• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • એક કોલ પર રુદ્રાક્ષ અને તેના છોડ મફતમાં આવી જશે, તમારે માત્ર આ ભાઈનો કોન્ટેક્ટ કરવો પડશે..!

એક કોલ પર રુદ્રાક્ષ અને તેના છોડ મફતમાં આવી જશે, તમારે માત્ર આ ભાઈનો કોન્ટેક્ટ કરવો પડશે..!

12:07 PM October 23, 2023 admin Share on WhatsApp



Free Panch mukhi Rudraksh Tree In India : રુદ્રાક્ષને ભગવાન શિવના અંશના રૂપમાં જોવામાં આવે છે.  ભારત જ નહીં પણ સમગ્ર દુનિયામાં રુદ્રાક્ષનું ખુબ જ મહત્વ છે. પૃથ્વી પર મળતા તમામ ઝાડ-છોડમાં રુદ્રાક્ષ સૌથી વધારે મહત્વ ધરાવતું ઝાડ માનવામાં આવે છે. વેદો અને ગ્રંથો અનુસાર, તેનું સૌથી મોટું કારણ છે, ભગવાન શિવના આંસુઓમાંથી તેની ઉત્પતિ તથા સાક્ષાત મહાદેવ દ્વારા તેને આભૂષણ તરીકે ગ્રહણ કરવામાં આવે છે.

જો વાત સનાતમ ધર્મની કરવામાં આવે તો, રુદ્રાક્ષને સાક્ષાત મહાદેવનો અંશ માનવામાં આવે છે. ત્યારે આવા સમયે દરેક વ્યક્તિ તેને પહેરવા માગે છે. દુવિધા એ વાતની છે કે, આજની તારીખમાં ન તો તેનું ઝાડ જલ્દી મળે છે ન તો તેની બિયારણ. ત્યારે આવા સમયે આજે અમે આપને એક એવી જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે બાદ આપ રુદ્રાક્ષ જ નહીં પણ તેનું ઝાડ (Rudraksh ka ped) ઘરે બેઠા મગાવી શકશો. તે પણ કોઈ ખર્ચા વિના.

► 1987માં રુદ્રાક્ષના છોડનું કર્યુ હતું વાવેતર

પશ્ચિમ ચંપારણ જિલ્લાના નરકટિયાગંજમાં આવેલા બડનિહાર ગામના રહેવાસી વિજય કુમાર પાંડે એક એવા ખેડૂત છે, જેમણે પોતાના ખેતરમાં 1987માં રુદ્રાક્ષના છોડ લગાવ્યા હતા. તે સમયે તેમણે ઉત્તરાખંડના પંતનગરથી પંચમુખી રુદ્રાક્ષના છોડ લાવ્યા હતા. ત્યાર બાદ મોટા થયા બાદ તેમણે દરેક વર્ષે ઝાડમાંથી 1 ક્વિન્ટલ રુદ્રાક્ષનું ઉત્પાદન કર્યું હતું. વિજય આ રુદ્રાક્ષને જરુરિયાતમંદ લોકોમાં વહેંચે છે. વિજય આ અંગે જણાવે છે કે, તેમણે ફક્ત જિલ્લામાં જ નહીં પણ બિહાર સહિત અન્ય રાજ્યોનો ખેડૂતો પણ રુદ્રાક્ષના છોડ અને રુદ્રાક્ષ આપ્યા છે. આજે તેમની પાસ પંચમુખીની સાથે એક મુખી રુદ્રાક્ષના ઝાડ પણ છે.જેને સમય સમય પર રુદ્રાક્ષના ફળ આવે છે.

► નિ:શુલ્ક મળશે રૂદ્રાક્ષ અને તેના છોડ

વિજયે આગળ જણાવ્યું છે કે, રુદ્રાક્ષના ઝાડમાં માર્ચથી ફુલ આવવાના શરુ થાય છે. જે 15 દિવસ સુધી આવે છે. ફુલોની આકૃતિ શંખના આકારની હોય છે. જેમાંથી એક ખાસ સુગંધ આવે છે. ફુલો આવવાના 15 દિવસ બાદ હવે બિયારણ આવવાની શરુઆત થાય છે. જેમાંથી રુદ્રાક્ષ નીકળે છે. જુલાઈ પુરો થતાં આ પ્રક્રિયા પૂર્ણ થાય છે. વિજયે કહ્યું કે, દેશના કોઈ પણ ખૂણેથી જો કોઈ વ્યક્તિ પંચમુખી અને એકમુખી રુદ્રાક્ષ લેવા માગતા હોય તો તેમનો સંપર્ક કરી શકશે. મોબાઈલ નંબર 093040 23057 ફક્ત એક કોલ કરીને કોઈ પણ વ્યક્ત કોઈ ચાર્જ વિના છોડ અને રુદ્રાક્ષ મેળવી શકશે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Asli Rudraksh Ki Pehchan - Rudraksh Mala - Rudraksh Tree - Rudraksh Ka Ped - Rudraksh Ka Ped Kaisa Hota Hai - Rudraksh Diksha - How To Wear Rudraksh -  Rudraksh Puja - Why People Wear Rudraksh - Shiv Ansh Rudraksh



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us