
ટીવી સિરિયલમાં નહીં હોય આટલી સુંદર એક્ટ્રેસ, નિયા શર્મા સેક્સી લુકના કારણે ફરી ચર્ચામાં...
Nia Sharma Sexy Video : નિયા શર્મા ટેલિવિઝનની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક છે. ગયા વર્ષે એશિયાની બીજી સૌથી સેક્સી મહિલા (Sexiest Asian Woman)નો ખિતાબ જીતનારી અભિનેત્રી નિયા શર્મા એક વખત ફરીથી ચર્ચામાં આવી છે. તે પોતાની બોલ્ડનેસથી તેના ફેન્સનો પરેસેવો છોડાવી નાખે એટલી સેક્સી છે. ક્યારેક તે બિકીની પહેરીને બધાની સામે આવે છે તો ક્યારેક આવા કટ આઉટફિટ્સના ફોટોઝ અને વીડિયો (Photos videos)ને લઈને અવારનવાર ચર્ચામાં આવતી હોય છે.
આ પણ વાંચો : Sherlyn Chopra હજૂ પણ પેઈડ સેક્સ માટે તૈયાર છે ? અભિનેત્રીએ આપ્યું ચોકવનારું નિવેદન...
આ બિકીનીમાં નિયા ખૂબ જ હોટ લાગી રહી છે. નિયા પણ પોતાનું ક્લીવેજ બતાવવાનું ટાળતી નથી અને બધાની નજર તેના ફિગર પર ટકેલી છે.
નિયા(Niya Sharma)ને પોતાની બોડીને એક્સપ્લોર કરવાની તમામ યુક્તિઓ જાણે છે. તે જાણી જોઈને આવું કરે છે કે નહીં, તે માત્ર તે જ જાણે છે, પરંતુ તેની ડ્રેસિંગ સેન્સ હંમેશા હેડલાઈન્સમાં રહી છે.
નિયાએ દુનિયાની સૌથી સેક્સી અભિનેત્રીઓની યાદીમાં પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે. તેણીનો ડસ્કી દેખાવ અને કિલર ફિગર તેણીને ચાહકોની પ્રિય બનાવે છે. 2020 માં, નિયા ટીવી 2020 પર ધ ટાઇમ્સ મોસ્ટ ડિઝાયરેબલ વુમનમાં નંબર 2 પર હતી.
આ પણ વાંચો : Sofia Ansariનો સેક્સી વીડિયો થયો વાયરલ, શુટિંગ દરમિયાન દેખાયો પ્રાઈવેટ પાર્ટ...!
નિયાને ટીવી સિરિયલ જમાઈ રાજાથી ઘણી લોકપ્રિયતા મળી હતી. આ સિવાય તે ઘણા ટીવી શોમાં પણ જોવા મળી છે. નાગિન 4 થી પણ તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.
આ પણ વાંચો : Ajay Devganની સાળી Tanishaa Mukerjiની બોલ્ડનેસ જોઈને લોકો Sofia-Urfiને ભૂલ્યા!
નિયા શર્મા (nia Sharma)એ OTT પર પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. તેણે ટ્વિસ્ટેડ વેબ સિરીઝ (Twisted Web Series)માં કામ કર્યું હતું, નિયાની વેબ સીરીઝની ચર્ચા તેના લેસબિયન લિપલૉક સીન (Lesbian Lip Lock Scene)ના કારણે ખૂબ થઇ હતી. તેણે આ વેબ સીરીઝમાં પોતાની કો-એક્ટ્રેસ ઈશા શર્માને લિપલૉક કરી હતી.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Tollywood Tv Actress Hot Spicy News