
Sherlyn Chopra હજૂ પણ પેઈડ સેક્સ માટે તૈયાર છે? અભિનેત્રીએ આપ્યું ચોકવનારું નિવેદન...
Sherlyn Chopra Paid Sex Confession : શર્લિન ચોપરાના બોલ્ડ અને સેક્સી (Bold And Sexy) અવતારના ઘણા વીડિયો (Video) અને તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. આ સિવાય હાલમાં જ શર્લિનની આગામી વેબ સિરીઝ પૌરુશપુર (Pausrushpur) પણ આજકાલ સમાચારમાં હેડલાઈન્સ બનાવી રહી છે, જેનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. જ્યારે શર્લિન તેના સનસનાટીભર્યા દેખાવમાં લોકોને આકર્ષી રહી છે, એવામાં અભિનેત્રીએ લગભગ 10 વર્ષ પહેલાંની પોતાના અંગત જીવન અંગે સ્પષ્ટતા કરીને મોટો ખુલાસો કર્યો છે. 2012માં શર્લિને એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કબૂલાત કરી હતી કે તે પેઇડ સેક્સ માટે ઘણા લોકો સાથે સુતી હતી. જોકે, હવે તે આવું કરતી નથી અને તે અંગે મોટી સ્પષ્ટતા કરી છે.
આ પણ જૂઓ : Sofia Ansariનો હોટ સેક્સી વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ફીદા..!
હાલમાં જ સિદ્ધાર્થ કાનન (Siddharth Kanan)ને આપેલા એક ઈન્ટરવ્યુ (Interview)માં જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. શર્લિને કહ્યું કે, 'હું ભૂતકાળમાં પૈસા માટે ઘણા લોકો સાથે સૂતી હતી' વધુમા શાર્લિને ઉમેર્યું કે, 'તમને નિરાશ કરવા બદલ માફ કરશો પણ હું હવે પેઇડ સેક્સ માટે ઉપલબ્ધ નથી (Not Available For Paid Sex), હવે હું તેવું કામ નથી કરતી'
આ પણ જૂઓ : Sofia Ansariનો સેક્સી વીડિયો થયો વાયરલ, શુટિંગ દરમિયાન દેખાયો પ્રાઈવેટ પાર્ટ...!
શર્લિન ચોપરાએ તેના ભૂતકાળના સંબંધો વિશે અને કેવી રીતે તેનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ તેની સાથે સેક્સ કરવા માટે તેને ભેટો આપતો હતો તે વિશે ખુલાસો કર્યો હતો. સાથે જ તેણીએ એવા દિગ્દર્શકો વિશે પણ વાત કરી જેઓ તેના બ્રેસ્ટ કપના કદ વિશે પૂછતા હતા અને કાસ્ટિંગ પ્રક્રિયા દરમિયાન તેના સ્તનોને સ્પર્શ કરવા માંગતા હતા.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News