• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • ITBP Constable Driver Bharti 2023, ITBP કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી,અરજી કરો...

ITBP Constable Driver Bharti 2023, ITBP કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી,અરજી કરો...

09:02 PM July 25, 2023 admin Share on WhatsApp



ITBP Constable Driver Bharti 2023: આ ભરતીમાં છેલ્લા ઘણા સમયથી લોકો ફોર્મ ભરી રહ્યા છે. અને હવે આ ભરતીમાં ફોર્મ ભરાવવાનું ટૂંક સમયમાં પૂર્ણ થવાનું છે ત્યારે જલ્દીથી આ ભરતીમાં કેવી રીતેે અને કોણ ફોર્મ ભરી શકે છે. તે અંગે માહિતી આપી રહ્યા છે. તેમજ તાજેરતમાં જાહેર થતી નવી ભરતીની જાહેરાત અંગે પણ અમે જણાવીશું... 


આ પણ વાંચો : ઘરે બેઠા કમાણી કરવી છે ? પરિણીત કે અપરિણીત મહિલા કરી શકે છે આ કામ...


► ITBP Constable Driver Bharti 2023

ભરતી ITBP Bharti 2023
પોસ્ટનું નામ કોન્સ્ટેબલ ડ્રાઈવર
કુલ જગ્યા 458
સત્તાવાર વેબસાઇટ itbpolice.nic.in

► શું છે ભરતી માટેની લાયકાત ?

ઉમેદવારોએ ધોરણ 10 એટલે કે મેટ્રિક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તથાઉમેદવાર પાસે માન્ય હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાઇસન્સ હોવું જોઈએ.આ સિવાય ના ઉમેદવાર મિત્રો ને માન્ય ગણવામાં આવશે નહિ.

► શું છે ભરતી માટેની ઉંમર મર્યાદા ?

આ ભરતી માટે ઉમેદવાર ઓછામાં ઓછું 21 અને વધુમાં વધુ 37વર્ષ ની ઉમંર નક્કી કરવામાં આવી છે આ બહાર ના મિત્રો આ ભરતી માટે લાયક ગણાશે નહિ.

► ITBP Driver Recruitment 2023 ની ભરતીની મહત્વની તારીખો

Event Date
ફોર્મ ભરવાના શરૂ June 27, 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ July 26, 2023
પરીક્ષા તારીખ Notify Later

► કેટલી છે અરજી ફી ?

સામાન્ય / OBC / EWS: રૂ. 100/  અને SC/ST: રૂ. 0/-

ચુકવણી મોડ: ઑનલાઇન (ડેબિટ કાર્ડ અથવા ઓનલાઈન પેમેન્ટ)

► કેવી રીતે કરશો અરજી ? 

સત્તાવાર વેબસાઇટ પર જાઓ ( itbpolice.nic.in )

વેબસાઇટના એડ્રેસ બારમાં ભરતી વિકલ્પ પર ક્લિક કરો.

ભરતી વિભાગમાં તિબેટ પોલીસ ભરતી લિંક માટે જુઓ.

તમારી પરિસ્થિતિના આધારે નવી નોંધણી અથવા લોગિન વચ્ચે પસંદગી કરો.

તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ સરનામું આપીને નોંધણી કરો.

તમારા રજિસ્ટર્ડ આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.

વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને સરનામા સહિતની સચોટ વિગતો ભરો

ITBP ભરતી ફોર્મમાં નવીનતમ ફોટોગ્રાફ, સહી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

આપેલી માહિતીની ચકાસણી કરો અને ફોર્મ સબમિટ કરો

ઑનલાઇન ચુકવણી કરવા માટે આગળ વધો

ભવિષ્યના ઉપયોગ માટે ભરતી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

► મહત્વની લિંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - તાજેતરની નવી ભરતી અંગે જાણવા અહીં ક્લિક કરો



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us