• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • Rishabh Pant એ છોડી લખનઉની કમાન! Lucknow Super Giants એ ટ્વિટ કરીને કર્યો મોટો ખુલાસો

Rishabh Pant એ છોડી લખનઉની કમાન! Lucknow Super Giants એ ટ્વિટ કરીને કર્યો મોટો ખુલાસો

10:05 PM May 29, 2026 Gujju News Channel Share on WhatsApp

Rishabh Pant : લખનૌ સુપર જાયન્ટ્સે પોતાના ટ્વિટમાં લખ્યું કે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ઔપચારિક રીતે જાહેરાત કરવા માંગે છે કે ઋષભ પંતે ફ્રેન્ચાઇઝીને પોતાની કેપ્ટનશિપ છોડી દેવાની વિનંતી કરી છે અને ફ્રેન્ચાઇઝીએ તાત્કાલિક અસરથી તેમની વિનંતી સ્વીકારી લીધી છે



Rishabh Pant Relieved his Captansy From LSG : આઈપીએલ 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ કેમ્પમાંથી એક મોટી અપડેટ સામે આવી છે. લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન અને 27 કરોડના ખેલાડી ઋષભ પંતે કેપ્ટનશિપ છોડી દીધી છે. આ સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઇ છે, ત્યારે ઋષભ પંત આગામી સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કરશે નહીં. લખનઉ સુપર જાયન્ટ્સ ફ્રેન્ચાઇઝીએ ટ્વિટ કર્યું કે ઋષભ પંતે પોતાની કેપ્ટનશિપની જવાબદારીઓ છોડી દેવાનો નિર્ણય લીધો છે, જેનો સ્વીકાર કરાયો છે.


STORIES YOU MAY LIKE

• ચીન-પાકિસ્તાન માટે એલર્ટ ! ‘રુદ્રમ-3’ મિસાઈલએ, 600 કિમી રેન્જ સાથે સફળ પરીક્ષણ

• શું સોનાની ચમક અચાનક ફીકી પડશે? ₹૩૦,૦૦૦ સુધી ભાવ ઘટવાની આશંકાથી સોનાના બજારમાં ફફડાટ!


► ઋષભ પંતે કેપ્ટનશિપ છોડવા વિનંતી કરી હતી


લખનૌ સુપર જાયન્ટ્સે પોતાના ટ્વિટમાં લખ્યું કે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ઔપચારિક રીતે જાહેરાત કરવા માંગે છે કે ઋષભ પંતે ફ્રેન્ચાઇઝીને પોતાની કેપ્ટનશિપ છોડી દેવાની વિનંતી કરી છે અને ફ્રેન્ચાઇઝીએ તાત્કાલિક અસરથી તેમની વિનંતી સ્વીકારી લીધી છે. ટ્વિટમાં આગળ લખ્યું છે કે ઋષભે આ બાબતે ફ્રેન્ચાઇઝનો સંપર્ક કર્યો હતો અને અમે આદરપૂર્વક તેનો સ્વીકાર કર્યો છે. આ નિર્ણયો ક્યારેય સરળ હોતા નથી. કેપ્ટન તરીકે ઋષભે આ ડ્રેસિંગ રૂમમાં જે કંઈ યોગદાન આપ્યું છે તેના માટે અમે આભારી છીએ. હવે અમારું ધ્યાન ટીમના સામૂહિક વિકાસ પર છે. શ્રેષ્ઠ ધોરણો સુધી પહોંચવા માટે ટીમનું પુનર્નિર્માણ અને પુનર્ગઠન કરવું  અમારું આગામી લક્ષ્ય છે.


► આઈપીએલ 2026માં લખનઉની ટીમ 10માં સ્થાને રહી


આઈપીએલ 2026માં લખનઉ સુપર જાયન્ટ્સે ખરાબ પ્રદર્શન કર્યું હતું. 14 માંથી ફક્ત ચાર મેચ જીતી અને આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર 10મા અને છેલ્લા સ્થાને રહી હચી. ઋષભ પંતને 2025 ની આઈપીએલ હરાજીમાં 27 કરોડમાં સાઇન કરવામાં આવ્યો હતો અને તેના પર ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી હતી. જોકે આઈપીએલ 2025માં અને આઈપીએલ 2026માં ઋષભ પંતે અને ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Rishabh Pant Relieved his Captansy From LSG



Official announcement. pic.twitter.com/7WeOwpkDr6

— Lucknow Super Giants (@LucknowIPL) May 29, 2026

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિ ભવિષ્ય 30 મે 2026: શનિવારે શનિ ભગવાનની કૃપા કઈ રાશિ પર વરસશે?

  • 29-05-2026
  • Gujju News Channel
  • રોકાણકારો માટે સુવર્ણ તક! આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સે દરેક ફેઝમાં કમાવ્યો 20%+ વાર્ષિક નફો
    • 29-05-2026
    • Gujju News Channel
  • Rishabh Pant એ છોડી લખનઉની કમાન! Lucknow Super Giants એ ટ્વિટ કરીને કર્યો મોટો ખુલાસો
    • 29-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય 29 મે 2026: શુક્રવારે માતા લક્ષ્મીની કૃપા કઈ રાશિ પર વરસશે?
    • 28-05-2026
    • Gujju News Channel
  • Oshia Mall Ahmedabadના માલિકોએ 250 કરોડનું ફુલેકું ફેરવ્યું ! 267 વેપારીના એડવાન્સ ચેકના પૈસા ફસાતા કરી ફરીયાદ
    • 28-05-2026
    • Gujju News Channel
  • ચીન-પાકિસ્તાન માટે એલર્ટ ! ‘રુદ્રમ-3’ મિસાઈલએ, 600 કિમી રેન્જ સાથે સફળ પરીક્ષણ
    • 28-05-2026
    • Gujju News Channel
  • Confirm Tatkal Ticket: એજન્ટની ઝંઝટ છોડો, રેલવેની આ જાદુઈ ટ્રીકથી પળવારમાં થશે ટિકિટ બુક
    • 28-05-2026
    • Gujju News Channel
  • શું ક્વોલિફાયર-૨ માં જોવા મળશે વૈભવનું તોફાન? ગુજરાત સામે આ ૩ મોટા રેકોર્ડ ધ્વસ્ત કરવા મેદાને ઉતરશે આ વિસ્ફોટક ઓપનર!
    • 28-05-2026
    • Gujju News Channel
  • શું સોનાની ચમક અચાનક ફીકી પડશે? ₹૩૦,૦૦૦ સુધી ભાવ ઘટવાની આશંકાથી સોનાના બજારમાં ફફડાટ!
    • 28-05-2026
    • Gujju News Channel
  • બોબી દેઓલ સાથેના પ્રેમ સંબંધ પર પૂજા ભટ્ટે વર્ષો પછી તોડ્યું મૌન, કહ્યું- 'તેની સાથે વિતાવેલી એ ક્ષણો...'
    • 28-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us