• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, PSI-LRDની શારીરિક કસોટીની તારીખ જાહેર

પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, PSI-LRDની શારીરિક કસોટીની તારીખ જાહેર

09:00 PM January 03, 2026 Gujju News Channel Share on WhatsApp

Gujarat Police Recruitment 2025 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યા માટે ભરતીની શારીરિક કસોટીની તારીખ જાહેર કરી



Gujarat Police Recruitment  : ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યા માટે ભરતીની શારીરિક કસોટીની તારીખ જાહેર કરી છે. 


► શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ થશે


ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી 21 જાન્યુઆરી 2026ના રોજથી શરૂ થશે. જેના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો હવે પછી જણાવવામાં આવશે. એટલે કે આગામી 21 જાન્યુઆરીથી રાજ્યના વિવિધ સેન્ટરો પર દોડ અને અન્ય શારીરિક કસોટીઓનો વિધિવત પ્રારંભ થશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની 13,591 ખાલી જગ્યા પર ભરતી માટેની જાહેરાત કરી હતી.


► પીએસઆઈ - કુલ 858 જગ્યાઓ


પોલીસ સબ ઇન્સ્પેકટરની 858 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને જેલર ગ્રુપ-2નો સમાવેશ થાય છે. ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો PSI માટે અરજી કરી શકશે.

• બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-659

• હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-129

• જેલર ગ્રુપ 2- 70


► લોકરક્ષક કેડર - કુલ 12,733 જગ્યાઓ


લોકરક્ષક (LRD)ની 12,733 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સિપાહીની જગ્યાઓનો સમાવેશ થાય છે. ધો.12 પાસ ઉમેદવારો લોકરક્ષક માટે અરજી કરી શકશે.

• બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942

• હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2458

• હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002

• જેલ સિપાહી (પુરુષ): 300

• જેલ સિપાહી (મહિલા / મેટ્રન): 31


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Police Recruitment 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર... ભારતમાં મોંઘવારી વધી, આ વસ્તુઓના ભાવમાં થયો વધારો

  • 12-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-03-2026
    • Gujju News Channel
  • કુંભ મેળાની વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ પ્રેમી સાથે કર્યા લગ્ન, પરિવારમાં ભારે રોષ
    • 12-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં મહિનામાં 10 હિંદુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કર્યાં, મુખ્ય રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા
    • 12-03-2026
    • Gujju News Channel
  • IPL Schedule 2026 : આઈપીએલ 2026નો કાર્યક્રમ જાહેર, RCB બેંગ્લોર અને SRH હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ રમાશે
    • 11-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-03-2026
    • Gujju News Channel
  • PM-JAY અને આયુષ્માન કાર્ડ હોવા છતાં આ 8 સારવાર માટે ખર્ચવા પડશે ઘરનાં પૈસા, જાણો કઈ બીમારીઓનો સમાવેશ નથી?
    • 10-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-03-2026
    • Gujju News Channel
  • ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટ ઈતિહાસનો બેસ્ટ કોચ કહેવાનો સમય આવી ગયો છે! કેમ જાણો...
    • 10-03-2026
    • Gujju News Channel
  • LPG Gas Shortage: શું મધ્ય પૂર્વમાં યુદ્ધને લીધે ભારતમાં સર્જાશે LPG રસોઈ ગેસનું સંકટ? સરકારે કરી સ્પષ્ટતા
    • 05-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us