
Diwali Rangoli Designs : દિવાળી અને બેસતા વર્ષ માટેની સ્પેશ્યિલ નવી રંગોળી ડિઝાઇન | ઘરને લાગશે ચાર ચાંદ..!
Diwali Rangoli Design | દિવાળી રંગોળી ડિઝાઇન | દિવાળીનો તહેવાર આવતાની સાથે જ લોકો પોતાના ઘરને વિવિધ રીતે સજાવવા લાગે છે. જો કે હિન્દુ ધર્મમાં દરેક તહેવાર પર રંગોળી બનાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને દિવાળીના તહેવાર પર. આજે અમે લાવ્યા છીએ દિવાળી માટે સૌથી સરળ અને સુંદર રંગોળી ડિઝાઇન જે તમારા માટે દિવાળીને વધુ ખાસ બનાવશે. New Happy Diwali And Happy New Year Rangoli Simple Design અહિંયા જોવા મળશે. રંગોળી ડીઝાઇન 2023: Rangoli Design 2023: Rangoli Designs Images: Dots Rangoli Design ટપકાવાળી રંગોળી : Rangoli Designs video: આ વર્ષે ઘરે બનાવી શકો તેવી નવી રંગોળી ડીઝાઇન મૂકેલી છે. ઉપરાંત રંગોળી બનાવવા માટે સારા વિડીયો પણ મૂકેલા છે. જે આપને દિવાળી પર રંગોળી બનાવવા માટે ઉપયોગી બનશે.
રંગોળી બનાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને રંગોળી બનાવતી વખતે ઘરનો દરવાજો કઈ દિશામાં છે તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
તમે તમારા ઘરના આંગણામાં હેપ્પી દિવાળી લખેલી રંગોળી બનાવી શકો છો અને કિનારીઓ પર દીવા લગાવી શકો છો. આ રંગોળી ખૂબ જ આકર્ષક લાગશે.
જો તમને સાદી ડિઝાઇન પસંદ હોય તો તમે આ ડિઝાઇન અપનાવી શકો છો. આ ડિઝાઇન બનાવવી પણ સરળ છે. ગોળ આકાર બનાવીને તમે તેની અંદર જે પણ ડિઝાઇન ઈચ્છો તે બનાવી શકો છો.
રંગોળીમાં જો અનેક રંગોનો ઉપયોગ કરવામાં આવે તો તેની સુંદરતામાં વધુ વધારો થાય છે. કેટલાક લોકો રંગોળીને ગોળાકાર આકાર આપીને અનેક રંગોથી બનાવે છે અને તેમાં રંગો ભરે છે.
રંગોળી બનાવતી વખતે તમે કાંટો, ચમચી અથવા પેનનો ઉપયોગ કરીને વિશેષ અસર આપી શકો છો. આ સિવાય તમે ફૂલો અને પાંદડા વડે રંગોળીની ડિઝાઇન પણ બનાવી શકો છો.
દિવાળીના આ તહેવારમાં લોકો રંગો, ચોખાના પાવડર અને ફૂલની પાંખડીઓનો ઉપયોગ કરીને રંગોળી બનાવે છે. કેટલાક લોકો રંગોળીમાં સ્વસ્તિક, કમળનું ફૂલ અથવા દેવી લક્ષ્મીના પગના નિશાન બનાવે છે.
તહેવારો કે કોઈપણ શુભ અવસર પર ઘરે રંગોળી બનાવવામાં આવે છે. તમે દિવાળી પર રંગોળી બનાવીને પણ તમારા ઘરને સજાવી શકો છો અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો.
જો તમે રંગોળીમાં વધુ રંગ ઉમેરવા માંગતા ન હોવ તો તમે આ ડિઝાઇન બનાવી શકો છો. દિવાળી પર મોરની રંગોળી ખૂબ શુભ માનવામાં આવે છે.
તમે રંગોથી મોર બનાવી શકો છો અને તેને કિનારીઓ પર ફૂલોથી સજાવી શકો છો. દિવાળી રંગોળી ડિઝાઇન
તમે આ સુંદર રંગોલી ડિઝાઇનથી તમરા ઘરને શણગારો. દરેક જણ જોઇને તમારા હુન્નરની પ્રશંસા કરશે. તમારી પાસે રંગોળી બનાવવા માટે પુરતો સમય છે તો તેનાથી તમે ડ્રોઇંગ હોલને ડેકોરેટ કરી શકો છો.
જો તમે ઘણા બધા રંગોથી રંગોળી બનાવવા માંગતા હોવ તો તમારા માટે આનાથી સારો વિકલ્પ બીજો કોઈ નહીં હોય. આ ડિઝાઈન અજમાવો અને તમારી દિવાળી પર આ રંગોળી બનાવો જે ખૂબ જ સરળ અને સુંદર છે.
રંગોળીમાં ખાસ કરીને ગણપતિની પ્રતિમા લોકોને ખુબ જ પ્રિય હોય છે. ત્યારે તમે ઉપર આપેલી ગણેશજીની રંગોળી દોરી શકો છો.
તમે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર આ પ્રકારની રંગોળી ડિઝાઇન બનાવી શકો છો, જે ખૂબ જ ટ્રેન્ડમાં છે અને આકર્ષક પણ છે, તો આ દિવાળીમાં કંઈક નવું ટ્રાય કરો.
ગણેશજીની સિમ્પલ રંગોળી ઉપર પ્રમાણે દોરી શકો છો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - rangoli design for diwali | rangoli for diwali | rangoli designs easy | easy rangoli designs | flower rangoli designs simple 2023 rangoli design for diwali | rangoli for diwali | rangoli designs easy | easy rangoli designs | flower rangoli designs simple 2023 - રંગોળી ડિઝાઇન | રંગોળી ફોટો | રંગોળી ના ફોટા | દિવાળી રંગોળી ના ફોટા | દિવાળી રંગોળી | સિમ્પલ રંગોળી | મોર ની રંગોળી ન્યુ રંગોળી | ન્યુ રંગોળી