
IOCL Recruitment 2025 : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં આવી બમ્પર ભરતી, Apply Online અહીં વાંચો સંપૂર્ણ વિગતો
IOCL Recruitment 2025: IOCLમાં જુનિયર ઓપરેટર-એટેન્ડન્ટની ભરતી જાહેર. IOCLની સત્તાવાર વેબસાઈટ iocl.com પર જઈને અરજી કરી શકે છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ 2025 માટે Junior Operator, Junior Attendant, Junior Business Assistant ભરતી માટે નવી જાહેરાત બહાર પાડી છે. આ ભરતીમાં કુલ 246 જગ્યાઓ માટે ઉમેદવારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એક શ્રેષ્ઠ તક છે, જેમાં ઉમેદવારોને વ્યવસાયિક કુશળતા પ્રાપ્ત કરવાની અને તેમના કેરિયર માટે અવસરો વધારવાની તક મળશે. આ ભરતીને સમગ્ર ભારતમાં ખુલ્લી રાખવામાં આવી છે અને અરજી કરવા માટેનો અંતિમ સમય 23 ફેબ્રુઆરી 2025 છે.
Recruitment Organization | Indian Oil Corporation Limited |
Post Name | Junior Operator, Junior Attendant, Junior Business Assistant |
Total Vacancies | 246 |
Apply Mode | Online |
Apply Last Date | 23 February 2025 |
Official Website | iocl.com |
- 18-26 Years. (As on 31.01.2025)
- જુનિયર ઓપરેટર - 10 પાસ + ITI + 1 વર્ષનો અનુભવ
- જુનિયર એટેન્ડન્ટ - 12 પાસ
- જુનિયર બિઝનેસ એટેન્ડન્ટ - ગ્રેજ્યુએટ + 1 વર્ષનો અનુભવ
જનરલ/ OBC/ EWS | Rs. 300 |
SC/ ST/ PWD | Rs. 0/- |
Mode of Payment | Online |
- લેખિત પરીક્ષા - Written Test
- શારિરીક કસોટી - Skill/Proficiency/Physical Test
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન - Document Verification
- મેડિકલ ટેસ્ટ - Medical Examination
- જુનિયર ઓપરેટર - Rs.23,000 - Rs.78,000
- જુનિયર એટેન્ડન્ટ - Rs.23,000 - Rs.78,000
- જુનિયર બિઝનેસ એટેન્ડન્ટ - Rs.25,000 - Rs.1,05,000
► આ પણ જુઓ : ઘરે બેઠા સરળતાથી Ration Cardમાં E-KYC કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ...
► આ પણ જુઓ : જમીન કોના નામે છે? કંઈ રીતે જોવાય 7/12 અને 8-અ સર્વે નંબરના ઉતારા? સીધો મોબાઈલમાં જૂઓ...
Apply Start Date | 03 February 2025 |
Apply Last Date | 23 February 2025 |
Exam Date | April 2025* |
Notification PDF | Click Here |
Apply Online | Click Here |
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , IOCL Recruitment 2025 junior opretor apply online know details in Gujarati - ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ 2025 માટે Junior Operator, Junior Attendant, Junior Business Assistant ભરતી - Sarkari nokri gujarat