• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • Happy Makar Sankranti 2025 Wishes : મકરસંક્રાંતિ 2025 શુભેચ્છા સંદેશ શાયરી અને સ્ટેટસ...

Happy Makar Sankranti 2025 Wishes : મકરસંક્રાંતિ 2025 શુભેચ્છા સંદેશ શાયરી અને સ્ટેટસ...

09:52 PM January 13, 2025 Gujju News Channel Share on WhatsApp

Happy Makar Sankranti 2025 Best Wishes Images, Quotes, Status, Photos: અમે તમારા માટે મકરસંક્રાંતિના કેટલાક ખાસ શુભેચ્છા સંદેશાઓ અને તસવીરો લાવ્યા છીએ, તમે તેને તમારા સંબંધી, પ્રિયજનો અને પરિવારના સભ્યો સાથે શેર કરી શકો છો અને મકરસંક્રાંતિની અલગ રીતે શુભેચ્છા પાઠવી શકો છો.



Happy Makar Sankranti / Uttrayan 2025 Wishes in Gujarati : સામાન્ય રીતે Makar Sankranti ના દિવસે સૂર્ય ધનુ રાશિ માંથી મકર રાશિ માં પ્રવેશ કરે છે. અને આ દિવસે સુરજ થોડો ઉત્તર દિશા તરફ ખસતો હોવાથી તેને Uttarayan કહેવામાં આવે છે. ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ 2024 ની અહીં નીચે ખુબજ સરસ Happy Makar Sankranti Wishes in Gujarati, Uttarayan Wishes in Gujarati, ઉત્તરાયણ શાયરી, Makar Sankranti Quotes in Gujarati, Uttarayan Quotes in Gujarati, Makar Sankranti Shayari in Gujarati અને Makar Sankranti Status in Gujarati આપેલ છે. જે તમને મકરસંક્રાંતિ ની શુભકામના પાઠવવામાં મદદરૂપ થશે. ભારતના વિવિધ રાજ્યોમાં લોકો પોતાની પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ સાથે આ તહેવારને અલગ-અલગ નામોથી ઉજવે છે. તે તમિલનાડુમાં પોંગલ, ગુજરાતમાં ઉત્તરાયણ, પંજાબમાં લોહરી અને આસામમાં બિહુ તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ 2025ના શુભ અવસરે લોકો પોતાના નજીકના અને પ્રિયજનોને શુભેચ્છાઓ પાઠવતા હોય છે. ત્યારે અમે તમારા માટે કેટલાક ખાસ સુવિચાર લઈને આવ્યા છે, જેને તમે મકરસંક્રાંતિ 2025ના અવસરે શેર કરી શકો છો.


► મકરસંક્રાંતિ 2025 સુવિચાર | Makar Sankranti 2025 Wishes in Gujarati


“આશાના આકાશમાં વિશ્વાસની દોરી લાંબી જાય તમારી સફળતાનો પતંગ હંમેશાં નવી ઊંચાઈઓ સ્પર્શે તેવી હાર્દિક શુભેચ્છાઓ”


મકરસંક્રાંતિ ની શુભકામનાઓ 2025 | Makar Sankranti Wishes and Quotes in Gujarati - Happy Makar Sankranti Wishes in Gujarati - Uttarayan Wishes in Gujarati - ઉત્તરાયણ શાયરી - Makar Sankranti Quotes in Gujarati - Uttarayan Quotes in Gujarati - Makar Sankranti Shayari in Gujarati - Makar Sankranti Status in Gujarati - મકરસંક્રાંતિ ની શુભકામના

“ઉત્તરાયણ તમારા જીવનમાં ખુશીની હવા લઈને આવે પતંગની જેમ તમારું કરિયર પણ ખૂબ ઊંચાઈએ પહોંચે હેપ્પી ઉત્તરાયણ”


“તલ જેવડું પણ દુઃખ કદી ના આવે, ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં, એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં”


સૂર્ય દેવના કિરણો,
તમારા જીવનને તેજસ્વી બનાવે.
મકરસંક્રાંતિનો તહેવાર,
તમારા જીવનમાં ખુશીઓ લાવો.

Happy Makar Sankranti 2025!


“પ્રેમનો પતંગ ઉડાવજો

નફરતનો પેચ કાપજો

આવ્યો ઉત્તરાયણનો તહેવાર

દિલથી એને વધાવજો,

હેપ્પી ઉત્તરાયણ”

મકરસંક્રાંતિ ની શુભકામનાઓ 2025 | Makar Sankranti Wishes and Quotes in Gujarati - Happy Makar Sankranti Wishes in Gujarati - Uttarayan Wishes in Gujarati - ઉત્તરાયણ શાયરી - Makar Sankranti Quotes in Gujarati - Uttarayan Quotes in Gujarati - Makar Sankranti Shayari in Gujarati - Makar Sankranti Status in Gujarati - મકરસંક્રાંતિ ની શુભકામના


► ઉત્તરાયણની શુભકામના શાયરી | Happy Uttrayan 2025 Wishes


મગફળીની સુગંધ અને ગોળની મીઠાશ
નવા વર્ષમાં જળવાઈ રહે તમારા જીવનમાં આત્મવિશ્વાસ.
મકરસંક્રાંતિ 2025ની શુભકામનાઓ!


સૂર્ય દેવના કિરણોથી ભરેલું રહે તમારું જીવન,
અને મકરસંક્રાંતિના આ શુભ અવસર પર આપ સૌને શુભકામનાઓ.


મકરસંક્રાંતિના આ ખાસ અવસર પર,
તમારું જીવન નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે,
અને સુખ સમૃદ્ધિ સાથે સંકળાયેલું રહે.
મકરસંક્રાંતિ 2025ની શુભકામનાઓ!


તલ અમે છીએ અને ગોળ છો તમે
મિઠાઈ અમે છીએ અને મિઠાસ છો તમે
મકરસંક્રાંતિથી થઈ રહી છે વર્ષની શરૂઆત
મકરસંક્રાંતિના તહેવારની શુભકામનાઓ!


આશાના આકાશમાં
વિશ્વાસની દોરી લાંબી જાય
તમારી સફળતાનો પતંગ
હંમેશા નવી ઊંચાઈઓ સ્પર્શે
તેવી હાર્દિક શુભેચ્છાઓ


આશા અને પ્રકાશની કિરણો સાથે,
ખૂબ જ નિષ્ઠા, અને ઉત્સાહથી,
અમે તમને મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવીએ છીએ.
Happy Makar Sankranti 2025


પતંગના ત્રણ અક્ષર એટલે…
પ = પવિત્ર બનો.
તં = તંદુરસ્ત રહો.
ગ = ગગન જેવા વિશાળ બનો, સંકુચિત ન બનો.


મીઠી વાણી, મીઠી જુબાન
મકર સંક્રાંતિ પર છે આ સંદેશ
મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ!


પ્રેમનો પતંગ ઉડાવજો,
નફરતનો પેચ કાપજો
આવ્યો ઉત્તરાયણનો તહેવાર
દિલથી એને વધાવજો
ઉત્તરાયણના તહેવારની શુભકામનાઓ!


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , મકરસંક્રાંતિ ની શુભકામનાઓ 2025 | Makar Sankranti Wishes and Quotes in Gujarati - Happy Makar Sankranti Wishes in Gujarati - Uttarayan Wishes in Gujarati - ઉત્તરાયણ શાયરી - Makar Sankranti Quotes in Gujarati - Uttarayan Quotes in Gujarati - Makar Sankranti Shayari in Gujarati - Makar Sankranti Status in Gujarati - મકરસંક્રાંતિ ની શુભકામના



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us