexy Video viral - Urvashi Rautela sexy hot video share in instagram - Urvashi Rautela Sexy Hot Image - Meera Rautela Birthday Celebration -instagram Social Media viral video