
Ajay Devganની સાળી Tanishaa Mukerjiની બોલ્ડનેસ જોઈને લોકો Sofia-Urfiને ભૂલ્યા!
અભિનેતા અજય દેવગન(Actor Ajay Devgan)ની સાળી અને કાજોલ દેવગન (Kajol Devgan)ની બહેન તનિષા મુખર્જી(Tanishaa Mukerji)એ વધુ પડતો બોલ્ડ ડ્રેસ પહેરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી. આ યલો આઉટફિટમાં તનિષા એટલી બોલ્ડ અને સેક્સી (Bold And Sexy) લાગી રહી છે કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. અભિનેત્રીની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. તનીશાની બોલ્ડનેસ જોઈને લોકો ઉર્ફી જાવેદ(Urfi Javed) અને સોફિયા અંસારી(Sofia Ansari)ને ભૂલી જશે!
આ પણ જૂઓ : Sofia Ansariનો હોટ સેક્સી વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ફીદા..!
તનુજાની નાની દીકરી અને કાજોલની નાની બહેન અભિનેત્રી તનિષા મુખર્જી(Tanishaa Mukerji) હવે ભાગ્યે જ કોઈ ઈવેન્ટમાં જોવા મળે છે. તાજેતરમાં અભિનેત્રી મનીષ મલ્હોત્રા (Manish Malhontra)ની ઇવેન્ટમાં બહેન કાજોલ સાથે જોવા મળી હતી. તનિષા આ ઇવેન્ટમાં એવા બોલ્ડ લૂક (bold Look)મા પહોંચી હતી કે તમામની નજર તેના પર ટકેલી હતી. ડીપ નેક ક્રોપ ટોપ સાથે થાઈ હાઈ સ્લિટ સ્કર્ટમાં અભિનેત્રી હોટ દેખાતી હતી. આ વીડિયો અત્યારે ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યો છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News