'કચ્ચા બાદામ ગર્લ' અંજલી અરોરાએ બિકની પહેરી બોલ્ડનેસથી લગાવી આગ ! જુઓ ફોટોઝ
ઉનાળાની ગરમીમાં મોટાભાગના લોકો બીચ જવુ પસંદ કરે છે. તેવામાં ફિલ્મ અને ટીવી જગતના કલાકારો પણ બીચ પર જઇ ફોટોશૂટ કરવી રહ્યા છે. તેવામાં 'કચ્ચા બાદામ ગર્લ' ફેમ અંજલી અરોરાએ કેવી રીતે પાછળ રહે.
Anjali Aroraએ કચ્ચા બદામ સોંગ પર વાઈરલ થયેલી અને ઈન્ટરનેટ પર ધુમ મચાવનારી સેક્સી ઈન્ફ્લુઅન્સર છે.આજે 28 મેના રોજ, અંજલીએ જાંબલી રંગની બિકીની પહેરેલી સિઝલિંગ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. અંજલીએ પોતાના હોટ લેટેસ્ટ ફોટાઓ સાથે સોશિયલ મીડિયાનું તાપમાનમાં વધારો કર્યો છે. અગાઉ આ અભિનેત્રીનો MMS Viral થયાની ઘટનાએ પણ જોર પકડ્યુ હતું પરંતુ તે વચ્ચે હવે તેનો આવો Sexy બોલ્ડ અંદાજ તેમના ચાહકોને આકર્ષે છે.

અંજલી દરિયા કિનારે તેની બિકીનીમાં વિવિધ પોઝ આપતી જોવા મળી હતી. સાથે જ બિકીની પહેરીને, તેણે પોતાનો મેકઅપ અને કલર વાળ પણ ફ્લોન્ટ કર્યા. બિકીનીની સાથે અંજલીએ તેના વાળમાં પર્પલ રંગનું સુંદર ફૂલ લગાવ્યું, જે તેની સુંદરતામાં વધુ વધારો કરતું દેખાતું હતું.ફોટામાં અંજલી પણ પોતાના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

ચાહકો કમેન્ટ્સ કર્યા વગર રહી શક્યા નહીં.એક ફેને લખ્યું, "ફાયર." બીજાએ પૂછ્યું, "કોઈ મને કહી શકે છે કે આ બધું શું છે?" ઘણા ફેન્સએ લખ્યું, "સુંદર."

એક યુઝરે તેણીને ટ્રોલ કરતા કહ્યું, "બસ, હવે બહુ થયું." અન્ય લોકોએ કમેન્ટ કરી કે તેણે ઉનાળા દરમિયાન ગરમી વધુ વધારી દીધી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Anjali Arora Sexy bold pic and video - Anjali Arora Bikini Hot photo
