આપણા દેશમાં ક્રિકેટને અને તેના પ્લેેયર્સને ખુબ માન આપવામાં આવે છે. મોટા ભાગના લોકો ક્રિકેટની દુનિયામાં પોતાની કારકિર્દી બનાવવાનું સપનું જોતા હોય છે. અને ઘણા ખેલાડીઓ તેના શાનદાર પ્રદર્શનને આધારે આ સપનું પૂર્ણ પણ કરે છે. પરંતુ ઘણી વખત કોઈને કોઈ ભૂલને કારણે, તેમની આખી કારકિર્દી અધવચ્ચે જ બગડી જતી હોય છે. આજના આર્ટિકલમાં અમે તમને એક એવા ખેલાડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાનું સપનું જોયું હતું, પરંતુ એક મહિલાના કારણે તેણે પોતાનું કરિયર બરબાદ કરી દીધું છે. | Why Shikhar Dhawan is not Playing Today ?
ભારતીય ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન શિખર ધવન પોતાની ઘાતક બેટિંગ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે, પરંતુ શિખર ધવનને હવે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવાનું બંધ થઈ ગયું છે. ખરેખર, શિખર ધવન અને તેની પત્ની વચ્ચે ચાલી રહેલી લડાઈને કારણે તેની પ્રોફેશનલ લાઈફ પર ખરાબ અસર પડી છે, જે બાદ શિખર ધવનનું પ્રદર્શન સતત બગડ્યુ અને તેના કારણે તેને તકો મળવાનું પણ બંધ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે શિખર ધવન અને તેની પત્ની વચ્ચે તેમના સંતાનને લઈને હજુ પણ લડાઈ ચાલી રહી છે, જેના કારણે શિખર ધવન દરરોજ ચિંતિત રહે છે અને કોર્ટના ચક્કર લગાવતા રહે છે. પત્ની સાથે ચાલી રહેલા વિવાદને કારણે શિખર ધવનની ક્રિકેટ કારકિર્દી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે અને ક્રિકેટ નિષ્ણાંતો પણ આ વાત સાથે સહમત થયા છે.
શિખર ધવનને પ્રતિભાશાળી ખેલાડી ગણવામાં આવે છે અને તેણે પોતાની કારકિર્દીમાં ભારતીય ટીમ માટે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે. ઘણી વખત શિખર ધવને પોતાના બળ પર ભારતીય ટીમને જીત અપાવી છે. તમને જણાવી દઈએ કે એક વખત એક ઈન્ટરવ્યુ દરમિયાન શિખર ધવને કહ્યું હતું કે તેનું સપનું ODI ફોર્મેટમાં ત્રેવડી સદી ફટકારવાનું છે. પરંતુ કમનસીબે શિખર ધવન પોતાનું સપનું પૂરું ન કરી શક્યો અને હવે તેના માટે ટીમ ઈન્ડિયાના દરવાજા સંપૂર્ણપણે બંધ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IPL 2024 Captain List | IPL 2024 auction date - ipl 2024 auction - ipl 2024 new team - tata ipl - Shikhar Dhawan career ruined because of affair news and dispute with wife and children - cricketer personal life issue ruined career - indian cricket team - shikhar dhawan wife - shikhar dhawan divorce - shikhar dhawan news - why shikhar dhawan is not playing today ? - why shikhar dhawan divorced