• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી! હજુ ચાર દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી, જુઓ ક્યાં નોંધાયો વરસાદ

ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી! હજુ ચાર દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી, જુઓ ક્યાં નોંધાયો વરસાદ

09:42 PM May 09, 2025 Gujju News Channel Share on WhatsApp

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે જાણો કંઈ જગ્યાએ માવઠું પડી શકે?



Gujarat Weather Forecast News : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ પડ્યો. ભરઉનાળે વાતાવરણ પલટાતાં પવન ફૂંકાવવાની સાથે માવઠું થતાં ખેડૂતોના પાકને નુકસાન પહોચ્યું હોવાનું સામે આવ્યું છે. તેવામાં હવામાન વિભાગે આગામી 13 મે, 2025 સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને પવન ફૂંકાવવાની આગાહી કરી છે, ત્યારે આજે શુક્રવારે (9 મે) અમરેલી, બોટાદ, ડાંગ, નર્મદા, ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં 8 મેના 6 વાગ્યાથી 9 મેના 6 વાગ્યાના 24 કલાક દરમિયાન કુલ 63 તાલુકામાં માવઠું થયું હતું. 



► આગામી બે દિવસ ગુજરાતભરમાં માવઠાની આગાહી


હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ચાર દિવસ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે. ત્યારે આવતીકાલે 10 મેના રોજ રાજ્યભરના અમુક સ્થળોએ અને 11 મેના રોજ રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે. જ્યારે 13 મેના રોજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં કડાકા સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ થવાન શક્યતા છે.


► 32 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો


રાજ્યમાં આજે 9 મેના રોજ સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા દરમિયાન 32 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં ગાંધીનગરના દહેગામમાં 23 મિ.મી., ભરૂચના વાગરામાં 18 મિ.મી., મહેસાણાના ઊંઝા અને ડાંગના આહવામાં 12-12 મિ.મી., સુરતના મહુવામાં 11 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે 8 મેના 6 વાગ્યાથી 9 મેના 6 વાગ્યાના 24 કલાક દરમિયાન કુલ 63 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. 


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat Forecast For May Month - Rain Forecast  For Gujarat - Paresh Goswami Agahi - havaman Agahi



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વિષ્ણુ સહસ્ર પાઠ ગુજરાતીમાં , જાણો તેના ફાયદા, મહત્વ અને કેવી રીતે પાઠ કરવો ? | Vishnu Sahastra Namavali Gujarati

  • 15-03-2026
  • Gujju News Channel
  • માર્ક ઝકરબર્ગની Meta કંપનીમાં AI મચાવશે હાહાકાર, 15,000 થી વધુ લોકોની નોકરી પર જોખમ
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 માર્ચ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-03-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો તારીખ નોંધી લે
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-03-2026
    • Gujju News Channel
  • છૂટક દૂધ વેચનાર પર થઇ શકે છે કાર્યવાહી, હવે FSSAI રજિસ્ટ્રેશન જરુરી- વાંચો સંપૂર્ણ વિગત
    • 13-03-2026
    • Gujju News Channel
  • મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર... ભારતમાં મોંઘવારી વધી, આ વસ્તુઓના ભાવમાં થયો વધારો
    • 12-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-03-2026
    • Gujju News Channel
  • કુંભ મેળાની વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ પ્રેમી સાથે કર્યા લગ્ન, પરિવારમાં ભારે રોષ
    • 12-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં મહિનામાં 10 હિંદુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કર્યાં, મુખ્ય રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા
    • 12-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us