
Sunny Leoneએ સેક્સી બિકની પહેરી દરીયા પર મજા માણી, અભિનેત્રીના હોટ લુક્સ જોઈને લોકો થયા ફિદા...
Sunny Leone Sexy Video: તાજેતરમાં સની લિયોન ફિલ્મો કરતાં સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે. હાલમાં જ અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક હોટ વીડિયો શેર કર્યો છે, જેને જોયા પછી તમારા હૃદયના ધબકારા વધી શકે છે. સની લિયોને પ્રિન્ટેડ બિકીની પહેરી છે અને બીચ પર પોતાની સુંદરતા બતાવી રહી છે. એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને યૂઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રીની આ મનમોહક સ્ટાઈલ જોઈને યુઝર્સ ઘાયલ થયા છે. કોમેન્ટ બોક્સ પર ફાયર ઇમોજી અને રેડ હાર્ટ્સ વરસી રહ્યાં છે.
આ પણ જૂઓ : નિક્કી તંબોલીએ બિકીની પહેરીને બનાવ્યો સેક્સી વીડિયો, લોકોએ કહ્યું અત્યાર સુધીનો સૌથી હોટ લુક…
આ પણ વાંચો : શું વજન વધવાથી તમારી સેક્સ માણવાની ક્ષમતા પર અસર થાય છે?
મહત્વનું છે કે સની લીયોને પોતાની કારકિર્દીની શરૂઆત એક કેનેડિયન પોર્ન સ્ટાર(porn star) તરીકે કરી હતી. જેમાં તે ખુબ જ સફળ રહી હતી. બાદમાં તે ભારતમાં બિગબોસ સિરિયલમાં એન્ટ્રી લીધી હતી. અને તે બાદમાં બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવામાં સક્ષમ રહી હતી. હાલ તે બોલિવૂડની હોટ એકટ્રેસમાંથી એક છે. અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેના ફેન્સ માટે હોટ સેક્સી પોસ્ટ મુકતી રહે છે.
આ પણ જૂઓ : Sofia Ansariનો હોટ સેક્સી વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ફીદા..!
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News