• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • વિદેશ જવાની ઘેલછામાં હેરાન થતા ગુજરાતીઓ | કડવો અનુભવ થતા અઢી મહિનામાં કેનેડાથી ભારત પરત ફર્યું ગુજરાતી કુટુંબ.!

વિદેશ જવાની ઘેલછામાં હેરાન થતા ગુજરાતીઓ | કડવો અનુભવ થતા અઢી મહિનામાં કેનેડાથી ભારત પરત ફર્યું ગુજરાતી કુટુંબ.!

06:36 AM October 11, 2023 admin Share on WhatsApp



અત્યાર સુધી તમે કેનેડા (Canada) વિશે સારુ સારુ જ સાંભળતા આવ્યા છો. કેનેડામાં મોજ છે, કેનેડામાં સારી કમાણી (Earning) છે સારું એજ્યુકેશન(Eduction) છે. પરંતું એવુ નથી કે બહારથી પિક્ચર સારું જ હોય. હવે ધીરે ધીરે કેનેડા સ્થાયી થયેલા લોકોને કેનેડાનો કડવો અનુભવ (Bitter Experince) થઈ રહ્યો છે. કેનેડામાં પીઆર મેળવવા અનેક ભારતીયો તલપાપડ હોય છે. હવે ધીરે ધીરે ગુજરાતીઓ કેનેડાનો કડવો અનુભવ શેર કરી રહ્યાં છે. એક મહિલાએ પોતાની આપવીતી જણાવી. જેમાં તેના આખા પરિવારને બિસ્તરા પોટલા લઈને કેનેડાથી રિટર્ન (Canada Return) થવુ પડ્યું.

► કેનેડાનો બેકઅપ પ્લાન થયો ફેઈલ..!

મહિલાએ પોતાના અનુભવ વર્ણવતા જણાવ્યું કે, અમે કેનેડામાં સેટ થઈ ગયા હતા. હું મારા પતિ અને બે બાળકો સાથે અમે કેનેડામાં બધુ જ સેટ કર્યુ હતું. અમને અહી ગાડી, ઘર બધુ જ મળી ગયુ હતું, છતાં અમે અઢી મહિનામાં જ ભારત પરત આવવાનો નિર્ણય લીધો. અમને કેનેડામાં સારા-નરસા બંને અનુભવો થયા હતા. અમે પ્લાન બનાવ્યો હતો કે, અમે કેનેડા અને ભારત આવતા-જતા રહીશું. કારણ કે, મારા પતિનો ભારતમાં સારો વ્યવસાય છે. તેથી અમે એક બેકઅપ પ્લાન બનાવ્યો હતો. પરંતુ અમારો આ પ્લાન ફેલ ગયો હતો.

► પૈસા આપવા છતા નથી મળી રહ્યા સર્વન્ટ..!

મહિલાએ કહ્યું કે, અહી અમને બધી સુવિધા હતી, છતાં સૌથી મુશ્કેલ એ બાબત લાગતી હતી કે અહીં બધું જ તમારે પોતાની જાતે કરવું પડે છે, અહીં ભારત જેવું નથી હોતું કે તમે નાના-નાના કામ માટે કોઈને ફોન કરીને કે અમુક રૂપિયા ચૂકવીને તે કરાવી શકો. કેનેડામાં તમારી પાસે ગમે તેટલા રૂપિયા હોય છતા તમે સર્વન્ટ અફોર્ડ કરી શક્તા નથી. ભારતમાં તમને બધા કામ કરવાની આદત નથી હોતી, તેમજ ભારતમાં તમારા ઘરે સર્વન્ટ હોય છે, તેથી કેનેડામાં આવા કામ કરવા તમને બહુ જ આકરા લાગે છે. આમ, અનેક વિચારો અને ચર્ચા કર્યા બાદ મહિલા અને તેનો પરિવાર અઢી મહિનામાં જ ભારત પરત આવી ગયો. તેમણે કેનાડાના સારા અને ખરાબ બન્ને પાસાનો ઉલ્લેખ કર્યો છે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Latest Business News in gujarati - Canada India Bussiness News In Gujarati - આજના તાજા કેનેડાના ન્યુઝ સમાચાર 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર

  • 24-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin
  • Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી
    • 19-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us