• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • જીવનમાં દિવ્યતા લાવતા ત્રિકાળ સંધ્યાના શ્લોક : દિવસના ત્રણ ચરણ માટેના ત્રણ શ્લોક | સ્વાધ્યાય પરિવાર | Trikal Sandhya Shlok

જીવનમાં દિવ્યતા લાવતા ત્રિકાળ સંધ્યાના શ્લોક : દિવસના ત્રણ ચરણ માટેના ત્રણ શ્લોક | સ્વાધ્યાય પરિવાર | Trikal Sandhya Shlok

07:02 PM March 25, 2026 Gujju News Channel Share on WhatsApp

Trikal Sandhya Shlok : જેના થકી આપણે છીએ તેવા ભગવાનનો આભાર માનવા માટે દિવસના ત્રણ ચરણ દરમિયાન ત્રિકાળ સંધ્યાના શ્લોક બોલવા જોઈએ.



Trikal Sandhya Gujarati - સ્વાધ્યાય પરિવારમાં કહેવાય છે કે, ભગવાનના ઉપકારો કૃતજ્ઞતાપૂર્વક ભાવથી સ્મરણ ન કરીએ તો આપણે કૃતઘ્ની કહેવાય. એટલે માનવ જીવનની ત્રણ મુખ્ય ક્રિયાઓ આ છે (1) સવારે વહેલા ઊઠવું (2) ભોજન કરવું (3) રાત્રે વહેલા ઉંઘવું. ટૂકમાં ટૂંકા નામે આ ત્રણ સમયે ભગવાનનું કૃતજ્ઞતાથી ભાવપૂર્વક સ્મરણ કરવું એનું નામ છે અર્વાચીન 'ત્રિકાળ સંધ્યા. ત્રિકાળ સંધ્યા કરવાથી પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતાનો ગુણ ખીલે છે. ભાવમયતા વધે છે, તેથી કૌટુંબિક ભાવ પણ વધે છે. આજે સમાજમાં, કુંટુંબમાં જે માનવી માનવી પ્રત્યેનું ભાવઝરણું સુકાઈ ગયું છે તે અર્વાચીન ત્રિકાળ સંધ્યાના આચરણથી જ ફરીથી વહેતું થશે. ત્રિકાળ સંધ્યા pdf download - ત્રિકાળ સંધ્યા શ્લોક - ત્રિકાળ સંધ્યા ના શ્લોક PDF - ત્રિકાળ સંધ્યા નું મહત્વ - Trikal sandhya gujarati pdf free download


► સવારે બોલવાના શ્લોક | Morning Shloka 


1.સવારે ઉઠતા ની સાથે પથારી માં બેઠા બેઠા જ ભગવાન ને યાદ કરીને,આપની બંને હથેળી ને ભેગી કરીને, હથેળી ની સામે જોતા જોતા આ શ્લોક બોલવો જોઈએ..
कराग्रे वसते लक्ष्मीः करमूले सरस्वती।
करमध्ये तु गोविन्द: प्रभाते कर दर्शनम॥
અર્થાર્થ : આપના હાથ ની આંગળીઓ માં લક્ષ્મી નો વાસ છે.હાથ ની હથેળી ના આધાર પર માતા સરસ્વતી નો વાસ છે.અને હથેળીના મધ્ય માં ભગવાન વિષ્ણુ બો વાસ છે.વેહલી સવારમાં આ શ્લોક ફળદાયી નીવડે છે.


2. પથારી માંથી પગ જમીન પર મુકીને ઉભા થતા પેહલા પગ ને પથારીમાંથી જમીન તરફ હવામાં જુલતા લટકાવીને પથારીમાં બેઠા બેઠા ધરતીમાતા ને નિહાળી ને વંદન કરતા કરતા આ શ્લોક બોલવો જોઈએ
समुद्रवसने देवि पर्वतस्तनमंडले।
विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पर्श क्षमस्व मे॥
અર્થાર્થ : ધરતીમાતા, જેમને સમુદ્ર રૂપી ચાદર ઓઢી છે જેમને પર્વતો ને તેમના હ્રિદય પર ગ્રહણ કર્યો છે એવા ભગવાન વિષ્ણુ ના પત્ની, હું તમારી પાસે ક્ષમા માંગું છુ મારા પગ ધરતી પર મુકીને તમારો ભાર વધારવા માટે।અને તમારો અભાર મને ઉઠાવવા માટે।આ વિચારો અને પ્રાર્થના થી મનુષ્ય નમ્ર બને છે અને સન્માનીય બને છે જે તેની પાસે છે. અને શીખવે છે કે ભગવાને આપણને જે કઈ પણ આપ્યું છે એની હમેશા પ્રશંસા કરવી જોઈએ.


3. છેલ્લો શ્લોક બે પગ પર ઉભા રહીને આંખો બંધ કરીને બે હાથ જોડીને પૃથ્વી ના સર્જનકર્તા ને વંદન કરવા જોવે અને આ શ્લોક બોલવો જોવે।
वसुदेवसुतं देवं कंसचाणूरमद्रनम्।
देवकीपरमानन्दम कृष्णं वन्दे जगद्गुरुम्॥

અર્થાર્થ : વાસુદેવ ના પુત્ર, કંસ અને ચાનુર જેવા રક્ષશો નો નાશ કરનાર , માતા દેવકી ને સુખ આપનાર,બ્રહ્માંડ ના સ્વામી અને ગુરુ, હું તમને કોટી કોટી વંદન કરું છુ.આ શ્લોકથી હકારાત્મક વિચારો મળે છે ફળદાયી, સફળ અને સારા દિવસ માટે। 


► ભોજન પહેલાનો શ્લોક | Shlok Before Eating


यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्विषैः।
भुञ्जते ते त्वघं पापा ये पचम्त्यात्मकारणात्॥

અર્થાત : રોજ પાંચ મહાયજ્ઞ કરીને પ્રસાદીરૂપે રહેલું અન્ન જમનાર એવા સદાચારી જનો બધા પાપથી મુક્ત થાય છે પરંતુ જેઓ પોતાના માટે જ રાધીને ખાય છે તે પાપીઓ પાપ જ ભોગવે છે.


यत्करोषि यदश्नासि यज्जहोषि ददासि यत्।
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्॥

અર્થાત : तुम जो कुछ भी कर्म करते हो, जो कुछ खाते हो, जो यज्ञ या हवन करते हो, जो दान देते हो और जो भी तपस्या करते हो, वह सब मुझे (ईश्वर को) समर्पित कर दो।


अहं वैश्र्वानरो भूत्वा ग्राणिनां देहमाश्रितः।
प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्।।

અર્થાત : भगवान श्रीकृष्ण कहते हैं: "मैं ही समस्त प्राणियों के शरीर में स्थित होकर पाचक अग्नि (वैश्वानर) बनता हूँ और प्राण तथा अपान वायु के संतुलन से चार प्रकार के अन्न को पचाता हूँ"। 


ॐ सह नाववतु सह नौ भनक्तु सह वीर्यं करवावहै।
तेजस्वि नावघीतमस्तु मा विहिषावहै।।
ॐ शांतिः शांतिः शांतिः।।

અર્થાત : हे ईश्वर, हम दोनों (गुरु और शिष्य/शिक्षक और छात्र) की साथ-साथ रक्षा करें। हम दोनों का साथ-साथ पालन-पोषण हो।  हम दोनों साथ मिलकर शक्ति/ऊर्जा प्राप्त करें। हमारा पढ़ा हुआ ज्ञान तेजप्रद (प्रकाशमान और स्पष्ट) हो। हम कभी आपस में द्वेष (दुश्मनी) न करें। दैविक, भौतिक और आध्यात्मिक तीनों प्रकार की बाधाओं से मुक्ति मिले।


► રાત્રીનો શ્લોક | Night Shloka  


कृष्णाय वासुदेवाय हरये परमात्मने।
प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः॥

અર્થાત : शरण में आए हुए लोगों के दुखों (क्लेश) का नाश करने वाले, परमात्मा स्वरूप वासुदेवनंदन श्रीकृष्ण और गोविंद को हम बार-बार नमस्कार करते हैं"। 


करचरणकृतं वाक् कायजं कर्मजं वा
श्रवणनयनजं वा मानसं वाअपराधम्।
विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व
जय जय करुणाब्धे श्री महादेव शंभो॥

અર્થાત : "हे महादेव! मेरे हाथ, पैर, वाणी, शरीर, कर्मों द्वारा, कानों, आँखों या मन से जो भी अपराध (विहित या अविहित) हुए हैं, हे करुणा के सागर (करुणाब्धे), शंभो! आप उन सभी अपराधों को क्षमा कर दें। आपकी जय हो, आपकी जय हो"।


त्वमेव माता च पिता त्वमेव
त्वमेव बन्धुश्च सखा त्वमेव।
त्वमेव विद्या द्रविणं त्वमेव
त्वमेव सर्वं मम देवदेव॥

અર્થાત : आप ही मेरी माता हैं और आप ही पिता हैं। आप ही मेरे भाई (रिश्तेदार) हैं और आप ही मित्र हैं। आप ही मेरे विद्या (ज्ञान) हैं और आप ही धन (संपत्ति) हैं। हे देवों के देव! आप ही मेरे सब कुछ (सर्वेसर्वा) हैं।


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel -  ત્રિકાળ સંધ્યા pdf download - Trikal sandhya gujarati - ત્રિકાળ સંધ્યા શ્લોક - ત્રિકાળ સંધ્યા ના શ્લોક PDF - ત્રિકાળ સંધ્યા નું મહત્વ - Trikal sandhya gujarati pdf free download - જમતી વખતે બોલવાનો શ્લોક - રાત્રે સૂતી વખતે બોલવાનો શ્લોક - ભોજન શ્લોક - સવારે ઉઠીને બોલવાનો શ્લોક - સ્નાન કરતી વખતે બોલવાનો શ્લોક - ભોજન શ્લોક ગુજરાતી - કરાગ્રે વસતે લક્ષ્મી - ભોજન મંત્ર 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"

  • 25-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-03-2026
    • Gujju News Channel
  • જીવનમાં દિવ્યતા લાવતા ત્રિકાળ સંધ્યાના શ્લોક : દિવસના ત્રણ ચરણ માટેના ત્રણ શ્લોક | સ્વાધ્યાય પરિવાર | Trikal Sandhya Shlok
    • 25-03-2026
    • Gujju News Channel
  • શું ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બનશે? વિધાનસભામાં બિલ રજૂ, જાણો UCC લાગુ થવાથી શું બદલાશે?
    • 24-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-03-2026
    • Gujju News Channel
  • અંબાલાલની આગાહી : આ તારીખથી 40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ
    • 23-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી
    • 23-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 માર્ચ 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-03-2026
    • Gujju News Channel
  • Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ
    • 22-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us