• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • Kali Chaudas : કાળી ચૌદસ પર આ મંત્રથી દુષ્ટ શક્તિઓનો થશે નાશ, આ વિધિથી કરો પૂજા..!

Kali Chaudas : કાળી ચૌદસ પર આ મંત્રથી દુષ્ટ શક્તિઓનો થશે નાશ, આ વિધિથી કરો પૂજા..!

12:19 AM November 11, 2023 admin Share on WhatsApp



Kali Chaudas 2023 : હિન્દૂ ધર્મમાં આસો માસના કૃષ્ણ પક્ષની ચૌદસ પર કાળી ચૌદસ ઉજવવામાં આવે છે. કાળી ચૌદસનો પર્વ માતા દેવી મહાકાળીને સમર્પિત છે, જે દિવાળીથી એક દિવસ પહેલા નાની દિવાળીએ આવે છે. આજે 12 નવેમ્બરે કાળી ચૌદસ છે. તેને નરક ચૌદસ પણ કહેવાય છે. આમ તો દેશભરમાં કાળી ચૌદસનો પર્વ ઉજવવામાં આવે છે. પરંતુ બંગાળમાં વિશેષ રૂપથી આ તહેવારને ઉજવવામાં આવે છે. આ દિવસે માતા મહાકાલીની વિશેષ ઉપાસનાનું વિધાન છે. શાસ્ત્રીઓ જણાવે છે કે, કાળી ચૌદસ પર મા કાલીની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. શાસ્ત્રોમાં પણ કાળી ચૌદસને લઇ વિશેષ ઉપાય જણાવવામાં આવ્યા છે. સામાન્ય લોકો વહેલી સવારે ઉઠીને મહાકાલીની પૂજા અર્ચના કરે છે. અને પોતાના આંગણમાં રંગોળી કરે છે. Kali chaudas rangoli જેનાથી માતા કાલી પ્રસંન્ન થઈને આશિર્વાદ આપે છે. 

► કાળી ચૌદસનું મહત્વ

શાસ્ત્રો અનુસાર કાળી ચૌદસના દિવસે મા કાલીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, કાળી ચૌદસ પર પૂજા કરવાથી દુષ્ટ શક્તિઓથી મુક્તિ મળે છે. કાળી ચૌદસ તાંત્રિકો અને અઘોરીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમયગાળો માનવામાં આવે છે. મા કાલી તે બધા ભક્તોની રક્ષા કરે છે, જેઓ કાલી ચૌદસ પર વિશેષ પૂજા કરીને તેમને પ્રસન્ન કરે છે. કાલી ચૌદસની નિયમાનુસાર પૂજા કરવાથી અને મા કાળીના મંત્રનો જાપ કરવાથી ઈચ્છિત ફળ મળે છે.

► કાળી ચૌદસ 2023 પૂજા પદ્ધતિ અને મંત્ર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળી ચૌદસ પર સ્મશાનમાં અથવા અંધારામાં એકાંતમાં મા કાલીનું પૂજન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાળી ચૌદસની રાત્રે દુષ્ટ આત્માઓનો પ્રભાવ વધુ હોય છે, તેથી દુષ્ટ આત્માઓના પ્રભાવથી બચવા અને તેનો સામનો કરવા માટે, મા કાલીનું પૂજન કરવાનો નિયમ છે. પૂજા સમયે મા કાલીના શક્તિશાળી મંત્રનો જાપ કરવો જોઈએ. જે નીચે મુજબ છે…

"ઓમ હ્રીમ ક્લીમ અમુકી ક્લેદયા ક્લેદયા આકર્ષાય,આકર્ષાય, મથ મથ પચ પચ દ્રવયા મા સન્નિધિ અનાયા અનાયા, હમ હમ ઐમ શ્રીમ શ્રીમ સ્વાહા”.

ક્લીં ક્રીં હમ ક્રોં સ્ફ્રોં કામકલાકાલીકા સ્ફ્રોં ક્રોં ક્લીં સ્વાહા!!

“શરણાગત દીનાર્ત પરિત્રાણ પારાયણે. સર્વસ્યાર્તિ હરે દેવી નારાયણી નમોસ્તુતે..”

ઓમ એવમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્છાય. ઓમ ક્રિમ ક્રિમ ક્રિમ હમ હમ હ્રીમ હ્રીમ દક્ષિણે કાલિકે ક્રિમ ક્રિમ ક્રિમ હ્રીમ હ્રીમ સ્વાહા!


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - સમાચાર ચલાવો - kali chaudas - happy kali chaudas - kali chaudas 2023 - kali chaudas gujarati - when is kali chaudas 2023 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રવાસીઓને લઈ જતું ક્રુઝ ડૂબ્યું, 4 લોકોના મોત, ઘણા લાપતા

  • 30-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-04-2026
    • Gujju News Channel
  • 1 મેથી બદલાઇ જશે આ નિયમો : LPG સિલિન્ડરથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી થશે મોંઘી
    • 29-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 એપ્રિલ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-04-2026
    • Gujju News Channel
  • ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો
    • 28-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us