• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ

મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ

06:30 PM March 17, 2026 Gujju News Channel Share on WhatsApp

મુકેશ અંબાણી Jio મેગા IPO લાવવા જઈ રહ્યા છે. સરકારે લિસ્ટિંગ રિક્વારમેન્ટમાં ફેરફારોને મંજૂરી આપ્યા બાદ IPO ને વધુ બુસ્ટ મળ્યું છે.



Jio IPO : મુકેશ અંબાણી તેમના Jio મેગા IPO માટે તૈયારીઓ કરી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેના ટેલિકોમ યુનિટ Jio પ્લેટફોર્મ્સ લિમિટેડના પ્રસ્તાવિત શેર વેચાણ માટે અનેક બેંકો સાથે કામ કરી રહી છે. ભારતના સૌથી મોટા વાયરલેસ ઓપરેટરની માલિકી ધરાવતી કંપની તેના IPO માટે BofA સિક્યોરિટીઝ, સિટીગ્રુપ ઇન્ક., ગોલ્ડમેન સૅક્સ ગ્રુપ ઇન્ક., JM ફાઇનાન્શિયલ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની અને મોર્ગન સ્ટેનલી સાથે કામ કરી રહી છે.


► Jio ભારતનો અત્યાર સુધીના સૌથી મોટો IPO


Jio ભારતની અત્યાર સુધીના સૌથી મોટા IPO સાથે આગળ વધી રહી છે અને લગભગ બે દાયકામાં મુકેશ અંબાણીની મુખ્ય કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેઈન યુનિટ દ્વારા પ્રથમ પણ હોઈ શકે છે. સરકારે લિસ્ટિંગ રિક્વારમેન્ટમાં ફેરફારોને મંજૂરી આપ્યા બાદ IPO ને વધુ બુસ્ટ મળ્યું છે. હવે મોટા ઇશ્યુઅર્સ તેમની ઇક્વિટીનો ઓછામાં ઓછો 2.5 ટકા જ વેચી શકે છે.


► આશરે 4.3 બિલિયન ડોલર ભેગા કરશે


બેંકર્સે અગાઉ Jio પ્લેટફોર્મ્સનું મૂલ્યાંકન 170 બિલિયન ડોલર સુધી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મતલબ કે કંપની મિનિમમ જરૂરિયાતના આધારે આશરે 4.3 બિલિયન ડોલર ભેગા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અંતિમ શરતો પૂરી થયા બાદ કંપની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરવાની પ્રોસેસ શરૂ કરશે. તેમને  એમ પણ જણાવ્યું હતું કે, આ સંભવિત ઓફરની શરતો અને સમયરેખા હજુ પણ બદલાઈ શકે છે. બેંકોના પ્રતિનિધિઓએ કોમેન્ટ માટેની રિકવેસ્ટનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Jio IPO



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Fuel Price Hike: મોંઘવારીનો વધુ એક ડામ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના સરકારી સૂત્રોના સંકેત

  • 01-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 મે 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-05-2026
    • Gujju News Channel
  • મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રવાસીઓને લઈ જતું ક્રુઝ ડૂબ્યું, 4 લોકોના મોત, ઘણા લાપતા
    • 30-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-04-2026
    • Gujju News Channel
  • 1 મેથી બદલાઇ જશે આ નિયમો : LPG સિલિન્ડરથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી થશે મોંઘી
    • 29-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 એપ્રિલ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-04-2026
    • Gujju News Channel
  • ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો
    • 28-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us