ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
India Post GDS Recruitment 2026 :યોગ્યતા રસ ધરાવતા ઉમેદવારો 14મીફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે જે ભરતી અભિયાનમાં જોડાવાની અંતિમ તારીખ છે અને ફી 16 ફેબ્રુઆરી સુધી જમા કરાવી શકાય છે.
India Post GDS Recruitment 2026 : ધોરણ 10 પાસ માટે ભરતી 2025 આવી ગઈ છે. જે ઉમેદવારોએ 10 પાસ કર્યું છે તેની માટે સરકારી નોકરી મેળવવાની સારી તક આવી છે. ઈન્ડિયા પોસ્ટ દ્વારા દેશભરમાં મોટી સંખ્યામાં ગ્રામીણ ડાક સેવક (GDS) પદો પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા પ્રમાણે 28,740 જેમાં ગુજરાતની 1830 સહિત ખાલી GDS પદો ભરવા માટેની અરજી પ્રક્રિયા 31 જાન્યુઆરીથી શરૂ થશે. યોગ્યતા રસ ધરાવતા ઉમેદવારો 14મીફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે જે ભરતી અભિયાનમાં જોડાવાની અંતિમ તારીખ છે અને ફી 16 ફેબ્રુઆરી સુધી જમા કરાવી શકાય છે. ફોર્મમાં કોઈપણ ભૂલ હોય તો 18થી 19 ફેબ્રુઆરી દરમિયાન સુધારી શકાશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરતી માટે પ્રથમ મેરિટ યાદી 28 ફેબ્રુઆરી,2026ના રોજ બહાર પાડવામાં આવશે. | India Post Recruitment 2026, Notification, Online Form, Age Limit, Date, Check More Details
►► ધોરણ 10 પાસ માટે ભરતી 2025 | Post BPM/ABPM Recruitment 2026
ઇન્ડિયા પોસ્ટ દ્વારા શેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે આ ભરતી ઝુંબેશમાં દેશભરના વિવિધ રાજ્યોમાં કુલ 28740 જગ્યાઓ ભરવામાં આવશે. તમે નીચેના કોષ્ટકમાં રાજ્યવાર ખાલી જગ્યા જોઈ શકો છો.
| ભરતી | ઈન્ડિયન પોસ્ટ વિભાગ |
| ગુજરાતમાં કુલ જગ્યાઓ | 1830 |
| પોસ્ટનું નામ | ABPM, BPM, Dak Sevak |
| અરજી તારીખ | 31/01/2026 |
| છેલ્લી તારીખ | 14/02/2026 |
ગ્રામીણ પોસ્ટ સેવક જગ્યાઓ માટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ હોવા જોઈએ. તેની સાથે કોમ્પ્યુટર પર કામ કરવાનુ નોલેજ અને સાઇકલ ચલાવતા પણ આવડવું જોઈએ. વય મર્યાદાની વાત કરી તો, આ માટે 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવાર માટે વય મર્યાદામાં નિયમ અનુસાર છૂટ મળશે.
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ નહીં હોય. જોકે મેરિટ લિસ્ટમાં પસંદ થયેલા ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણીમાં ભાગ લેવો જરૂરી રહેશે.
ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતીની જાહેરાતમાં જણાવ્યા મુજબ ધોરણની વાત કરીએ તો BPM ની પોસ્ટ માટે રૂપિયા 12,000/- રૂપિયા 29,380/-, તેમજ ABPM અને ડાક સેવક ની પોસ્ટ માટે રૂપિયા 10,000- થી 24,470/-, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી.
ગુજરાત પોસ્ટના નોટિફિકેશનમાં જણવ્યા મુજબ મિનિમમ 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ નકી કરવામાં આવી છે.
*વય મર્યાદામાં નીચે પ્રમાણે છૂટછાટ મળશે*
| કેટેગરી | વય મર્યાદામાં છૂટછાટ |
|---|---|
| Schedule Caste/Scheduled Tribe (SC/ST) | 5 વર્ષ |
| Other Backward Classes (OBC) | 3 વર્ષ |
| Economically Weaker Sections (EWS) | છૂટછાટ નથી |
| Persons with Disabilities (PwD) | 10 વર્ષ |
| Persons with Disabilities (PwD) + OBC | 13 વર્ષ |
| Disabilities (PwD) + SC/ST | 15 વર્ષ |
• સૌપ્રથમ ગુજરાત પોસ્ટ દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન વાંચવું ત્યાર પછી જ અરજી કરવી.
• જાહેરાત વાંચ્યા પછી તમારે https://indiapostgdsonline.gov.in/ ની વેબસાઈટ પર જવું.
• ત્યાર બાદ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી સંપૂર્ણ ફોર્મ ભરવું.
• રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું, એપ્લાય ઓનલાઇન પર ક્લિક કરશો એટલે તમારી સામે જે ફોર્મ આવે તેને ભરવાનું રહેશે. (FIILL)
• ત્યાર બાદ તમારે અરજી ફી ભરવાની રહેશે તે અરજી ફી ભર્યા બાદ તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવી.
| ફોર્મ ભરવાની વેબસાઈટ | Apply Here |
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India Post Recruitment 2026 , india post gds Vacancy 2026 online Bharati gujarati - ઈન્ડિયા પોસ્ટલ ગ્રામીણ ડાક સેવક (જીડીએસ)ની બમ્પર પોસ્ટ માટે ભરતીની જાહેરાત - Indian Post Office Recruitment 2026 - Post Recruitment 2026 - India Post bharti 2026 - પોસ્ટમાં ભરતી 2026 - indian post Vaccancy 2026 10th pass bharti - India Post Recruitment 2026, Notification, Online Form, Age Limit, Date, Check More Details
