
Rule Change From 1 January 2024 : આજકાલ તમામ પ્રકારના પેમેન્ટ માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે, અને મોબાઈલ ખુબ જ જરૂરી સાધન બની ગયું છે. એવામાં તમારે મોબાઈલને લગતું આ કામ 31મી ડિસેમ્બર પહેલા પૂર્ણ કરવું જોઈએ, નહીં તો 1લી જાન્યુઆરીથી તમારો ફોન કામ કરશે નહીં અને તે ભંગાર સિવાય કંઈ જ રહેશે નહીં..!
1 જાન્યુઆરીથી, જે લોકોએ લગભગ એક વર્ષ સુધી UPI ID નો ઉપયોગ કર્યો નથી તેઓ Google Pay, Phone Pay અને Paytm જેવી UPI ચૂકવણીનો ઉપયોગ કરી શકશે નહીં. તેથી, જે લોકોએ આ સુવિધાનો ઉપયોગ કર્યો નથી તેમના UPI ID 31મી ડિસેમ્બર સુધીમાં તાત્કાલિક અસરથી બ્લોક થઈ જશે.
જો તમે નવું સિમ કાર્ડ ખરીદવા માંગો છો, તો તેને 31 ડિસેમ્બર સુધીમાં ખરીદો.. કારણ કે, 1 જાન્યુઆરીથી તેના નિયમો બદલાશે કારણ કે 1 જાન્યુઆરીથી નવું સિમ ખરીદવા માટે બાયોમેટ્રિક વિગતો આપવી પડશે. નવા નિયમ બાદ તમારા મોબાઈલ સિમ કાર્ડ સંબંધિત નિયમો બદલાઈ જશે. જાન્યુઆરીથી ગ્રાહકને કોઈપણ મેસેજ મોકલતા પહેલા તેની મંજૂરી લેવી પડશે. સરકારે ટેલિકોમ કંપનીઓને ડિજિટલ KYC કરવા કહ્યું છે. જેમ તમે સિમ કાર્ડ લેવા જશો, તમારી વિગતો બાયોમેટ્રિક્સ એટલે કે તમારા અંગૂઠા દ્વારા ચકાસવામાં આવશે.
1 જાન્યુઆરીથી ગૂગલ એવા જીમેલ એકાઉન્ટને બંધ કરી દેશે જેનો ઉપયોગ છેલ્લા 1 વર્ષથી કરવામાં આવ્યો નથી અથવા લાંબા સમયથી ઓપરેટ નથી થઈ રહ્યો. જો કે, આ હવે વ્યક્તિગત ખાતાઓ માટે અલગ અલગ ઈમેઈલ આઈડી હશે તેના માટે પણ આ નિયમ લાગુ થશે.
કરદાતાઓ વ્યવસાય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરી શકશે નહીં. પેનલ્ટી ફી સાથે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે. જે લોકો સમયમર્યાદા પહેલા ITR ફાઈલ નથી કરતા તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Rule Change From 1 January 2024 do this things before 31 December