• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • મોરારીબાપુએ પરંપરા નિભાવીઃ તિરૂપતિ બાલાજીના સાનિધ્‍યમાં પોતાના વાળ અર્પણ કરાવ્યા...

મોરારીબાપુએ પરંપરા નિભાવીઃ તિરૂપતિ બાલાજીના સાનિધ્‍યમાં પોતાના વાળ અર્પણ કરાવ્યા...

03:09 PM August 03, 2023 admin Share on WhatsApp



પ્રસિદ્ધ કથાકાર પુજ્ય મોરારિબાપુ જન સામાન્‍યથી કયારેય પોતાની જાતને જુદા કરી શકયા નથી.તે તેમના મહાન વ્‍યક્‍તિત્‍વની ચાડી ખાય છે. તેથી જન સામાન્‍ય લોકો જે રીતે કરે તે જ પોતાનું વર્તન હોય અને એ બધા જ ભાઈ બહેનો સાથે જોડાયેલા રહેવા માટે બાપુ પણ તેનું અનુસરણ કરતા રહે છે. તાજેતરમાં તસ્‍વીરમાં દેખાય છે તેમા મોરારીબાપુ આંધ્ર પ્રદેશના ચિતુર જિલ્લામાં આવેલાં તિરુપતિ બાલાજીના દર્શને દ્વાદશ જ્‍યોર્તિલિંગ કથાના ઉપલક્ષમાં રેલવે દ્વારા પહોંચ્‍યા હતાં અને ત્‍યાં દરેકને પોતાના કેશ ઉતારવાનું એક મહાત્‍મ્‍ય છે એવું કહેવાય છે કે જે પોતાના કેપ જેટલા ઉતાર્યા છે તેનાથી ૧૦ ગણું ભગવાન બાલાજી તેને આપે છે.


આ પણ વાંચો : સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા આ મંદીરે સિગારેટ ચઢાવવાથી મનોકામના થાય છે પૂર્ણ, જાણો પૌરાણિક મંદીરની દિવ્યતા...  

આ પણ વાંચો : શ્રાવણ માસમાં આ સરળ વાસ્તુ ઉપાયોથી ભાગ્યના દરવાજા ખુલશે, મહાદેવ થશે પ્રસંન્ન...

આ પણ વાંચો : મહાલક્ષ્મીના 3 સૌથી શક્તિશાળી મંત્ર: જેના રોજ જાપ કરવાથી ધન-સંપત્તિમાં થશે મોટો વધારો...


એક પૌરાણિક કથા એવી છે કે બાલદાન કરવાં પાછળ ભગવાન બાલાજી એ પોતાની માતાને બાલ અર્પણ કરેલા અને તેથી લોકો બાલદાન એટલે મુડંન કરે છે. કહેવાય છે કે અહીં બાલાજીની મૂર્તિ ઉપર એક રાફડો થઈ ગયેલો અને તે રાફડામાં આવીને એક ગાય કાયમ દૂધ આપી જતી હતી. એકાએક તેના માલિકને આ વાતની જાણ થઈ. તેણે કુહાડીથી તેનો વધ કર્યો અને દરમિયાનમાં ભગવાન બાલાજીના માથા પર પણ કુહાડીનો વાર થયો. બાલાજી ભગવાનના બાલ જતાં રહ્યાં.પછી તેમના માતાજી નીલાદેવીએ તેમને બાલ અર્પણ કરેલા અને ભગવાને ફરી એ બાલ તેમના માતાજીને પરત અપાવેલા એટલે મોટાભાગના લોકો બાલદાન કરે છે અને તેનું મહત્‍વ છે.

Moraribapu followed the tradition offered hair in Tirupati Balaji

પુજ્ય મોરારિબાપુ એ પણ પોતાના બાલનું દાન કર્યું. તેથી મુંડન હોવાને કારણે તેમના દાદાજી ત્રિભુવનદાદા અને પિતાજી -ભુદાસબાપુના જેવી જ ફાળિયાની પાઘડી પહેરીને તેઓ સાંપ્રત દ્વાદશ જ્‍યોર્તિલિંગ મની કથાનું ગાન કરી રહ્યાં છે.એક રીતે આ દર્શન બાપુના સામાન્‍ય દર્શન-પરિવેશ અલગ દેખાઈ રહ્યો છે. મોરારિબાપુએ અગાઉ કહેલું કે પુ.અમરદાસબાપુ ખારાવાળાની સાથે તિરુપતિની યાત્રા કરેલી ત્‍યારે પણ આ મુડંન આચાર નિભાવેલો.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - dharmik mahiti smachar



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us