• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 16 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal

આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 16 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal

10:45 PM May 15, 2025 Gujju News Channel Share on WhatsApp

આજનો દિવસ 16 May 2025, વિક્રમ સંવત 2082 વૈશાખ ચોથ અને શુક્રવાર કેવો રહેશે ? તેને જાણવા માટે Today Rashi Bhavishya in Gujarati , વાંચો આજનું રાશિફળ Aaj Nu Rashifal in Gujarati



આજનું રાશિફળ,Today Horoscope, આજ નું રાશિફળ, Rashi Bhavishya, Daily Rashifal, Aaj Ka Rashifal, તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર-ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ, નોકરી અને કરિયર માટે આજનો દિવસ કેવો રહેશે? તમારી રાશિનું વાર્ષિક રાશિફળ જાણવા માટે અહીં આપેલ રાશિ માંથી તમારી રાશિની લિંક પર ક્લિક કરો: મેષ વાર્ષિક રાશિફળ, વૃષભ વાર્ષિક રાશિફળ, મિથુન વાર્ષિક રાશિફળ, કર્ક વાર્ષિક રાશિફળ, સિંહ વાર્ષિક રાશિફળ, કન્યા વાર્ષિક રાશિફળ, તુલા વાર્ષિક રાશિફળ,  વૃશ્વિક વાર્ષિક રાશિફળ, ધન વાર્ષિક રાશિફળ, મકર વાર્ષિક રાશિફળ, કુંભ વાર્ષિક રાશિફળ, મીન વાર્ષિક રાશિફળ


► જન્મ તારીખ પરથી રાશિ નામ  જન્મ સમય અને સ્થળ પરથી બાળકની સચોટ કુંડળી વિશેની માહિતી મેળવો..!


Horoscope Today Aries | Aaj Nu Rashifal For Mesh Rashi - શુક્રવાર, 16 મે 2025   મેષ | Aries

  (જેનું નામ અ. લ. ઈ. થી શરૂ થાય છે)

   શુક્રવાર, 16 મે 2025


આજનું રાશિફળ મેષ રાશિ : ગણેશજી કહે છે કે, વેપાર તથા કારોબારમાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. કાયદાકીય મામલે કોઇ નિષ્ણાતની સલાહ લો. તમને યોગ્ય સમાધાન મળશે. પારિવારિક અને વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ બેસાડી ન શકવાના કારણે પરિવારમાં તણાવ રહેશે. તમારી જવાબદારીઓથી ગભરાશો નહીં. આ સમેય તમે એકલતાનો અનુભવ કરશો.


આજનું રાશિફળ - Horoscope Today Taurus | Aaj Nu Rashifal For Vrushabh - શુક્રવાર, 16 મે 2025   વૃષભ | Taurus

  (જેનું નામ બ. વ. ઉ. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 16 મે 2025


આજનું રાશિફળ વૃષભ રાશિ : ગણેશજી કહે છે કે, ખોટા વાદ-વિવાદ કે તર્ક-વિતર્કમાં પડશો નહીં. રાજકીય મામલાઓને લઇને સાવધાન રહેવું જરૂરી છે. મોબાઇલ, ઈમેલ દ્વારા કોઇ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે શેર બજાર, રોકાણ વગેરે જેવી ગતિવિધિઓમાં રસ ન લો. પારિવારિક વ્યવસ્થામાં થોડી બેદરકારી રહેશે. ધ્યાન રાખો કે કોઇ વ્યવસાયિક નાની પણ બેદરકારી તમારા કરિયરને ખરાબ કરી શકે છે.


  મિઆજનું રાશિફળ - Horoscope Today Gemini | Aaj Nu Rashifal For Mithun - શુક્રવાર, 16 મે 2025થુન | Gemini

  (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 16 મે 2025


આજનું રાશિફળ મિથુન રાશિ : ગણેશજી કહે છે કે, જો કોઇ રૂપિયા ફસાયેલા છે તો તેને પ્રાપ્ત કરવા માટે સમય અનુકૂળ છે. વાહન સાવધાની પૂર્વક ચલાવવું જરૂરી છે. પતિ-પત્ની તથા પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલાં મતભેદ દૂર થશે. ઘરના વડીલોનું માન-સન્માન અને સેવામાં ઘટાડો આવે નહીં તેનું ધ્યાન રાખવું. આર્થિક સ્તિથિ પણ મજબૂત થશે.


  કર્ક |આજનું રાશિફળ - Horoscope Today Cancer | Aaj Nu Rashifal For Kark Rashi - શુક્રવાર, 16 મે 2025 Cancer

  (જેનું નામ ડ. હ. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 16 મે 2025


આજનું રાશિફળ કર્ક રાશિ : ગણેશજી કહે છે કે, પાડોસીઓ અને સંબંધીઓ સાથે સંબંધમાં કોઇપણ પ્રકારનો મનમુટાવ ન આવે તેનું ધ્યાન રાખો. કાયદાકીય મામલે તમને વિજય પ્રાપ્ત થશે. તમારી વ્યવસાયિક યોજનાઓને સિક્રેટ જ રાખો. સ્વાસ્થ્ય સારું રહેશે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.


  આજનું રાશિફળ - Horoscope Today Leo | Aaj Nu Rashifal For Sinh Rashi - શુક્રવાર, 16 મે 2025સિંહ | Leo

  (જેનું નામ મ. ટ. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 16 મે 2025


આજનું રાશિફળ સિંહ રાશિ : ગણેશજી કહે છે કે, મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી પરેશાનીઓ વેપારમાં આવશે. પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ સમય ઉત્તમ રહેશે. ભાવુકતા તમારી સૌથી મોટી નબળાઇ છે. તેના ઉપર વિજય મેળવવો ખૂબ જ જરૂરી છે. સરકારી સમસ્યા જે છેલ્લાં થોડા સમયથી ચાલી રહી હતી આજે તેનો શાંતિપૂર્ણ ઉકેલ મળી શકે છે.


► જન્મ તારીખ પરથી રાશિ નામ  જન્મ સમય અને સ્થળ પરથી બાળકની સચોટ કુંડળી વિશેની માહિતી મેળવો..!


આજનું રાશિફળ - Horoscope Today Virgo | Aaj Nu Rashifal For Kanya Rashi - શુક્રવાર, 16 મે 2025   કન્યા | Virgo

  (જેનું નામ પ. ઠ. ણ. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 16 મે 2025


આજનું રાશિફળ કન્યા રાશિ : ગણેશજી કહે છે કે, ભાઇઓ સાથે ચાલી રહેલો મતભેદ દૂર કરવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. ખર્ચ વધારે રહેશે પરંતુ ગભરાશો નહીં. આ ખર્ચ તમારા થોડા સારા માટે રહેશે. લગ્નજીવન મધુર જળવાયેલું રહેશે. વ્યવસાયિક કાર્યોમાં તમારી મહેનતનું યોગ્ય પરિણામ તમને પ્રાપ્ત થશે.


  તુઆજનું રાશિફળ - Horoscope Today Libra | Aaj Nu Rashifal For Tula Rashi - શુક્રવાર, 16 મે 2025લા | Libra

  (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 16 મે 2025


આજનું રાશિફળ તુલા રાશિ : ગણેશજી કહે છે કે, ઘરનું વાતાવરણ સુખદ રહેશે. જમીનને લગતા મામલાઓ અંગે પોઝિટિવ ચર્ચા-વિચારણાં પણ થશે. આજે કાર્યક્ષેત્રમાં કોઇ સોનેરી અવસર હાથમાં આવશે. અચાનક આવેલી મુશ્કેલીથી કોઇ રસ્તો ઉકેલાશે નહીં. બાળકો ઉપર તમારો ગુસ્સો ઉતારશો નહીં.


  વૃશ્ચિક | Sઆજનું રાશિફળ - Horoscope Today Scorpio | Aaj Nu Rashifal For Vrushchik Rashi - શુક્રવાર, 16 મે 2025corpio

  (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 16 મે 2025


આજનું રાશિફળ વૃશ્ચિક રાશિ : ગણેશજી કહે છે કે, તમે તમારાં કાર્યોની વ્યસ્તતા તથા પારિવારિક જીવન વચ્ચે તાલમેલ સારો જાળવશો. વિદ્યાર્થી વર્ગને તેમના અભ્યાસમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પારિવારિક વ્યવસ્થા તથા તાલમેલ યોગ્ય જળવાયેલો રહેશે. પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં દરેક ગતિવિધિઓ તથા ક્રિયાઓ ઉપર નજર રાખો.


► જન્મ તારીખ પરથી રાશિ નામ  જન્મ સમય અને સ્થળ પરથી બાળકની સચોટ કુંડળી વિશેની માહિતી મેળવો..!


  ધન | આજનું રાશિફળ - Horoscope Today Sagittarius | Aaj Nu Rashifal For Dhan - શુક્રવાર, 16 મે 2025Sagittarius

  (જેનું નામ ભ. ધ. ફ. ઢ. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 16 મે 2025


આજનું રાશિફળ ધન રાશિ : ગણેશજી કહે છે કે, લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા દૂર થશે. વધારે મહેનતના કારણે નસમાં દુખાવો થઈ શકે છે. કોઇ વિરોધી તમારા માટે નકારાત્મક પરિસ્થિતિઓ તો બનાવશે. પરંતુ તમે તેનાથી મુક્તિ મેળવવામાં સમર્થ પણ રહેશો. વ્યાવસાયિક સ્થિતિમાં સુધાર આવશે.


  મઆજનું રાશિફળ - Horoscope Today Capricorn | Aaj Nu Rashifal For Makar - શુક્રવાર, 16 મે 2025કર | Capricorn

  (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 16 મે 2025


આજનું રાશિફળ મકર રાશિ : ગણેશજી કહે છે કે, ધનને લગતી પરેશાની રહેશે, કોઇ નજીકના મિત્રની મદદથી સમસ્યાનો ઉકેલ પણ મળી જશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વ્યવસાયને લગતા મામલે કોઇપણ નિર્ણય યોગ્ય સમજીવિચારીને જ લો. સમય મહેનત કરવાનો છે. સ્થિતિ અને પરિસ્થિતિ ધીમે-ધીમે તમારા પક્ષમાં આવી જશે.


  કુંભ | આજનું રાશિફળ - Horoscope Today Aquarius | Aaj Nu Rashifal For Kumbh - શુક્રવાર, 16 મે 2025Aquarius

  (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

   શુક્રવાર, 16 મે 2025


આજનું રાશિફળ કુંભ રાશિ : ગણેશજી કહે છે કે, થોડા સાવધાન રહો, નજીકના લોકો જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. કોઇ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો. વધારે વ્યસ્તતાના કારણે ઘરમાં વધારે ધ્યાન આપી શકશો નહીં. કાર્યક્ષેત્રમાં તમામ વિધ્નો અને મુશ્કેલીઓ વચ્ચે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.


   મીનઆજનું રાશિફળ - Horoscope Today Pisces | Aaj Nu Rashifal For Meen - શુક્રવાર, 16 મે 2025 | Pisces

   (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

   શુક્રવાર, 16 મે 2025


આજનું રાશિફળ મીન રાશિ : ગણેશજી કહે છે, આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહેશે. આ સમયે આર્થિક પક્ષ થોડો નબળો રહી શકે છે. જોખમી કાર્યો કરવાથી બચવું. કાર્યક્ષેત્રમાં કોઇ નવા કામની શરૂઆત માટે સમય યોગ્ય છે. જીવનના દરેક માર્ગ ઉપર તમે તમારી જવાબદારીને યોગ્ય રીતે નિભાવશો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , આજનું રાશિફળ, દૈનિક રાશિફળ, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Get Today Horoscope, Daily Weekly Monthly Rashifal Of Aries - Taurus - Gemini - Cancer - Leo - Libra - Scorpio - Virgo - Sagittarius - Capricorn - Aquarius - Pisces - Latest Gujarati News - તાજા ગુજરાતી સમાચાર - Latest Gujarati News LIVE - Online Gujarati News - Gujarati News Headlines Today - Gujarati News Channel - Gujju News Channel - આવતીકાલનું રાશિફળ - આજનું રાશિફળ સિંહ રાશિ - આવતી કાલ નું રાશિફળ - આજનું રાશિફળ મેષ - કુંભ રાશિ આજનું રાશિફળ - કન્યા રાશિફળ - આજ કા રાશિફળ - વૃષભ રાશિફળ આજનું - આજનું રાશિફળ 2024 - ગુજરાત સમાચાર વાર્ષિક રાશિફળ 2024 - કુંભ રાશિ આજનું રાશિફળ - પ્રેમ રાશિફળ - ધન રાશિ નું આજનું રાશિફળ - રાશિફળ 2024 - રાશિફળ આજનું - રાશિફળ રાશિફળ - રાશિફળ મકર - રાશિફળ સિંહ - રાશિફળ બતાવો - રાશિફળ વિડિયો - રાશિફળ વૃષભ રાશિ - રાશિફળ દેખાઈએ - રાશિફળ મેષ - રાશિફળ અને વિડિયો - રાશિફળ કુંભ રાશિ - રાશિફળ તુલા - રાશિફળ 2024 - રાશિફળ આજનું - રાશિફળ રાશિફળ - રાશિફળ મકર - રાશિફળ સિંહ - રાશિફળ વિડિયો - રાશિફળ વૃષભ રાશિ - Aaj nu Rashifal - દૈનિક રાશિ ભવિષ્ય - Daily Rashifal - આજનું રાશિફળ - જ્યોતિષ શાસ્ત્ર - ધર્મ ભક્તિ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Miss World 2025 : થાઈલેન્ડની ઓપલ સુચાતાના શિરે 'મિસ વર્લ્ડ 2025'નો તાજ, ભારતનું સ્વપ્ન તૂટ્યું...

  • 31-05-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુન 2025 : તુલા રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો રવિવાર કેવો રહેશે?
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 મે 2025 : વૃષભ રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો શનિવાર કેવો રહેશે?
    • 30-05-2025
    • Gujju News Channel
  • Covid Alert: શું બૂસ્ટર ડોઝ લેવાથી નવા વેરિઅન્ટની અસર ઓછી થશે? ડૉક્ટરે આપ્યો આ જવાબ
    • 30-05-2025
    • Gujju News Channel
  • 9 વર્ષ પછી IPL ફાઈનલમાં પહોંચી RCB:ક્વોલિફાયર-1માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું, સુયશ-હેઝલવુડે 3-3 વિકેટ લીધી; સોલ્ટની ફિફ્ટી
    • 29-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 30 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 29-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 29 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 28-05-2025
    • Gujju News Channel
  • સરકારની ખેડૂતોને ભેટ..! ખેડૂતોને સસ્તા વ્યાજે મળશે લોન, ખરીફ પાકની MSPમાં કરાયો વધારો
    • 28-05-2025
    • Gujju News Channel
  • હવામાન વિભાગની આગાહી : જુન મહિનામાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે, જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી હશે...
    • 27-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 28 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 27-05-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us