• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • વિરાટ કોહલીની એક લાઈક અને અવનીત કૌરના વધી ગયા 20 લાખ ફોલોઅર્સ! અભિનેત્રીને ઇન્સ્ટાગ્રામ પર થયો મોટો ફાયદો

વિરાટ કોહલીની એક લાઈક અને અવનીત કૌરના વધી ગયા 20 લાખ ફોલોઅર્સ! અભિનેત્રીને ઇન્સ્ટાગ્રામ પર થયો મોટો ફાયદો

07:22 PM May 05, 2025 Gujju News Channel Share on WhatsApp

Virat Kohli Likes Avneet Kaur Post: સોશિયલ મીડિયા પર મોટી સેલિબ્રિટી દ્વારા કોઈ પોસ્ટ લાઈક થઈ જવા પર કેટલો હંગામો થઈ શકે છે, તે હાલમાં જ વિરાટ કોહલી સાથે જોવા મળ્યું છે.



Virat Kohli Likes Avneet Kaur Post : સોશિયલ મીડિયા પર મોટી સેલિબ્રિટી દ્વારા કોઈ પોસ્ટ લાઈક થઈ જવા પર કેટલો હંગામો થઈ શકે છે, તે હાલમાં જ વિરાટ કોહલી (Virat Kohli) સાથે જોવા મળ્યું છે. હાલમાં જ વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રી અવનીત કૌર (Avneet Kaur) ની એક તસવીર લાઈક કરતાં ઇન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો હતો. તમામ જગ્યાએ આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા હતા. જે બાદ વિરાટે સ્પષ્ટતા કરી હતી. ત્યારે હવે જણાવી દઈએ કે, વિરાટ કોહલીની એક લાઈકે અવનીત કૌરને મોટો ફાયદો કરાવી દીધો છે.


► વિરાટ કોહલીને કરવી પડી સ્પષ્ટતા


Virat Kohli Likes Avneet Kaur Post - AVNEET KAUR SEXY HOT PICS XXX - AVNIT KAUR HOT PICS VIDEOS


ઈન્સ્ટાગ્રામ પર અવનીત કૌરની એક તસવીર પર વિરાટ કોહલીની લાઈક જોવા મળતા ફેન્સ વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી. જે બાદ સોશિયલ મીડિયા પર ઝડપથી મીમ્સ વાયરલ થવા લાગ્યા હતા. આ મામલો વધી જતાં વિરાટ કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને સ્પષ્ટતા કરી હતી. કોહલીએ કહ્યું કે, આ 'લાઇક' ઇન્સ્ટાગ્રામના ઓટો-સજેશન અલ્ગોરિધમને કારણે થઈછે અને આમાં તેમનો કોઈ વ્યક્તિગત ઇરાદો નથી. તેણે આ વાતને આગળ ન વધારવા અને તેને સમાપ્ત કરવાની અપીલ કરી હતી.


► અવનીત કૌરને થયો મોટો ફાયદો


Virat Kohli Likes Avneet Kaur Post - AVNEET KAUR SEXY HOT PICS XXX - AVNIT KAUR HOT PICS VIDEOS


અવનીત કૌરને વિરાટ કોહલીની એક લાઈકનો મોટો ફાયદો થઈ ગયો છે. રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલીની લાઈક પહેલા અવનીતના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 30 મિલિયન ફોલોઅર્સ હતા, હવે તેના ફોલોઅર્સ 31.8 મિલિયન સુધી પહોંચી ગયા છે. એટલે કે, તેના ફોલોઅર્સ લગભગ 2 મિલિયન એટલે 20 લાખ વધી ગયા છે.


► આ અવનીત કૌર કોણ છે ?


અવનીત કૌરનો જન્મ 13 ઑક્ટોબર 2001ના રોજ પંજાબના જલંધર શહેરમાં થયો હતો. તેની હાલની ઉંમર 23 વર્ષ છે. હાલમાં તે ભારતીય ટેલિવિઝનમાં કામ કરી રહી છે અને તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 માં પણ જોવા મળી હતી. બી-ટાઉનની આ એક્ટ્રેસે માત્ર નવ વર્ષની ઉંમરે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ' નામના ટેલિવિઝન શોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી 2012માં તે 'મેરી મા' નામના શૉમાં જોવા મળી. જ્યાં બધાએ તેના કામની પ્રશંસા કરી. 

Avneet Kaur Post - AVNEET KAUR SEXY HOT PICS XXX - AVNIT KAUR HOT PICS VIDEOS

2023માં કંગના રનૌતના પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ' માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે તેણે લીડ રોલ અદા કર્યો હતો. અવનીતનો સોશિયલ મીડિયા પર પણ મોટો ફેન્સ વર્ગ છે. તે તેની ફિટનેસ અને સ્ટાઇલ માટે પણ જાણીતી છે. નાના પડદાની સાથે સોશિયલ મીડિયા પર અવનીત ઘણી ફેમસ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 31.7 મિલિયન ફૉલોઅર્સ સાથે તે ભારતની સૌથી ફૉલો થનારા સ્ટાર્સમાંથી એક છે. જાહ્નવી કપૂર, તમન્ના ભાટિયા, અનન્યા પાંડે અને પૂજા હેગડેથી પણ વધુ ફૉલોઅર્સ અવનીત કૌર પાસે છે. એટલું જ નહીં તેની સાથે ક્રિકેટર શુભમન ગિલનું પણ નામ જોડાઈ ચૂક્યું છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Bollywood Sexy Video - Entertainment news - Instagram Celebrity Viral Sexy Hot Video - Virat Kohli Likes Avneet Kaur Post



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત

  • 20-07-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us