• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • બાજરી, મકાઈ, જુવારના ટેકાના ભાવ ખરીદીની મર્યાદા વધારાઈ - રાજ્ય સરકારનો નિર્ણય

બાજરી, મકાઈ, જુવારના ટેકાના ભાવ ખરીદીની મર્યાદા વધારાઈ - રાજ્ય સરકારનો નિર્ણય

10:40 PM June 10, 2026 Gujju News Channel Share on WhatsApp

ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. બાજરી મકાઇ જુવાર ટેકાના ભાવે ખરીદીની મર્યાદા વધારવામાં આવી છે.



Gujarat Goverment : ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. બાજરી મકાઇ જુવાર ટેકાના ભાવે ખરીદીની મર્યાદા વધારવામાં આવી છે. આ નિર્ણય ખેડૂતોના હિત માટે લેવામાં આવ્યો છે. જેનાથી ખેડૂત દીઠ મર્યાદામાં 75 ટકા નો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારનો નિર્ણય ટેકાના ભાવે ખરીદ મર્યાદા વધારી છે. હવે બાજરીની ખરીદી મર્યાદા પ્રતિ ખેડૂત 2000 કિલોગ્રામથી વધારી 3500 કિલોગ્રામ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ નિર્ણય માટે અન્ન નાગરિક પુરવઠા અને કૃષિ મંત્રી સાથે બેઠક યોજાઈ હતી.


► ગુજરાત સરકારનો બીજો મહત્વનો નિર્ણય


નવી જોગવાઈ મુજબ હવે તાર ફેન્સિંગ યોજના હેઠળ સહાય મેળવવા માટે મહત્તમ 1 હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર જ માન્ય ગણાશે. અગાઉ ખેડૂતો 2 હેક્ટર સુધીના વિસ્તાર માટે ક્લસ્ટર બનાવી સહાય મેળવવા પાત્ર હતા, પરંતુ તાજેતરના સુધારા બાદ આ મર્યાદા ઘટાડવામાં આવી છે.


► ખેડૂતોને તાર ફેન્સિંગ માટેની સહાયમાં વધારો


સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર ખેડૂતોને તાર ફેન્સિંગ માટે રનિંગ મીટર દીઠ રૂ. 300 અથવા કુલ ખર્ચના 40 ટકા પૈકી જે રકમ ઓછી હશે તે મુજબ સહાય આપવામાં આવશે. આ નિર્ણયનો હેતુ વધુ ખેડૂતો સુધી યોજનાનો લાભ પહોંચાડવાનો હોવાનું માનવામાં આવે છે. મહત્વની બાબત એ છે કે, હવે જૂના તારના વાડના સમારકામ અથવા મરામત માટે કોઈ સહાય આપવામાં આવશે નહીં. યોજના હેઠળ માત્ર નવા તાર ફેન્સિંગના નિર્માણ માટે જ આર્થિક સહાય ઉપલબ્ધ રહેશે. એટલે કે ખેડૂતોને નવી વાડ ઊભી કરવા માટે જ સરકારની સહાયનો લાભ મળશે. રાજ્ય સરકારના આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ ખેતી પાકને નુકસાન પહોંચાડતા રખડતા પશુઓ અને જંગલી પ્રાણીઓથી સુરક્ષા પૂરી પાડવાનો છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Support Price Purchase Limit for Millet Maize And Sorghum Increased In Gujarat



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 12-07-2026
  • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin
  • 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    • 29-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us