
Happy New Year 2024 wishes in gujarati | ગુજરાતીમાં નવા વર્ષની શુભેચ્છાઓ | Welcome 2024 Photos
Happy New Year 2024 Wishes In Gujarati - Greeting, Quotes, Status and Shayari in Gujarati 2024: આજે જ મોકલો નૂતન વર્ષાભિનંદન ની હાર્દિક શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ. નૂતન વર્ષના દિવસે લોકો તેમના મિત્રો અને સંબંધીઓને પાઠવવા માટે નવા વર્ષની શુભકામનાઓ શોધતા હોય છે. આ પોસ્ટ માં અમે બેસ્ટ 25+ Happy New Year 2024 Wishes in Gujarati અને Happy New Year 2024 Quotes in Gujarati લાવ્યા છીએ. અહીં આપેલ શુભેચ્છાઓ જુઓ અને તમારી પસંદગી મુજબ નૂતન વર્ષાભિનંદન સંદેશ પસંદ કરો.
નૂતન વર્ષ માટે અહીં નીચે ખુબજ સરસ Happy New Year Wishes in Gujarati Language 2024 , નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા, Happy New Year Quotes in Gujarati 2024, Happy New Year Message in Gujarati 2024, નૂતન વર્ષાભિનંદન સંદેશ 2024, Happy New Year Shayari in Gujarati 2024 અને Happy New Year Status in Gujarati 2024 તેમજ Welcome 2024 આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં મદદરૂપ થશે.
આયે નયા સાલ બન કે ઉજાલા
ખુલે આપકી કિસ્મત કા તાલા
હમેશા રહે મેહરબાન ઉપર વાલા
યહી દુઆ કરતે હૈ યે આપકા ચાહને વાલા.
💐 2024ના નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐
બીત ગયા જો સાલ ઉસકો ભૂલ જાયે,
ઇસ નયે સાલ કો ગલે લગાયે,
કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે,
ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે,
નયા સાલ આપ સબ કો મુબારક ! ! !
તમારા પરિવાર ને
નૂતન વર્ષ ના અભિનંદન
આપનો પરિવાર સુખ શાંતિ પામે એજ શુભેછા
હેપી ન્યૂ યર 2024!
ઈશ્વર આપ અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે એ જ શુભકામના!!
નવા વર્ષની શુભકામનાઓ!!
સાલ મુબારક મિત્રો। .
આવનાર 2024નું વર્ષ બધાનું મંગલમય હો…
તમારા પરિવારને
2024ના નૂતન વર્ષના અભિનંદન
આપનો પરિવાર સુખ શાંતિ પામે એજ શુભેચ્છા...
તમારા ઘરમાં ધનનો વરસાદ થાય, માતા લક્ષ્મી કાયમ રહે, બધી મુશ્કેલીઓનો નાશ થાય અને શાંતિ મળે. 2024નું સાલ મુબારક!
નવું વર્ષ આપ સૌને સુખ,
શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય આપે,
અને આપ પ્રગતીના તમામ શિખરો સર કરો,
એવી શુભેચ્છા! 2024ના વર્ષની શુભકામના
તમારા પરિવાર ને નુતન વર્ષ ના અભીનંદન
આપનો પરિવાર સુખ શાંતિ પામે એ જ પ્રાર્થના
મેસેજ મોકલવામાં ખમૈયા કરો, વોટ્સએપને ડાઉન કરી દીધું!!
નવા વર્ષની શુભકામનાઓ!!
વર્ષ આવે છે અને જાય છે.
આ નવા વર્ષ માં તમને બધું મળે
જે તમારું મન કહે તેમ
નવા વર્ષ ની હાર્દિક શુભકામના
એક નવું વર્ષ તમારા જીવનને અમર્યાદિત રંગોથી સુશોભિત કરવાની રાહ જુએ છે!
💐 2024ના નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐
નવું વર્ષ લાવ્યું અજવાળું
ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું
હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન
આજ દુઆ કરે છે તમારો મીત્ર
નવા વર્ષ ની હાર્દિક શુભકામના
વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ
આ નવું વર્ષ ને સ્વીકારો
કરું છુ દુઆ અમે ભગવાન ની માથું નમાવીને
આ વર્ષ ના બધા સપના પુરા થાય
નુતન વર્ષ ના અભીનંદન
સાગર ની પેલે પર કોઈ રડતું હશે,
તમને યાદ કરી ને કોઈ તડપતું હશે,
જરા દિલ પાર હાથ રાખી વિચારી તો જુઓ,
તમારા માટે પણ કોઈ જીવતું હશે
સાલ મુબારક 2024!
તારી આંખોની પયાસ બનવા તૈયાર છું
તારા હ્રદય નો સ્વાસ બનવા તૈયાર છું
તું જો આવીને મને સજીવન કરે
તો હું દરરોજ લાસ બનવા તૈયાર છું
હેપ્પી ન્યુ યર 2024
પ્રેમ ની કોઈ દિવસ કિંમત થાય નહિ,
નઝીક કે દૂર થી સમજાય નહિ ,
સ્નેહ ના દરિયા માં ડૂબો તો ખબર પડે!!
એમ કિનારે રહી હૈયું ભીંજાય નહિ !
Happy New Year 2024!
नया साल आया बनकर उजाला,
खुल जाए आपकी किस्मत का ताला
हमेशा आप पर मेहरबान रहे ऊपर वाला
यही दुआ करता है आपका ये दोस्त प्यारा.
हैप्पी न्यू ईयर 2024
मिले आपको शुभ संदेश,
धरकर खुशियों का वेश
पुराने साल को अलविदा कहें,
आने वाले नव वर्ष की हार्दिक बधाई.
हैप्पी न्यू ईयर 2024
खुशियों की बोछार दोस्ती है,
एक खुबसूरत प्यार दोस्ती है,
साल तो आते जाते रहते हैं,
पर सदा बहार होती दोस्ती है.
हैप्पी न्यू ईयर 2024
सदा दूर रहो गम की परछाइयों से
सामना ना हो कभी तन्हाईयों से
हर अरमान हर ख्वाब पूरा हो आपका,
यही दुआ है दिल की गहराइयों से
नव वर्ष की हार्दिक शुभकामनाएं.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Happy New Year 2024 - 25+ Happy New Year 2024 Wishes in Gujarati - Happy New Year 2024 Quotes in Gujarati - Happy New Year Wishes in Gujarati Language 2024 - Greeting, Quotes, Status and Shayari in Gujarati 2024 - હેપી ન્યૂ યર 2024 | Happy New Year 2024 Photos Images And Whatsapp Status - happy new year 2024 shayari - By by 2023 And Welcome 2024