
માધુરી દીક્ષિત સાથે 13 વર્ષ મોટા એક્ટરે કર્યું હતું આવું ગંદુંં કામ , 'જબરદસ્તી કિસ કરી અને પછી...'
Vinod Khanna And Madhuri Dixit Kiss Controversy : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માધુરી દિક્ષીતને પણ ખરાબ અનુભવ થયો હતો. અને અભિનેત્રી ડરી ગઈ હતી.
Vinod Khanna Controversy : વર્ષ 1988 માં માધુરી દીક્ષિતે વિનોદ ખન્ના સાથે દયાવાન ફિલ્મ કરી હતી. આ ફિલ્મ દરમિયાન વિનોદ ખન્ના એક ફેમસ એક્ટર હતો અને માધુરી દીક્ષિતનો શરૂઆતી સમય હતો. જોકે, ફિલ્મની શૂટિંગ દરમિયાન એક એવી ઘટના ઘટી કે જેનાથી અભિનેત્રી ડરી ગઈ હતી. જાણો સમગ્ર મામલો.
માધુરી દીક્ષિત બૉલીવુડનું મોટું નામ છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે, સાથે જ ટોપ એક્ટર્સ સાથે કામ પણ કર્યું છે. જોકે, ફિલ્મી દુનિયામાં એટ્રેસનો શરૂઆતી સમય થોડો મુશ્કેલીભર્યો રહ્યો છે. માધુરીએ વર્ષ 1984 માં ફિલ્મ અબોધથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બાદ અભિનેત્રી વિનોદ ખન્ના સાથે દયાવાનમાં દેખાઈ હતી. આ ફિલ્મ વર્ષ 1988 માં રિલીઝ થઈ હતી.
આ ફિલ્મના એક સીનની શૂટિંગ દરમિયાન વિનોદ ખન્નાએ પોતાનો કાબૂ ગુમાવ્યો હતો. દયાવાનમાં એક કિસિંગ સીન હતો જે તે જમાનામાં ખૂબ મોટી વાત હતી. જ્યારે સીનની શૂટિંગ ચાલુ હતી, તો અભિનેતાએ કંટ્રોલ ગુમાવ્યો અને ડાયરેક્ટરના કટ કહ્યા બાદ પણ માધુરીને જબરદસ્તી કિસ કરી રહ્યો હતો. એટલું જ આ દરમિયાન તેને અભિનેત્રીના હોઠ પર પણ બટકું ભર્યું હતું. સીન પૂરો થયા બાદ માધુરી દીક્ષિત રડવા લાગી હતી. એટલું જ નથી તેના હોઠથી લોહી પણ નીકળી રહ્યું હતું. જોકે, થોડા સમય બાદ અભિનેતાએ તેની પાસે આવીને માફી પણ માંગી હતી
જોકે ફિલ્મ રિલીઝ થાય બાદ આ સીન વિરુદ્ધ લીગલ નોટિસ મોકલવામાં આવી હતી, એટલું જ નહિ માધુરીએ પણ ડાયરેક્ટરને સીન દૂર કરવા માટે રિક્વેસ્ટ કરી હતી. પરંતુ, ફિરોઝ ખાને 1 કરોડ રૂપિયા આપ્યા અને ફિલ્મમાં તે સીન રાખ્યો.
Follow Us On google News Gujju News Channel for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar Gujju News Channel | Latest Gujarati News Samachar On Twitter Gujju News Channel | Latest Gujarati News Samachar On Facebook Gujju News Channel - Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Madhuri Dixit Controversy - Vinod Khanna Controversy