
જન્મ તારીખ પરથી રાશિ નામ કેવી રીતે જોઈ શકાય ? જન્મ સમય અને સ્થળ પરથી સચોટ કુંડળી વિશેની માહિતી મેળવો...
જન્મ તારીખ પરથી રાશિ નામ મેળવો સાથે જ જન્મ અક્ષર દ્વારા રાશિ જાણો. રાશિ પ્રમાણે બાળકોના નામ, તેમજ મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, ક્ન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિ પરથી બાળકોના નામ જાણો.
જન્મતારીખ પરથી રાશિ નામ તમે ઘરે બેઠા જોઈ શકો છો. Rashi Name By Date Of Birth તે માટે તમારે જ્યોતિષ પાસે જવાની પણ જરૂર નથી. બાળક અથવા મોટા વ્યક્તિની જન્મ સમયે કંઈ રાશી હતી. તે જાણવા માટે તમારે માત્ર તેની જન્મતારીખ, સમય અને જન્મસ્થળ જરૂરી બને છે. જેને આધારે તમે કોઈપણની રાશી તેમજ તેની કુંડળી ઓનલાઈન બનાવીને જોઈ શકો છો.
1. સૌપ્રથમ મોબાઈલ કે લેપટોપમાં જઈને ગુગલ ઓપન કરો જેમાં https://www.freehoroscopesonline.in/horoscope.php આ લિંક ઓપન કરો. જેથી તમને નીચે દર્શાવેલ પેજ ખુલી જશે.
2. ત્યાર બાદ તેમાં તમારૂ નામ, જન્મતારીખ, સમય, જન્મસ્થળની વિગતો ભરવાની રહેશે.
3. ત્યારબાદ તમારે ચાર્ટ સ્ટાઈલમાં North Indian Select કરવાનું રહેશે. અને ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે.
4. સબમિટ કરતાની સાથે જ તમને તમારી રાશી અંગેની તમામ માહિતી મળી જશે. જેમકે તમારા જન્મ સમયનું નક્ષત્ર, તિથી, યોગ અને ચોઘડીયા સહિતની વિગતો મળશે.
5. સ્ક્રોલ કરીને નીચે જશો તો તમને તમારી જન્મતારીખ અને સમય પરની રાશી આધારીત કુંડળી પણ જોવા મળશે. જેના આધારે તમે તમારી કુંડળી સમજી શકશો.
6. હંમેશા વ્યક્તિનું નામ તેની ચંદ્ર (Moon) રાશી પરથી રાખવામાં આવે છે. ઉપરના ચાર્ટમાં જોઈ શકાય છે કે, ચંદ્ર(Mo.) 7માં સ્થાને છે. એટલે કે વ્યક્તિની જન્મતારીખ આધારે રાશિ 7માં નંબરની હશે. જે તમને નીચેના ફોટોમાંથી જોવા મળશે.
7. રાશી જાણ્યા બાદ તેની બાજુમાં રાશિના અક્ષરના નામ આધારે તમારે નામ રાખવાનું રહેશે. જેમકે 7મી રાશી તુલા છે. જેના અક્ષર ર,ત છે એટલે વ્યક્તિનું નામ ‘ર’ કે ‘ત’ અક્ષરથી રાખવાનું રહેશે.
મિથુન રાશિ (ક, ઘ, છ અક્ષર) પરથી છોકરા-છોકરીઓના નવા યુનિક નામ, Baby Boy-Girl Name List in Gujarati..!
(Home Page- gujju news channel)
આજ નું રાશિફળ, દૈનિક રાશિફળ, Get Today Horoscope, Daily, Weekly, Monthly Rashifal of Aries, Taurus, Gemini, Cancer, Leo, Libra, Scorpio, Virgo, Sagittarius, Capricorn, Aquarius, Pisces, Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - mithun rashi name - makar rashi name - kark rashi name - kumbh rashi name - mesh rashi name - tula rashi name - kanya rashi name - rashi name in english - min rashi name - meen rashi name - vrushabh rashi name - dhanu rashi name - dhan rashi name - all rashi name - vrushik rashi name - rashi name by date of birth - 12 rashi name - how to check rashi by name - જન્મ તારીખ પરથી રાશિ નામ - Rashi Name By Date Of Birth